SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખેદકારક વર્ગવાસ - ૧૪૩ બનાવ્યું. ૫૦૦) માઈલના લાંબા વિહારમાં જે જે કષ્ટો સહન કર્યા આદિનું વર્ણન આકર્ષક હતું. લલિત ગુરૂ લાલિત્ય છિન ગયા. અધ્યક્ષસ્થાનેથી ઠઠ્ઠાજી સાહેબે પણ સુંદર વિવેચન કર્યું હતું. ઓશ્રીજીનો જન્મ ૧૯૩૬ માં ગુજરાંવાલા શહેરની નજીક ભકરીયાલી ગામમાં થયો. નામ લક્ષ્મણસિંહજી, ૧૯૫૪ માં નારાવાલમાં આચાર્ય શ્રીમદ્ વિજયવલ્લભસૂરિજી મહારાજની પાસે દીક્ષા લીધી, અને એ ઓશ્રીજીના જ શિષ્ય થયા. નામ મુનિ શ્રી લલિતવિજયજી રાખવામાં આવ્યું. પન્યાસપs ૧૯૭૫ વાલી સારવા, ૧૯૯૨ માં આચાર્યપદ, મીયાગામ ગુજરાત. તે વ્યાકરણ, કાવ્ય, કે સાહિત્યાદિ આગમ-ગ્રંથાદિનો અભ્યાસ કરી અમિત પરમતમાં નિપુણ બન્યા. પૂજ્ય આચાર્યશ્રી વિજયલલિતસૂરિજી મહારાજનો સ્વર્ગવાસ, સં. ૨૦૦૬ નાં માહ સુદી ૧૧ રવિવાર તા. ૨૯-૧-૫૦ નાં રોજ સાંજના પાંચ વાગે ભાવનગર શ્રી જૈન આત્માનંદ સભાની એક મીટીંગ શેઠ કી ગુલાબચંદ આણંદજીનાં પ્રમુખપદે મળી હતી. જેમાં પૂજ્ય આચાર્ય શ્રી વિજયલલિત રિજી મહારાજના સ્વર્ગવાસ માટે નીચે મુજબ દિલગિરીને ઠરાવ કરવામાં આવ્યો હતો. ઠરાવ, આચાર્ય નારાજશ્રી વિજ વલ્લભસૂરીશ્વરજી મહારાજના પર દિવ્ય આચાર્ય વિજય લલિતસૂરિજી મહારાજ ઘણું જ દક્ષીત, બાલારારી, સાહિત્યકાર, જ્ઞાન, ચારિત્રાત્ર, વ્યાખ્યાનકાર, ગુરુભક્ત અને સતત વિવાર હતા, તેમજ સં. ૨૦૦૪ ની સાલમાં ભાવનગર થી સંધની વિનંતિથી ચાતુર્માસ પધાર્યા હતા જે વખતે તેઓની માંદગી હોવા છતાં વ્યાખ્યાન વગેરેથી શ્રી સંધ ચાહ પણ સારો મેળવ્યો હતો. તેઓશ્રીની માખ્યાનશી માટે જેને ઉપરાંત જૈનેતરો પણ ઘણા ખુશી થયા હતા. તેઓશ્રી તા. ૨૧-૧-૧૯૫૦ નાં રોજ ખુડા (મારવાડ) મુકામે કાળધર્મ પામ્યા તે માટે આ સભા પિતાને અતિ ખેદ પ્રદર્શિત કરે છે અને તેમનાં પવિત્ર આત્માને અખંડ-મત શાંતિ પ્રાપ્ત થાઓ તેમ પરમાર સાની પ્રાર્થના કરે છે.” સમાના મુખ્ય સંક્રેટરી ગાંધી વલ્લભદાસ ત્રિભુવનદાસે આચાર્ય મહારાજ બોનાં જીવનપ્રસંગો પર ખેર સહિત વિવેચન કર્યું હતું અને ઉપરનો ઠરાવ સર્વાનુમતે પસાર થયે હતા. શેઠ જાદવજીભાઈ નરશીદાસને સ્વર્ગવાસ. શહેર ભાવનગરના જે સમાજના અગ્રગણ્ય શેઠ શેઠશ્રી જાદવભાઈ નરશીદાસ કે જેઓ મધ્યમ વર્ગમાંથી આગળ આવેલા એક વેપારી હતા, તેમનું સમગ્ર જીવન બાહોશ વ્યાપારી સાહસિક ઉદારતા વગેરેથી ભરેલું હતું, તેમજ માત્ર આપબળ અને બુદ્ધિમતા અને જાતમહેનતવડે વેપારી આલમમાં આગળ પડતું સ્થાન મેળવવા લાગ્યશાળી થયા હતા. તેઓ નું ખેદજનક અવસાન મુંબઈ માં તા. ૪-૨-૫૦ નાં રોજ થયું હતું. મૃત્યુ સમયે તેમની ઉમર લગભગ એમ સાઠ વર્ષની હતી. તેઓ અભાવે રાાંત અને ધર્મશ્રદ્ધાળુ હતા. તેઓ આ સમાના માનવ તા ન હતા. તેમને અવશાન થી સભામાં એક લાયક પેનના ખેટ પડી છે પરમકૃપાળુ પરમાતમાં તેમના આ મને અખંડ અનંત શાંતિ આપે એમ આ સભા મથે છે. તેમના સુપુત્રને તથા કુટુંબને દિલાસો આપણે સાથે તેઓના સુપુત્રો કુશળ વ્યાપારી બની ઉદારત્તાપૂર્વક પિતાનાં સંસ્કાર સાથે કીર્તિમાં વધારો કરે તેમ ઈચ્છીએ છીએ. For Private And Personal Use Only
SR No.531555
Book TitleAtmanand Prakash Pustak 047 Ank 06
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1949
Total Pages29
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy