________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વર્તમાન સમાચાર
એક અગત્યના ખુલાસા,
બિકાનેર ધારાસભામાં બાળદીક્ષા પ્રતિબંધક કાયદો રજૂ કરવાની વસ્તુ ઉપસ્થિત થતાંના દરમિયાન, પરમપૂજ્ય આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજને બિકાનેર શ્રી સંઘની વિનંતિથી બિકાનેર પધારતાં, તે વગેાવવાનું એક કારણ મળતાં થાડા વખત પહેલાં વીરશાસન પત્રે ઉપરાક્ત કાયદા ઉપસ્થિત કરનાર આચાય મહારાજ શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ છે એમ વગર તપાસ કયે અધટીત ભાષામાં લખાણ કરી વગેાવવા ખેલ ખેલી રહેલ છે. તેવા અટિત લખાણા પૂજ્ય આચાર્યં મહારાજ માટે ભૂતકાળમાં ઘણી વખત કરેલ હાવા છતાં આચાર્ય મહારાજ પ્રત્યે જૈન સમાજમાં ગુરુભક્ત વધતાં તેએ સાહે ખના જૈન સમાજ ઉપરના અનેક ઉપકારા જૈન સમાજ ભૂલી શકતી નથી. સમયને અનુસરી શ્રાવક ક્ષેત્રની પુષ્ટિ અને ઉન્નતિ માટે બંને પ્રકારના શિક્ષણુ પ્રચારના પજાબ–મારવાડ–મુંબઇ વગેરે સ્થળે જે ઉપદેશને પ્રયત્ન વરસાના વર્ષથી અને આટલી વૃદ્ વયે કરી રહેલ છે, તે જેવા તેવા ઉપકાર જૈન સમાજ ઉપર નથી; આવું હોવા છતાં તેઓશ્રીની કીર્ત્તિ વધી જતી હાવાથી જે સહન નહિં થવાથી વારવાર વીરશાસન પત્ર આવા અઘટિત લખાણે કર્યે જાય છે. આ સંબંધમાં તપાસ કરતાં માલમ પડયું છે કે અને હકીકત એ છે જેઃ—
બિકાનેર રાજ્યમાં તેરાપથીઓનું જોર ધણું છે. આ લેાકાએ પાતાનેા સમુદાય વધારવા માટે બાળદીક્ષા આપવાની અંધાધૂંધી અને દોડધામ શરૂ કરી મતે આશરે ૨૫૦) બાળ દીક્ષા તેમને આપવામાં આવી. આ રાજ્યના સ્થાનકવાસી સમાજને આ વસ્તુ યેાગ્ય ન લાગવાથી આ રીતે અંધા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધૂંધી ચલાવી આપવામાં આવતી દીક્ષાનું જોર ચાલુ રહેશે તેા સ્થાનકવાસી સમાજને શેષવું પડશે અને તેરાપથી જોર વધશે એમ લાગવાથી એ લેકાએ બાળ દીક્ષા પ્રતિબંધક કાયદાની ઝુંબેશ ઉપાડી છે.
શ્રીયુત ચંપાલાલજી ખાંડીયા, પતિ ઇંદ્રચંદ્રજી વગેરે સ્થાનકવાસી આગેવાને આ ખીલ માટે પ્રયાસ કરી રહ્યા છે. રાજ્યસભામાં તે પસાર થવા ખિકાતેરના નામદાર મહારાજા પાસે તેઓશ્રીની સહી માટે તે ગયું છે ત્યાં આ માટે વિચારણા ચાલી રહી છે.
પૂજ્ય આચાય મહારાજ શ્રી વિજયવલ્લભ સૂરીશ્વરજીને આ ઠરાવના સમન કરવા માટે સહુ કાર આપવાનું કહેવા જતાં તેએ સાહેબે પેાતાની સમ્મતિ નાંધાવી નથી. આ મામલા સરકારના હાથમાં જાય તે પેાતાને ખીલકુલ યેાગ્ય લાગ્યું નથી. આ; પ્રમાણે પરિસ્થિતિ હૈાવા છતાં “ વીરશાસન પુત્રે ’ વગર તપાસે કે અધૂરી તપાસે સ્વચ્છંદી રીતે, આચાર્ય મહારાજની વિરુદ્ધ લખાણ કરી વગેાવવા. જે પ્રયત્ન કર્યો છે તે માટે તેમને શું કારણ મળેલ હશે તે સમજી શકાતું નથી. આવા પરમપૂજ્ય જૈન સમાજના પરમ ઉપકારી મહાપુરુષને ખેાટી રીતે કાઈ કાર્યમાં સંડાવવા કે વગાવવાથી વીરશાસનને શું લાભ હરશે તે પણ સમજી શકાતું નથી. વીરશાસન પત્રના અધિપતિને પરમાત્મા સદ્દબુદ્ધિ આપા એમ ઇચ્છીએ છીએ.
A. V. A.
ભીનાસરના યાત્રા સંઘ
પૂજ્યપાદ્ વિશ્વવત્સલ સ્વનામધન્ય આચાય ભગવન શ્રીમદ્ વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ પેાતાના શિષ્ય—પ્રશિષ્ય આદિ પરિવાર સાથે જ્યારથી કાનેર શહેરમાં પધાર્યા છે ત્યારથી શાસનાતિના અનેકાનેક શુભ કાર્યો થઇ રહ્યા છે. તેઓશ્રીને અપૂર્વ પ્રવેશ મહેાત્સવ, એળીને સમારંભ, શાસન
For Private And Personal Use Only