________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ
મિનાર સ્તવના છે.
લેખક–પ્રોફેસર જયંતીલાલ ભાઈશંકર દવે. એમ. એ.
મંગલાચરણमंगलं भगवान् वीरो मंगलं परमेष्ठिनः ।
इच्छामि कीर्तनात्तेषां चेतोदर्पणमार्जनम ॥१॥ ભાવાર્થ શિષ્ટાચાર પ્રમાણે પ્રથમ મંગલાચરણ કરીને જિનવચનની કુશળકામનાધાર સ્તવન ચરિતાર્થ થાઓ એમ લખવાનો હેતુ છે. મહાવીર પ્રભુ તથા સર્વ પરમેષ્ઠીઓ મંગલસ્વરૂપ છે અને તેમના કીર્તનથકી મારા ચિત્તરૂપી જે અરીસે તેના ઉપર સંસારરૂપી કર્માસ્ત્રવથી જે મેલ ગયા, પૈસા મળતા નથી, વેપાર ચાલતું નથી, પરચા ઘણ, કમાણીનું ઠેકાણું નહિ, શરીરાદિની પીડા, મનમાં ચિંતાઓનો પાર નહિ.” પણ આ બધાની બૂમ મારતા પહેલાં વિચારવું કે આ બધું શાથી આવ્યું ? પિતાની વિષયાધીનતાના પ્રતાપે આવા સંજોગે ભેગા કર્યા છે; એ નથી વિચારતે અને નાહક પિકાર કર્યો જવાથી શું વળે તેમ છે ? આ જગતને માથે અનેક ભયો ઝઝૂમે છે, છતાં નિર્ભય કેશુ? કહેવું જ પડે કે જેણે દુન્યવી ઉપાધિને કેવલ તિલાંજલિ આપી છે, તે જ હાલમાં સાચા નિર્ભય અને સુખી છે. વિષયને સુખના સાધન માનનારા સદા ભયના વાતાવરણમાં ફસાય એમાં આશ્રય નથી. આથી જ્ઞાનીએ ફરમાવે છે કે-શત્રુને ઓળખો. મિત્ર માનેલા શત્રુ ઘણું બગાડી નાખશે. આપણા વાવેલા બાવળ આપણા પગમાં કાંટા કશે. આપણા ઘડેલા હથિયારે આપણા ઉપર ચાલશે. આપણું હાથે દૂધ પાઈ ઉછેરેલા સર્પો ભયંકર દંશ દઇ મારી નાખશે.
આપણા હાથમાં બાજી છે ત્યાં સુધી ચેતી લેવામાં સાર છે. સંસારનું મૂળ સ્ત્રી છે. સઘળા પરાભવ એનાથી પામવાના છે. બંધુજને સગાવહાલા વિગેરે બંધનરૂપ છે. આત્માને બચાવનારા નથી પણ સપડાવનારા છે અને વિષયે ઝેરથી પણ ભયંકર છે એના વિષથી મુંઝાએલાને કયાકયનું ભાન પ્રાયઃ હોતું નથી. જીવન કઈ દિશાએ જાય છે અને કયા માર્ગે ચાલવું જોઈએ, એ વિષયાંધાને માલૂમ પડતું નથી. શત્રુઓને મિત્ર માનનારની દશા બૂરી થયા વિના કેમ રહે?
વતમાનની મોજમજાહ ભવિષ્યના ભયંકર દુ:ખોને નોતરતી હોય તો તેનાથી અલગ રહે જ છટકે છે. આ જીવન શાના માટે છે એ કોઈ પણ કાળે ન વિચારવું એ નાશને નિમંત્રણ કરવા જેવું છે. દુખ શાથી? પાપથી. સુખ શાથી? શુભ કરણુથી, પાપના કારણે શત્રુ ખરા કે નહિ? આપણું આજુબાજુ રહેલા સ્ત્રી-ધન-સગાવહાલા-બંગલામેટર વિગેરે આપણને પાપના સાધનરૂપ છે કે નહિ? જો એમ હોય તો શત્ર ખરા કે નહિ?
એ શત્રુને મિત્ર માને તેની શી વલે થાય? આત્મન ! વિચાર. તું અનંતજ્ઞાનનો ખજાને છે. તારે જડની આ બધી ભૂલભૂલામણીમાં કયાં સુધી રહેવું છે ? જાગૃત થા. જૈનશાસનરૂપ મજબૂત કિલાને શરણે આવી શત્રુને જીતવા તૈયાર થા. વિષયાભિલાષ એ કારમો શત્રુ છે. એના ઉપર ઘા કરવા સતત તૈયારી કર પરમાત્માનું સાચું શરણું લઈ યુદ્ધમાં ઉતરીશ તે વિજય તને જ વરશે. એ વિજય મેળવવાથી જ તું પૂર્ણ શાંતિ પામીશ.
૯૧ ]e
For Private And Personal Use Only