SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra समयं मा पमाए । ( ગતાંક પૃષ્ઠ ૬૦૨ થી શરુ ) 卐 એ ‘નિર્દેમિકા * કોણ હતી ? ' www.kobatirth.org લેખક : વાઇ તા Acharya Shri Kailassagarsuri Gyanmandir ટકાવવાની ઇચ્છા કે ઉત્તરપૂર્તિની મહેચ્છા ! એ સિવાય એવું કયું કારણ છે કે આવા વાગ્ભાણાની સતત વરસી રહેલી ઝડી વચ્ચે મૂકપણે વિધાઇ રહેવાનું મન કરાવે ? આ રાજના સંતાપથી હવે હું કઠ ભરાઇ ગઇ છું. બહેનેાના કડવા વેણે! મારાથી હવે સહ્યાં નથી જતાં. માતાપિતાના મારી પ્રત્યેના આવા ભેદભાવભર્યા વર્તાવ મારા અંતરને વીંધી નાખે છે. મારી સહુન કરવાની શક્તિના અંત આવી ચૂકયા. છે આ બધી જ જાળમાંથી છૂટવાને-રાજની આ લમણાંઝીંકમાંથી ઊગરવાના—સદાને માટે આ લોકો સાથેના છેડા છેડવાને–એક માત્ર ધારી મા મરણને ભેટવાના છે. સદાયે જેની સાથે મારી પ્રીતિ જોડાયેલી છે એવા અબર પહાડ મને એ કાર્યમાં સહાયક બનવા તૈયાર જ છે. એના સામે દેખાતા શૃંગ પરથી નીચે લખાયેલી ઊંડી ખીણમાં ભૂસકા મારવા અર્થાત્ અં પાપાત કરી આ જીવાદોરીને તોડી નાંખવી એ યમરાજના દરબારમાં પહોંચવાના સરલ ને સીધેા મા મારા માટે ઉઘાડા પડ્યો છે. : માહનલાલ દીપચંદ ચાકસી, ! આટલું આટલું કષ્ટ ઉઠાવવા છતાં–સવારથી સાંજ સુધી ગદ્ધાવૈતરું કરવા છતાં ન મળે પેટપૂર ખાવાનું ! ન મળે પૂરા પહેરવાના વસ્ત્ર અને કેવળ સાંભળવાના ફિટકાર અને શ્રાપ !! આવા જીવન કરતાં મરવું શું ખાટું ? પિતાની દરિદ્રતા શું મારા જન્મને આભારી છે ? માતા પુત્રીઆને જ જન્મ આપે એમાં મારી જવાબદારી શી ? મારા ગુન્હા એટલા જ કે હું છ પછી સાતમે ન ંબરે આવી ? આછી જ એ કઇ મારા હાથની વાત હતી ? આ અંબર પર્વતની કપરી પગથાર ચઢી, ઉઘાડાં પગે ઝડઝાંખ રામાં ફરી, લાકડા એકઠાં કરવા, અને સરખા બાંધવા અને માથા પર એ બેાજાને વહન કરી ઘરભેગા કરવા એ મારા રાજના કાર્યક્રમ ! પેલી છ એનડીએમાંથી કાઇ પણ એમાં સહાય કરવા ન આવે. જાણે મારે માથે લદાયેલ કાર્ય કઇ જ ગણતરીનું ન હેાય એમ એની ઠેકડી અવારનવાર તેમના મુખેથી થતી જ હાય! મારા પગ ઘરમાં પડતાં જ સાના માં મચકોડાય ! મેણાંટોણાં આરંભાય ! કડવા વેણુની તા ઝડી વરસી રહે! માતાના ખાફનું તા કહેવું જ શું ! આટલી ઉમ્મરની થઇ છતાં મારું નામ સરખુ` પણ ન પાડયું ! તેથી જ જગતમાં મારી આળખાણ ‘ નિર્નામિકા ' તરીકે થઇને ! આ જાતનું દુ:ખ, આ પ્રકારના ઉષા આ મારા અંતરની આગ જો કે મે તેા ન જીરએટલે જ બહાર આવવા દીધી છે. નથી અને કેાઇ જોનાર કે નથી તા કોઇ એને એલવનાર ! એમાં કુદરતી રીતે સાક્ષીભૂત બનનાર એ નગરાજ-અખર! અને એ પર અસંખ્યાતા : લંભ અથવા તે આવી રીતનું વિચિત્ર વર્તનવર્ષોથી જડ જમાવી બેઠેલાં આ વૃક્ષા ! એમાં દિ’ ઊગ્યે સહ્યા કરવાનું કારણ માત્ર આ દેહુ લાંબી મુસાફરીએ નીકળેલાં અને માર્ગ ના થાક For Private And Personal Use Only
SR No.531483
Book TitleAtmanand Prakash Pustak 041 Ank 06
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1943
Total Pages18
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy