________________
Shri Mahavir Jain Aradhana Kendra
વર્તમાન સમાચાર
www.kobatirth.org
શ્રી જગદ્ગુરુદેવની જય તી તા. સુ. અગિયારસે આચાર્ય શ્રીજીની અધ્યક્ષતામાં જગદ્ગુરુદેવ શ્રી વિજયહીરસૂરીશ્વરજી મહારાજની જયંતી સમારેાહથી ઊજવવામાં આવી. હેડમાસ્તર જયચંદભાઇએ શ્રી જગદ્ગુરુદેવનું જીવનચરિત્ર સુંદર છટાદાર ભાષામાં સંભળાવતાં, જૈન સાધુઓના આચાર, સૂરિજીએ સમ્રાટ ઉપર પાડેલી છાપ, અક્બર બાદશાહની વિનંતીથી મનુષ્યા અને પશુઓના હિત માટે એએએ કરેલી માગણી વગેરે વગેરે બાબતે। સારી રીતે ઋણી હતી.
અકબર બાદશાહ
પ. સરસ્વતીનાથજી અને જમનાદાસજીના વિવેચના થયા બાદ આચાર્યશ્રીજીએ ઉપસાર કરતા શ્રી જગદ્ગુરુદેવમાં રહેલી ખૂબીએ, એમના ચમત્કાર આદિ બાબત પર પ્રકાશ નાંખી માંગલિક સભળાવ્યું હતું.
ભા. સુ. તેરસે શ્રી આદીશ્વર પ્રભુના દેરાસરે ચાર પ્રભુપ્રતિમા બિરાજમાન કરવામાં આવી હતી. ભડા
卐
આચાર્ય શ્રીમદ્વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજની આજ્ઞાવર્તો પ્રવકણી વિદુષી સાધ્વીજી શ્રી દેવશ્રીજી, હેમશ્રીજી આદિ ઠાણાં બિકાનેર પધારતાં અહીં ( ભંડે) પધાર્યાં, અહીં જ ચામાસું કર્યું. પંજાબમાં ડેપ્યુટેશન. જડિયાલાગુરુમાં આચાય વ શ્રીમદ્વિજયવલ્લભ સૂરીશ્વરજી મહારાજને વાંદવા અને ગોડવાડ-મારવાડ પધારવા માટે વિનંતી કરવા શ્રી પાર્શ્વનાથ જૈન વિદ્યાલય-વરકાણા અને ગેાડવાડ મહાસંમેલનના પ્રમુખ શેઠ મૂળચંદજી તથા વિદ્યાલયના સેક્રેટરી શેઠ નિહાલચંદજી–જોધપુર સ્ટેટ કાઉન્સીલ મેમ્બર, વરકાણા તી જીર્ણોદ્ધાર કમિટીના સેક્રેટરી શેઠ જેઠમલજી આદિ ૪૦ સગૃહસ્થાનું ડેપ્યુટેશન આવ્યું હતું. વ્યાખ્યાનની ભરસભામાં ડેપ્યુટેશને ઊભા થઇ આચાર્ય શ્રીજને મારવાડ-ગોડવાડ પધારવા
સારુ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૩
સાગ્રહ સાદર વિનંતી કરી હતી. જવાબમાં આચાય શ્રીજીએ જેવી ક્ષેત્રસ્પર્ધાના ફરમાવ્યું,
રાતના શેઠ મૂળચંદ સાહેબની અધ્યક્ષતામાં ખાસ સભા ભરવામાં આવી. પં. રામકુમારજી, ભ’શાલી સંપતરાજજી, માસ્તર ચંદનમલજી આદિના સુંદર ભાષણા થયા હતા. વરકાણા, ફાલના વિદ્યાલયેાના વિદ્યાર્થીઓના ગાયને-ખેલે। આદિએ પ’જાણીએના મન માહી લીધાં હતાં !
ડેપ્યુટેશને ત્રષ્ણુ દિવસ રોકાઇ પૂજા-પ્રભાવના કરી. અને શીલાંબાએ શ્રી સંધના પ્રત્યેક ઘરે એક એક રૂપિયા અને શ્રીફળની લહાણી કરી હતી.
ડેપ્યુટેશન અત્રેથી વિદાય થઇ અમૃતસર, શિયાલ કાટ, ગુજરાંવાલા આદિ નગરાના દેરાસરાના દર્શન કરી પાછું સાન ંદ વિદાય થયું હતું. પંજાબના ભાઇએએ ડેપ્યુટેશનનાં સુંદર સ્વાગતા કર્યાં હતાં. ડેપ્યુટેશને આપેલ દાનની યાદી નીચે પ્રમાણે છે. ૧૦૦૧ શાહ મૂળચંદજી, સાદડી-ગુરુમંદિર જડિયાલાને ૨૦૦૧ ગાડવાડ શ્રીસંધ તરફથી, શિયાલકાટ દેહરાસરને ૧૦૦૧ શાહ મૂળચંદજી-શ્રી આત્માનંદ જૈન ગુરુકુળ પુનમન
૧૦૦૧ શાહ ભભૂતમલજી-ખુડાલા ગુરુકુળને ૮૭૧ પરચુરણ ગુરુકુળને
૩૦૧ શીલાંબા—શિયાલકોટ દેરાસરમાં ગેાખલા માટે દરેક સ્થાનનાં દેરાસરા, મંડળે આદિને પણ દાન આપ્યું હતું.
આચાર્ય શ્રીમદ્ વિજયકમળસૂરીશ્વરજી મહારાજની જયંતી.
For Private And Personal Use Only
આસા સુદિ ૧૦ શુક્રવાર તા. ૮-૧૦-૪૩ ના રાજ આચાર્ય મહારાજશ્રીની સ્વર્ગવાસતિથિ હાવાથી શ્રી જૈન આત્માનંદ સભા-ભાવનગર તરફથી જયંતી ઊજવવામાં આવી હતી. સવારના શ્રી મેોટા જિના લયમાં શ્રી નવપદજીની પૂજા ભાવનાપૂર્વક ભણાવવામાં આવી હતી, તેમજ આંગી રચાવવામાં આવી હતી. @he