SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વર્તમાન સમાચાર, સાક્ષરરન, સાહિત્યશિરોમણિ પૂજ્ય મુનિરાજશ્રી પુણ્યવિજયજી મહારાજને જૈન સાહિત્ય યાત્રાધામ શ્રી જેસલમેર (માવાડ) મુકામે સુખશાંતિપૂર્વક થયેલે પ્રવેશ સાહિત્યશિરોમણિ શ્રી પુણ્યવિજયજી મહારાજ, પાટણ પ્રાચીન જૈન ભંડારોના ૧૯૦૦૦) સાહિત્ય પ્રતો, ગ્રંથોનું સંશોધન વગેરે કાર્યો અથાગ પરિશ્રમ કરી રહ્યા છે, છતાં પાટણ પ્રાચીન જૈન ભંડાર છે તે કરતાં નવા સાહિત્ય સંપડાવા, અપૂર્ણતાની પૂર્ણતા કરવા જેસલમેર જૈન પ્રાચીન ભંડાર, પાટણ કરતાં વધારે પુરાતની હોવાથી, તેના કરતાં અમૂલ્ય સાહિત્યના અનેક ગ્રંથની હસ્તી ધરાવે છે, જે ખરેખર સત્ય છે, તેમાં શું શું નવીન પ્રાચીન, તેમજ અપૂર્વ રને હજી પણ વણશોધાયેલા, વણનોંધાયેલી સ્થિતિમાં મોજુદ છે; તે છે કે ગમે તે કારણે ત્યાંના શ્રી સંધના જૈન બંધુઓ જાળવી રહેલ છતાં પૂર્ણ તપાસ કરવા વ્યવસ્થિત કરવા તાદી લેતા નહિં, અન્ય બે કેની તપાસ કરવા રજા માગવાની અભિલાષા છતાં ત્યાંના શ્રી સંઘ કોઈ કારણે તેમ કરવા રજા આપતા નથી, પરંતુ સાહિત્યરત્ન મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજની વિદ્વતા, પ્રમાણિકપણું, સાક્ષરતા અને અપૂર્વ જ્ઞાનભક્તિ જગજાહેર હેવાથી જેટલમેર શ્રી સંઘે આવા મહાન પુરુ પરમ ઉપકારી પુણ્યવિજયજી મહારાજને કૃપા કરી નિરીક્ષણ કરવા આપવાનું નકકી થતાં, અમદાવાદથી વિદાય થયા બાદ અઢી ત્રણ મહિના દરરોજના ચોક, સેળ અને અઢાર ભાઈલનો ( તબીયત પણ જોઈએ તેવી ન છતાં, અવસ્થા પણ ગણાય તેવા અાગો વચ્ચે) વચ્ચે તીર્થયાત્રાઓ કરતાં, જેનસમાજ ઉપર ઉપકાર કરતાં કરતાં માહ સુદ ૧૨ સોમવારના રોજ જેસલમેરમાં સુખશાંતિપૂર્વક સાઝે ચાર વાગે પ્રવેશ કર્યો છે. ધન્ય છે મુનિરાજ આપની જ્ઞાનભક્તને! સારા શુકન જેવું ગણતું અને ઉત્તમ વિધાગે તે રળેિ તે જ વખતે સાથેના સાધનો સાથે જરૂરીયાતવાળા સંસારીયે, સર્વ સામગ્રીઓ સહિત પણ આવી પહોંચવાથી આ અણધાર્યો પ્રસ ગ આનંદવાળે સંભારણુંરૂપ થયેલ છે. હાલ દશ માઈલ ઉપર પ્રાચીન લેદ્રવ તીર્થની યાત્રા અને મેળે છે ત્યાં છેલ્લે દિવસે પહોંચશે, પછી સતત કરેલા વિહારને અંગે પરિશ્રમ ઉતરતાં જેસલમેર જ્ઞાનકુંડારોનું નિરિક્ષણ કાર્ય શરૂ થશે. જેસલમેર શ્રી સંઘને વિનંતિ કરીયે છીયે કે આપ જ મુનિરાજ પુણ્યવિજયજી મહારાજની તબીયત સાચવવા સાથે સઘળા ભંડાર જેવા કેવા કૃપા કરશે. (સભા). ( વિશેષ હકીકત હવે પછી) For Private And Personal Use Only
SR No.531555
Book TitleAtmanand Prakash Pustak 047 Ank 06
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1949
Total Pages29
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy