________________
Shri Mahavir Jain Aradhana Kendra
અંકમાં
१. मंगल स्तुति
૨. ખરેખર વાંક તેના છે ...
૩. સાચા પ્રકાશ
...
...
...
www.kobatirth.org
૪. સમભાવ
૫. નંદન મણિયાર
...
૬. આચાર્ય શ્રી ૧૦૦૮ શ્રીમદ્ વિજય વલ્લભસૂરીશ્વરસ્તુતિ ૧૧૨
૧૫
... 20f
૧૦૭
૧. શેઠ હીરાલાલ મણીલાલ
૨. શાહ ભાઈચંદ મેાતીચંદ
...
...
...
૧૦૮
૧૦૯
૭. શ્રી અને ાન્તવ્યવસ્થા ળમ્ | ૧૧૩
૮. શ્રદ્ધા
૧૧૬
૯. સમય મા પમાય | ...
૧૧૯
* ૧૨૨ ૧૨૩
૧૦. અમર આત્મમ થન
૧૧. વર્તમાન સમાચાર
નવા થયેલા માનવંતા સભાસદો
અમદાવાદ
ભાવનગર
Acharya Shri Kailassagarsuri Gyanmandir
...
લાઇફ્ મેમ્બર વાર્ષિક મેમ્બર
For Private And Personal Use Only
...
...
પેસ્ટ વી. પી. થી પુસ્તકા મગાવનારને ખાસ સૂચના
હાલમાં પેસ્ટ ખાતા તરફથી એવું ધારણ નક્કી કરવામાં આવ્યું છે કે તેાલા ૧૬૦ થી વધારે વજનનું વી. પી. સ્વીકારવામાં આવશે નહિ માટે એક સાથે વધુ પુસ્તકા મંગાવનારે પેાતાની નજીકનુ સ્ટેશન લખી જણાવવુ જેથી રેલ્વે પારસલદ્વારા તે પુસ્તકા મેકલી આપી રસીદ વી. પી. થી મેકલી શકાય.
શ્રી આદિનાથ પ્રભુ ચરિત્ર ( શ્રી અમરચંદ્રસૂરિષ્કૃત )
૧૦૩૦૨ Àાકપ્રમાણ, મૂળ સંસ્કૃત ભાષામાં કાવ્યરૂપે અને સુંદર શૈલીમાં વિસ્તારપૂર્ણાંક જુદા જુદા આગમા તથા પૂર્વાચાર્યાંકૃ અનેક ગ્રંથામાંથી દોહન કરી શ્રીમાન અમરચ’સૂચ્છિએ રચેલા આ અપૂર્વ પ્ર ંચ છે. રચનાર મહાત્માની કવિત્વશક્તિ અદ્ભુત છે. તેમાં આવેલ સ` પ્રકારના રસા, અલ કારા, શબ્દલાલિત્ય વગેરેથી રચના ઘણી જ સુંદર છે. તેનું આ સાદું, સરલ અને સુંદર ગુજરાતી ભાષાંતર છે.
આ ગ્રંથમાં પ્રભુના તેર ભવા તથા યુલિકે સંબધી અપૂર્વ વર્ષોંન, આ ચેવીશીમાં શ્રી આદિનાથ પ્રભુ પ્રથમ તી કર થયેલ હાવાથી મનુષ્યોના વ્યવહારધર્મ, શિલ્પકળા, લેાકવ્યવહારનું' નિરુપણું, નગરસ્થાપના, રાજ્યવ્યવસ્થા અને પ્રભુના સુરાજ્યનું વિવેચન, ઇંદ્રો વગેરેએ પ્રભુના પાંચ કલ્યાણકના પ્રસ`ગાએ કરેલ અપૂર્વ ભક્તિપૂર્વક મહાત્સવાનુ જાણવા યેાગ્ય અનુપમ વૃત્તાંત, પ્રભુએ આપેલ ભવતા ણી દેશના અને અનેક મેધપ્રદ કથા વગેરે અનેક વિષયે ઘણા વિસ્તારપૂર્વીક આવેલા છે.
એકદરે આ ચરિત્ર પહેલેથી છેલ્લે સુધી મનનપૂર્ણાંક વાંચવા જેવુ અને પઠનપાઠનમાં નિરંતર ઉપયેગ કરવા યાગ્ય છે, જેને માટે વિશેષ લખવા કરતાં અનુભવ કરવા જરૂર છે. સુમારે પચાસ ફૅાર્યું, ક્રાઉન આપેજી ચારસા પાનાંને આ સુંદર દળદાર ગ્રંથ ઊંચા એન્ટિક પેપર ઉપર સુંદર ગુજરાતી અક્ષરો, પાકા કપડાના સુશોભિત બાઈડીંગથી અલ કૃત કરવામાં આવેલ છે. કિંમત રૂા. ૫-૭-૦પેસ્ટેજ અલગ.