SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧. શ્રી શ્રેયાંસનાથ જિનેશ્વરનું સચિત્ર ચરિત્ર, અનેક રંગના વિવિધ અવસ્થાના ફોટાઓ, સુંદર બાઈડીંગ કવર કેટ સાથે પુણ્યવત મનુષ્યનું ઉચ્ચ કોટીનું જીવન કેવું સુંદર હોય છે, તેના સુંદર નમુના આ ચરિત્રમાં છે. શ્રી શ્રેયાંસનાથ ભગવાનના આગલા ત્રીજા ભવમાં તેઓશ્રી ભુવનભાનુ રાજાના સુપુત્ર શ્રી નલિની ગુ૯મ નામે રાજપુત્ર હતા. ભુવનભાનુ રાજા અને નલિની ગુરમ રાજપુત્ર બંને જયારે ક્રાઈ અવનવા આશ્ચય" સાથે આનંદ ઉત્પન્ન કરે તેવા પ્રસંગે રાજધાની છોડી અનેક શહેરો, જંગલો, ઉદ્યાન-વના ઉપવનમાં પરિભ્રમણ કરતાં તે બંને મહાન પુરુષની ધર્મભાવના, પરોપકાર પણું', દેવ ભક્તિ, નમસ્કાર મહામંત્રની અખૂટ શ્રદ્ધા અને પૂર્વના પુણ્યદયવડે વૈભવ, સંપત્તિ, સુખ, સુંદર આદર્શ સ્ત્રીરત્ન પ્રાપ્તિ વિડ્યો અને સ’કટ વખતની પૈર્યતા, અને રાજનીતિ તે વખતની સામાજિક નીતિ ન્યાયનીતિ, શહેર, ઉદ્યાનના સુંદર વણું ને, ધર્મગુરુઓની દેશનાઓના લાભ વગેરે આ ચરિત્ર સંપૂર્ણ વાંચતા આત્મિક આનંદ, અનુકરણીય પ્રસ ગા એટલા બધા આહાકારક છે કે જેથી છેવટે થોડુ ધણુ પણ આત્મકલ્યાણુ વાચક પામી શકે છે, ૨. “ જ્ઞાનપ્રદીપ ગ્રથિ ?? ( ભાગ ત્રીજો ) દરેક મનુષ્યને–અ૯પ૪ને પશુ સરળ રીતે સમજી શકાય અને ઉચ્ચ જીવન કેમ જીવાય, જીવનમાં આવતાં સુખ દુઃખના પ્રસંગોએ કેવી પ્રવૃત્તિ આદરવી, તેનું દિશાસૂચન કરાવનાર, અનંતકાળથી સંસારમાં રઝળતા આત્માને સાચો રાહ બતાવનાર, સમાગ, સ્વર્ગ અને મોક્ષ મેળવવા માટે ભોમીયારૂપ આ ગ્રંથમાં આવેલા વિવિધ તેર વિષય છે. જે ગ્રંથ માટે જૈન જૈનેતર મનુષ્યએ પ્રશંસા કરેલ છે. જે ધાર્મિક, સામાજિક, નૈતિક વિષયથી પુષ્પમાળારૂપે વિદ્વાન આચાર્ય મહારાજ વિજયકસ્તુરસૂરિમહારાજે સાદી અને સરલ ભાષામાં રચેલ છે. અને સુંદર કવર જેકેટથી અલંકૃત કરવામાં આવેલ છે. કિંમત બે રૂપીયા પટેજ જુદુ'. તૈયાર છે. તૈયાર છે. “શ્રી બૃહત્કઃપસૂત્ર-છઠ્ઠો ( છેલ્લે ) ભાગ સંપૂર્ણ અગાઉથી નામે ધિાઈ ગયેલ મહાશયોને મોકલવાનું કાર્ય શરૂ થયેલ છે. મુનિરાજશ્રી તથા જ્ઞાનબ્રાંડ, રાના વહીવટ કરનાર મહાશયા, જેમણે પ્રથમ પાંચ ભાગ લીધેલા છે, તેમણે આ છઠ્ઠો ભાગ સત્વર મંગાવી લેવા વિનંતિ છે. ઘણી જીજ નકલે સિલિકે છે. આ છઠ્ઠો ભાગ સ ોધન સાથે મહાન પ્રયનવડે સાક્ષરશિરોમણ્યિ, પૂજ્ય મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજે મહામૂલી, પ્રમાણિક, સવ" માહિતી પૂણુ , સુંદર સકલનાપૂવક પ્રસ્તાવના સાથે સંપાદન કરેલ છે. આ ગ્રંથ ઉંચા ટકાઉ લેઝર પેપર ઉપર, સુંદર શાસ્ત્રી ટાઈપમાં નિર્ણયસાગર મુંબઈ પ્રેસમાં છપાયેલ છે. આ પૂજ્ય આગમ ગ્રંચ વર્ષો સુધી ટકી શકે, અને જ્ઞાનભંડારોના શણગારરૂ૫ બને તે દૃષ્ટિએ જ બધી રીતે મેટા ખર્ચ કરી સુદરમાં સુંદર તેનું પ્રકાશન કરેલ છે. આવા વિદત્તા પણ પૂજય આગમ માટે ખર્ચ કરી વારંવાર છપાતાં નથી જેથી જલદી મંગાવી લેવા નમ્ર સુચના છે. નામ નોંધાવવા પત્ર લખો. કિંમત રૂા. ૧૬) સોળ પાસ્ટેજ જુદુ' લખે :-શ્રી જૈન આત્માન સભા-ભાવનગર, “ ભેટ મળશે 7 શ્રી લબ્ધિસૂરીશ્વરજી જૈન ગ્રંથમાળા છાણીથી દૂધ સકલાહંતસ્તોત્ર સટીક ? એક મતદીઠ બે આનાની ટીકીટ મેકલવાથી સાધુ-સાધ્વી મહારાજ તથા જ્ઞાનભંડારને ભેટ મળશે. For Private And Personal Use Only
SR No.531595
Book TitleAtmanand Prakash Pustak 051 Ank 01
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1953
Total Pages26
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy