________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અ ક માં
૧. શ્રી આત્માનંદ જૈન સભાના ૪૮ મે ૮. જીવને શિખામણ ... ... ૨૧૯ - વાર્ષિક મહાસ .. .૨૦ ૯, અમર અભિમથુન ... ... ૨૨ ૦ ૨. ગુરુ દેવની જયંતી ... ... ૨૧૦ ૧૦. ચિત્રપટ ...
• ૨૨૩ ૩. પ્રતિમાં . ... ... ૨૧૨ ૧૧. વતમાન સમાચાર ... ૨૨૫-૨૨૮ ૪. શ્રી વિજયવલભસૂરિ તુત્યાષ્ટક ... ૨૧૩ એક અગત્યના ખુલાસા, ભીમાસર સંધ ૫. “ વિચારશ્રેણી ” ... ... ૨૧૪ યાત્રા, સંક્રાતિ મહોત્સવ, બિકાનેરના ૬. શ્રમણોપાસક અબડ પરિવાજક... ૨૧૬. સમાચાર, શ્રી જૈન આત્માનંદ સભાનો ૭ આચાર્ય શ્રી વિજયાનંદસૂરીશ્વરજી. ૨૧૮ ૪૮ મા વાર્ષિક મહાસવે વગેરે.
લાઈફ મેમ્બર
નવા થયેલા માનવતા સભાસદો ૧ ગેધારી નરોત્તમદાસ ચુનીલાલ
મુંબઈ ૨ શેઠ ભેગીલાલ કેવળદાસ 2 ફેટા રતીલાલ પ્રભુદાસ
અમદાવાદ ૪ શાહ રતીલાલ ઉકડભાઈ
ગાધા
અમારા માનવતા ગ્રાહકોને ૪૧ -૪ર વર્ષની ભેટ બુકો:આવતા શ્રાવણ માસથી આમાનદ પ્રકાશ માસિક ૪૨ મા વર્ષમાં પ્રવેશ કરે છે, તેનું કદ માટું', સુંદર ટાઈટલ અને વિદ્વાનોના વિદ્વતાભરેલા લેખાવડે નિયમિત પ્રગટ થાય છે.
યકર ચાલતી લડાઈને લઈને કાગળા, છપાઈ વગેરેની સખ્ત માંધવારી હોવા છતાં લવાજમ નહિ વધારતા ચાલુ લવાજમ જ લેવામાં આવે છે.
| ભેટના ૩ થી ૧ સવેગડમક'દલી–મૂળ તથા ભાષાંતર સાથે. મનનીય ઉપદેશક ગ્રંથ. ૨ સમ્યકત્વ સ્વરૂપ-તેના ગુણ, મૂળાત્પત્તિ, રવરૂપ અને વિવિધ ભેદ બતાવનાર ગ્રંથ. ૩ સમ્યગ જ્ઞાન સમ્યગદર્શન પૂજા-આચાર્ય શ્રી વિજયવલ્લભસુરીશ્વરજીકૃત સુંદર રાગરાગિણી
સહિત જેની પાછળ પરિશિષ્ટ તરીકે સંક્ષિપ્તમાં અર્થ આપેલા છે. ૪ શ્રી નવપદજી તથા દશયતિધર્મની પૂજા-રતવા સહિત. પંન્યાસ શ્રી ગંભીરવિજજીકૃત.
ઉપકત ચારે બુકા બે વર્ષના લવાજમના રૂા. ૭-૮-૦ તથા તે બુકાના પેટ ખર્ચના રૂા. ૦૩-૦ મળી રૂા. ૩-૧૧-૦ મનીઓર્ડરથી મળ્યા બાદ ભેટની બુકા પેટદ્વારા મોકલવામાં આવશે. મનીઓર્ડરથી લવાજમ નહિ મોકલનારને વી. પી. અને પોસ્ટ ખર્ચના રૂા. ૦-૬-૦ મળી કુલ રૂા. ૩૧૪-૦ નું વી. પી. કરવામાં આવશે જે સ્વીકારી લેવા નમ્ર સૂચના છે. કોઈપણ કારણે વી. પી. પાછું' મેકલી જ્ઞાનખાતાને નુકસાન નહિ કરવા નમ્ર સૂચના છે. વી. પી, નહિ લેનાર બધુએ અમને પ્રથમથી લખી જણાવવું. - શ્રાવણ શુદિ ૧ થી ભેટની બુકે અગાઉથી લવાજમ નહિ આવેલ હશે તે ગ્રાહક બંધને | વી. પી. થી મોકલવામાં આવશે.
For Private And Personal Use Only