________________
Shri Mahavir Jain Aradhana Kendra
અમર આત્મમંચન,
www.kobatirth.org
卐
રાખે છે પણ પેાતાના જે જ્ઞાનદનાદિ ગુણૢા ઢોંકાઇ ગયા છે—ખાવાઈ ગયાં છે તે માટે જરાય વિચાર થતા નથી કે એ વગર હું શું કરીશ ?
વધે છે અને સાગર પુરાય છે તેા જમીન સપાટી વધે છે. જમીન ઘટે છે તે સાગર વધે છે. ડુંગરાઓ વધે છે. સૂર્ય વધતી ઓછી ગરમીવાળા થાય છે પરતુ સરવાળે સરખા જ. શિયાળામાં શાંત તપે છે તેા ઉનાળામાં ધામ
તપે છે અને ચામાસામાં સમ રહે છે.
૧૫૫. કોઇપણ માણસને સમજ્યા વગર,
કોઇપણ ધર્મ ને સમજ્યા વગર, રાગદ્વેષબુદ્ધિથી
અભિપ્રાય આપી ઉતારી પાડવા તેમાં વિદ્વત્તા નથી પણ મતાગ્રહ છે. તેથી કલેશ વધે છે, શ્રેય સધાતું નથી. સ્યાદ્વાદ એ જ વીતરાગના અમૂલ્ય વારસા આપણે ભાગવવા જોઇએ.
૧૫૬. હિંસાને અહિંસા, સત્યને અસત્ય, નીતિને અનીતિ, ન્યાયને અન્યાય આદિએ રીતે પ્રતિપક્ષ સ્વરૂપે જગતમાં જ્યાં જુએ ત્યાં દેખાશે. અનતા કાળથી જગતટ પર એમ ચાલ્યુ જ આવે છે. સુજ્ઞ પુરુષે હંસવૃત્તિથી સત્યનું ગ્રહણ કરવું એટલે અસત્યને પરાજય આપાઆપ જ થશે. એમાં રાગદ્વેષ કરી લડવાની જરૂર નથી પણ વિવેકબુદ્ધિથી મધ્યસ્થ ભાવે સારાસાર વિચારી સત્ નશીલ થવાની જરૂર છે.
૧૫૭. આંખા બંધ કરી સંસારનું સ્વપ કલ્પનામાં ઉતારા, મનુષ્ય તિર્યંચ આદિ-પ્રાણિ વિહીન સૃષ્ટિનુ ચિત્ર આળેખા તે શું જણાશે ? ઉજજડ વેરાન ભૂમિ, પર્વતા, વૃક્ષા, સરિતા, સાગર।. ત્યારે આ બધું કાણું કર્યું ? મનુષ્યાદિ પ્રાણીનાં પુરુષાર્થે, નહિ કે ઇશ્વર નામની કાઇ અદીઠ વ્યક્તિએ; છતાં ઇશ્વરને જ સ્વીકારવા ડાય તે કર્તા તરીકે એ રીતે સ્વીકારાય દરેક મનુષ્યઆદિ પ્રાણિઓમાં વિદ્યમાન આત્મા તે પરમાત્માનું પર્યાય સ્વરૂપ છે. તે આ નગર આદિના કર્તા થઇ શકે અને તે રીતે તેને આત્માના ઐશ્વર્ય પણાની શક્તિથી ઇશ્વરે કર્યું તેમ વ્યવહારથી કહી શકાય ખાકી તેા બધા ય છએ દ્રવ્યા નિત્ય જ છે, તેનેા નાશ નથી ને ઉત્પત્તિએ નથી; ફક્ત પર્યાયરૂપે ખદલાય છે.
૧૫૮. ડુંગરાઓ ઘટે છે તે જમીન સપાટી
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૧
૧૫૯. પાણી પણ એનુ એ જ રહે છે. વધઘટ થતી નથી. ચામાસામાં વાદળા મારફ્ત પાણી સાગરતટેથી ઉંચકાય છે એટલે સાગર છીછરા પડે છે અને જમીન સપાટી પાણીથી ભીંજાયેલી રહે છે. નદી નાળાએ ભરાઇ રહે છે. પાછું તે જ જળ નદીએ મારફત તેમજ સૂર્યનાં તાપ મારફત શેાષાઇ અંતે સાગરમાં સમાય છે એટલે ઉનાળામાં દરીયા ભરપૂર દેખાય છે. પાણીનુ એક ટીપુ એ વધતુ નથી કે ઘટતું નથી. વરાળરૂપે થઇ છેવટે પાણીમાં ભળી જાય છે. આકળનાં જળબિંદુએ બધાયે જોયાં હશે.
૧૬૦. તે જ રીતે આ જીવ ( આત્મા ) દ્વવ્યે તેના તે જ છે. નવાં જીવે ઉત્પન્ન થતાં નથી. ફક્ત કાયારૂપી પુદ્ગળના પરિવર્તન થાય છે. કર્મ અનુસાર નરકમાંથી તિર્યંચમાં ને મનુષ્ય કે દેવગતિમાં જન્મ ધારણ કરે છે અને પાછાં મરીને કર્મ અનુસાર ગતિને પ્રાપ્ત કરે છે. પરંતુ આત્મા તેને તે જ હાય છે. એ જ આત્મા સ કથી નિવૃત્ત થઈ આત્મસિદ્ધિ પ્રાપ્ત કરે છે ત્યારે પેાતાનાં શુદ્ધ સ્વરૂપે મૂળ દ્રવ્યરૂપે પ્રકાશી રહે છે; જન્મ, મરણુરૂપ પર્યાય બ`ધ થાય છે.
For Private And Personal Use Only
૧૬૧. એ આત્મસિદ્ધિ પ્રાપ્ત કરવા માટે માનવ આત્માએ પ્રમાદી મટી પુરુષાથી બનવું જોઇએ. તે : એ જ આત્મા પરમાત્માસ્વરૂપ થઇ શકે. અધેાગતિનાં ઉમેદવાર ન થવુ' હાય તે! સમજ્યા ત્યારથી સવાર સમજી આત્માને ભવનાં જન્મ મરણનાં બંધનમાંથી મુક્ત કરવા સત્પુરુષાર્થ ફારવવા.