SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ८० www.kobatirth.org પવિત્ર અને શુદ્ધ છે. એ પ્રમાણે વવાના હું જરૂર નિશ્ચય કરીશ. સમયનું ચક્ર તા અસ્ખલિત ગતિએ વહ્યાં જ કરે છે. ઉપર વર્ણવ્યા પ્રસંગ પછી વર્ષા પર વર્ષો વીતી ચૂકયા છે. દરમીયાન સાનાની દ્વારામતીમાં કંઈ, કઇ ફેરફાર થઇ ગયાં છે. વસુદેવ શ્રી કૃષ્ણુને પિતરાઈ ભાઈ જરાકુમાર પેાતાના કુટુ’ખ સહિત નગરીમાંથી કાયમને માટે ઉછાળા ભરી ગયા છે! કયા કારણે તેણે આ પગલું ભર્યું. એ વાત જનસમૂહથી અજ્ઞાત રહી છે ! શ્રી આત્માનઃ પ્રકાશ ઃ મિથ્યા ન જ થયાં. વખતના વહેણમાં એના આળા ધીમી ગતિએ ઉતરવા માંડયાં. નગરીની બહાર જઇ એને નિશેા કરનારાની સખ્યા દિ’ ઊગ્યે વધવા લાગી. જ્યાં રક્ષકે જ સ્વાદલેાલુપતાથી ભક્ષકના ભાગ ભજવવા માંડ્યાં ત્યાં નિયમની સાંકળ કયાંથી મજબૂત રહેવા પામે ? વિધિના રાહુ વિચિત્ર પ્રકારના જ હાય છે, એને પારખવા સારુ ભલભલા વિચક્ષણુ માનવીએના નેત્રા પણ કાચા પડે છે. જ્ઞાનીપુરુષા કહે છે કેùાણુહાર મિથ્યા નથી થતું તે આવા કારણેાથી જ ને ! બીજી બાજુ ક્ષત્રિય કુમારોની નજર સામેથી વ્યસન કરવાની ઉમદા ચીજ મંદિરા દૂર થવાથી તેએ અકળાઇ ગયા છે. પાટનગરના ભાવિમાંએ ભલેને એ મદિરા અમંગળરૂપે નોંધાઇ હાય, છતાં જેમણે આ ભવ મીઠા તે પરભવ કાણે દીઠા ? જેવું અર્થાત્ કૈવલ રંગરાગપૂર્ણ માછલું જીવન ગાળવુ છે તેમને એ વિના ચેન પડતું નથી. શરૂઆતની કડકાઈ પણ એછી થઇ છે. ખૂણે-ખાંચરેથી બાતમી મળી રહી છે કે સેનાપતિએ સમિપવી જીણુ ગિરિના એકાઢી ઊંડી કદરામાં એના વિપુલ પ્રમાણમાં સંચય કરી રખાવ્યેા છે. રક્ષકનું મન મનાવતા એ સ્વાદિષ્ટ સુરાનુ’ પાન યથેચ્છ રીતે કરી શકાય છે. કાઇ ફાઇ વાર રાજપુત્રા એ આનઃ ઉડાવી પણું આવે છે. મદિરાસક્ત ક્ષત્રિયા ઘેનમાં પડી ભાન ભૂલતા અને કેટલીયે વાર શાસ્ત્રોની અથડામણુ કરતા, બનાવામાં માથા પણ ફુટતા અને કાઇ કાઇ વાર પરàાક–પ્રયાણુના કિસ્સા પણ બની જતાં. આ બધું જીણુ દુર્ગની તળેટીમાં ખની જતું એટલે દ્વારકાની પ્રજાના કાને માઠું આવતુ. સમન્તુ વષઁને તે આ પરથી સમજાઇ ચૂકયું હતું કે ‘અમંગળ ' ના આગમનના ચોઘડીયા બજી રહ્યા છે. આ એના ચિન્હા છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir એક વેળા શાંખ-પ્રદ્યુમ્ન નામના રાજપુત્રાએ મદિરાપાનમાં ચકચૂર બની, ગિરિ નજીકના પ્રદેશમાં દેહ દમન કરી રહેલા દ્વીપાયન ઋષિ પાસે જઇ યદ્માતઢા. ખેાલવા લાગ્યા. એ તપરવીની જટાના વાળ ખેંચવા લાગ્યા. ભાનભૂલેલા તેઓએ મજાક ઉડાવવામાં કમીના ન રાખી. આખરે ઋષિ ક્રોધવશ અન્યા. તેમના નેત્રા રાતાચાળ બની ગયા. મુખમાંથી ધગધગતા લાવા સમાન,ઉષ્ણુ વરાળ હવામાં નિકળવા માંડી. દૃષ્ટિ ચઢાવી ઉગ્રતાથી તે ખેલ્યાએ અવળ રાજપુત્રા, તમારી સાથે આખી દ્વારકાને ભસ્મીભૂત કરવાનું હું પશુ લઉં છું–નિયાણુ વાસુદેવને તીર્થ 'કરના વચન પર શ્રદ્ધા હતી. અને પાતાના પરાક્રમવડે જેનું સર્જન થયું છે એવી કનક કાંગરાવાળી દ્વારિકાના કિવા પોતાના છપ્પન્ન કુળકેાટિ યાદવાના વિનાશ એ સુરાના પાન અંગે ન નોંધાય એ જોવાની તમન્ના હતી એટલે જ નગરીમાં મદિરાનું ટીપુંડા રહેવા દીધું નહતુ. આમ છતાં ઊવિનવ્યતારૂપી ચિત્રગુપ્તના ચાપડામાં જે અક્ષરા પડેલાં એ કરું છું. For Private And Personal Use Only
SR No.531506
Book TitleAtmanand Prakash Pustak 043 Ank 05
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1945
Total Pages28
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy