SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - ---- ---- -- - - નુતન વર્ષનું મંગલમય વિધાન. ત્રણ લેખે, ડો. વલ્લભદાસ નેણસીભાઇના અતીત વીશીના શ્રીમદ્દ દેવચંદ્રજી રચિત આઠ જિનેશ્વરના વિવેચન સહિત સ્તવને, સ, ભવાનભાઈ પ્રાગજીના શ્રી આદિનાથ ભગવાનની પ્રાર્થના વિગેરે છે કાવ્યો, અછી બાબાના સદ્દગુણપૂજન વિગેરે ત્રણ કાવ્ય, શ્રી અમરચંદ માવજીનું પર્યુષણ કર્તવ્યનું કાવ્ય, શ્રી કમળાબહેન સુતરીઆ M. Aનું માનવતાના પુષ્પવાળા કાવ્ય, અને શ્રી જવાનમલ કુલ ચંદજીના સામાન્ય જિન સ્તવન વિગેરે ત્રણ કાવ્યો – આ તમામ કા સલલિત અને ગંભીર ભાવાર્થવાળાં છે. ગદ્ય લેખોમાં પૂ આ શ્રી વિજયજંબુસરિજીનો વર્ષીતપ મહિમાને લેખ, મુ. લક્ષ્મીસાગરને ક પુરુષાર્થ કરશો? તથા મનુષ્ય જીવનનું સાફલ્ય કેમ થાય? એ બે લેખો, પૂ. આ૦ શ્રી વિજય વલ્લભસૂરિએ મુંબઈમાં આપેલા વ્યાખ્યામાંથી વલ્લભવાણી; તેજસ્વી પ્રતિભાવાળા મુ. ચંદ્રપ્રજાસાગરજીને મૃત્યુની ગાડીને લેખ, સાહિત્ય સંશોધક પ્રોહીરાલાલ કાપડીઆને સિદ્ધસેનદિવાકરની કૃતિઓ તથા વાચકયશના વંશવૃક્ષ સાથેના છ લેખ, એ. આર. રંગાસ્વામી આયંગરના ભતૃહરિ અને દિનાગનો અનુવાદ સાથે લેખ, સ્વ. મોતીચંદ ગિરધરલાલના ધર્મ કૌશલ્યના બે લેખ, ઉમાકાંત પ્રેમાનંદ શાહને સોનગુફા ભંડારને શિલાલેખસં. ભવાનભાઈ પ્રાગજીના અહંકારશુદ્ધિ વિગેરે ચાર લેખે, પં. શ્રી કનકવિજયજી ગણિના દીપમાળાના બે લેખે, તવભૂમિમાં ઉછરતા લેખક શ્રી વસંતલાલ કાંતિલાલ ઈશ્વરલાલના ચૈતન્યવિકાસ વિગેરે પાંચ લેખ, શ્રીમતી કમળા બહેન સુતરીયા M. A. ના કુદરતી ઉપચારે અને સહજ સમાધિના બે સંગ્રહીત લેખો, મિલાપ અને ધર્મા પ્રભા માસિકમાંથી ઉદ્ભૂત બે લેખ, શ્રી મફતલાલ સંઘવીને આપણું જીવનને લેખ, સાહિત્યસંશોધક પૂ૦ મુળ શ્રી અંબૂવિજ્યજી ઉપર . એફ. આર. હેમ, મુરારિલાલ નાગર (અમેરિકાના જૈનદર્શન શાસ્ત્રના અધ્યાપક ) પ્ર. ડેનીઅલ ઈગલ્સ (હાર્વર્ડ યુનિવર્સિટી હિંદી વિભાગના અધ્યક્ષ) અને વોશીંગ્ટન કે ગેસલાઈબ્રેરીના ગ્રંથપાલ ડું મારા વિગેરેના આવેલા જૈન તત્વજ્ઞાન અને સાહિત્ય સંબંધીના પત્રો અનુવાદ સાથેનો લેખ, શ્રી જિજ્ઞાસ મુનિરાજ શ્રીમદ્ રાજચંદ્રની પવિત્ર વિચારશ્રેણિવાળા લેખ, પ્રોજયંતીલાલ દવે M A કે જેમણે અનેકાંતવાદ અને નમસ્કાર મંત્રનો ગુજરાતી સરલ ભાષામાં ભાષાંતર કરેલાં હતા તેમને ‘તૃષ્ણાને પ્રભાવ” લેખ, અચ્છાબાબાને સાચો સજને કેશુ? મુ.વિનયવિજયજીએ પૂ આ શ્રી વિજયવલ્લભસરિને પૂછેલા પ્રશ્નો, ફતેહચંદ ઝવેરભાઈના નૂતનવર્ષનાં મંગલમય વિધાનવાળો લેખ, તથા ગાંધી વલભદાસ ત્રિભુવનદાસ (સેક્રેટરી) તરફથી સ્વીકાર અને સમાચનાના દશ અને વર્તમાન સમાચારના નવ લે-આ તમામ ગદ્ય પદ્ય લેખોના વાચનનું પરિણામ વાચકેના ક્ષથોપશમાદિ ભાવોને અર્પણ કરીએ છીએ. નૂતન વર્ષમાં કાવ્યસર્જકને પ્રશસ્ત ભાવે આમંત્રણ કરીએ છીએ તેમજ નૂતનવર્ષમાં એવા લેખો લખાય કે જેમાં મધ્યમવર્ગની પરિસ્થિતિ સુધરવાની યોજનાઓ હેય, જૈન સમાજમાં સંગઠન ઊભું થાય, નવું ચેતન રેડાય, શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ઉન્નતિ સધાય, વાચકોના આત્માઓને જૈન સિદ્ધાંતનાં રહસ્યનાં અનભવની વાનકી મળે, અને તે આત્મામાં સહજાનંદનાં પ્રકાશનો કિરણો મટી શકે. ગતવર્ષના લેખમાં સમજફેરથી જેન સિદ્ધાંતથી વિપરીત પણું આવેલું હોય તેને માટે સભા ‘મિચ્છામિ દુક્કડ' આપે છે, સાહિત્યપ્રચાર અને ભાવના સ્વ. ગુરુદેવ શ્રી આત્મારામજી મહારાજના મંગલમય નામથી ૧૮ વર્ષ પહેલાં સ્થાપિત પ્રસ્તુત Professor of International Academy of Indian culture Nagpur. For Private And Personal Use Only
SR No.531595
Book TitleAtmanand Prakash Pustak 051 Ank 01
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1953
Total Pages26
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy