________________
Shri Mahavir Jain Aradhana Kendra
સ્વીકાર–સમાલાચના.
www.kobatirth.org
4.
૩ વીર ધર્માંની વાતો:-લેખક “ જયભિખ્ખુ ગૂજરગ્રંથ રત્નકાર્યાલય અમદાવાદ તરફથી પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. કિંમત અઢી રૂપી છે. સારી ભાવવાહી વાર્તાઓના સગ્રહ છે.
""
૪ પારમાર્થિ ક લેખ સંગ્રહ-લેખક અને સ ંગ્રાહક મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજ, પ્રકાશક શેઠ શ્રી જીવણલાલ અખજભાઇ, જૈન જ્ઞાનમ`દિર, વઢવાણુ શહેર તરફથી શાદ્ધ રતીલાલ જીવણલાલ. જેમાં ધર્મ'ને લગતા મનનીય લેખેા છે.
૫ દાનેશ્વરી રાજકુમાર લલીતાંગ;-લેખક એમ. એમ. વિ. ( ભેડા ) કિ', દશ આના. આ પુસ્તકમાં લલિતાંગ કુમારનું ચરિત્ર નાટક રૂપે તેમજ સ્તવને અને શ્રી વીરવિજય’કૃત સ્નાત્રપૂજા વગેરે છે.
૬ સર્વાંનુચિત સિદ્ધાંતસાર-લેખક રતિલાલ ફૂલચંદ મ્હેતા શ્રી વિજયધર્માંસૂરિ જૈન ગ્ર ંથમાળા પુષ્પ ૬૦ કિંમત એ રૂપીઆ, જેમાં જૈનધમ ના સિદ્ધાંતાનુ વણ’ન કરવામાં આવ્યું છે તેમજ જિનેશ્વર ભગવાનનાં રતવના પણ આપવામાં આવ્યા છે.
છ ગ્રામ સુધારણા સમિતિ, સમઢિઆળા અહેવાલ ઇટ્ટોસ’સ્થાના સ્થાપક શ્રીયુત્ વીરચંદ પાનાચંદ રાહુ છે. જેઓ જૈન કામમાં સુપ્રસિદ્ધ છે. તેઓએ તન મન ધનથી આ સંસ્થાને વિકસાવી છે. સાચું સ્વરાજ ગામડામાંથી જ શરૂ થાય છે. હિન્દમાં સાત લાખ ગામડાં છે અને તે દરેકને ઉદ્ધાર આવશ્યક છે. સાચા અને ખંતીલા કાય વાહક! કેવું સુંદર કાર્યો કરી શકે છે તે દર્શાવે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૭
૮. સુગંધી પુષ્પા:-પ્રકાશક સસ્તું વાંચન કાર્યોલય, ભાવનગર. સ્વ. શેઠશ્રી જેસીંગભાઇ ઉજમશીભાઈ અમદાવાદવાળાના જીવનપરિચય આપવામાં આવ્યેા છે. વિવિધ વાર્તાઓના સારે। સંગ્રહ છે. જહાંગીર મીલવાળા શેઠશ્રી શાંતિલાલ મોંગળદાસ તરફથી ભેટ મળેલ છે.
૯. શ્રી ગિરનારજી તીર્થંહારક કમિટી તરફથી આરમાં રિપોર્ટ:- પ્રકાશક દેશી તેમચંદ લાલચંદ તથા પારેખ નરાત્તમદાસ ડાવાલાલ હુકમચંદ, શ્રી ગિરનારજી ઉપર ચાલતા જર્ણોદ્વારના અહેવાલ છે.
૧૦. શ્રી આત્માનંદ જૈન સ્તવનાવલીઃ ન્યાયાંભાનિધિ જૈનાચાર્ય શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરજી મહારાજ વિરચિત સ્તવનેાના સંગ્રહ છે. શ્રી લબ્ધિસુરીશ્વર જૈન ગ્રંથમાળા નં. ૧૮
૧૧ વિરાધ પરિહારઃ—લેખક દિ જૈન પ્ર સુંદરલાલ પ્રકાશક દિ॰ જૈન તારાચંદ બજાજ. મૂલ્ય સ્વાધ્યાય.
૧૨ દુક મતસે મૂતિ'મંડનઃ-લેખક અને પ્રકાશક દિ જૈન • સુંદરલાલ॰ મૂલ્ય સદુપયેાગ.
For Private And Personal Use Only
૧૩ શ્રી વિજય લાવણ્યસૂરીશ્વર ગુણગાનઃપ્રકાશક સલેાત અમૃતલાલ રતિલાલ, ભાવનગર, જેમાં ૨૦૦૩ ની સાલમાં ભાવનગરમાં શ્રી વિજય લાવણ્યસૂરીશ્વરનું ભવ્ય ચાતુર્માસ થયું તેનું વન આપવામાં આવ્યું છે.