________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ઉપદેશક પુષ્પા.
“અહા ! આ નરજન્મમાં તને શું માત્ર દુઃખ છે ? આ જીવા અનતા દુઃખ કેમ સહન કરે છે તે સાંભળ. વિષયકષાય અને જીવહિંસાદિકમાં આસક્ત દુષ્ક ઉપાર્જન કરે છે કે તરમાં તે છેદનભેદન, તપ્ત સીસાનું પાન નથા અસિપત્રજન્ય ક્ષેત્રસંબધી મહાદુઃખાથી નરકમાં પીડાય છે. જલચર, સ્થલચર અને ખેચરરૂપ તિય "ચના ભવ પામતાં પણ આ આત્મા ઓષ્ણુ, શીત, અગ્નિ અને પવનથી અત્યંત વ્યથા પામે છે. મનુષ્ય ભવમાં પણ મહારાગ, દરિદ્રતા, દાસપણુ તથા વિયેગ સંબંધી નાટક સમાન દુઃખેાથી જીવ બહુ સંતાપ પામે છે; તેમજ દેવ પણામાં કિલ્પિષ, કિંકર અને અલ્પ ઋદ્ધિ-મૂલ પણાથી ક્રોધાયમાન થયેલ ઇંદ્રના વાથી તથા યુદ્ધ, ઇર્ષ્યા અને ચ્યવનથી જીવ સુખ પામતા નથી. રીતે કને વિપાક જીવાને આ ભવસંસારમાં સતાવે છે. એનું ફળ તા સાક્ષાત્ દેખાય છે પણ લેાકેા તેનુ સ્વરૂપ સમજી શકતા નથી. ધ્યાન અને ચેાગનું માહાત્મ્ય, પરમાત્માનું સામર્થ્ય અને કર્મોના વિપાક સર્વાંગ વિના ફાઈ જાણતુ નથી. એ કવિપાકને શુભરૂપે બનાવવાને શિવસુખના કારણરૂપ એક સદ્ધમ' જ સમથ છે. એ ધમ'ની સહાય વિના કરૂપ શત્રુ જીવને તે દુ:ખામાં પાડી દે છે, જે દુઃખા આગળ તારું દુઃખ લેશ માત્ર છે; પરંતુ એ મૂઢ જીવા તેવુ' કઈ આચરતા નથી કે જેથી તે
[ ૧૧૭ ]
દુઃખરૂપ વૃક્ષાનું દુરૂપ ખીજ જ ખલાસ થઈ જાય.’’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
蠻 鑒
થયેલ જીવ તેવાં
“જેમ નય (ન્યાય) આ લેાક સબંધી
જેને લીધે ભાં-લક્ષ્મીને વધારે છે તેમ જિનેાક્ત ધમ પરલેાક
强
For Private And Personal Use Only
સંબંધી લક્ષ્મીને પુષ્ટ બનાવે છે. રાજાએ સેવકાને મનેારચ ધર્મોની પેઠે પૂરા કરવા, પરંતુ પાપથી વ્યસનાદય થાય તેમ ન કરવું. કલ્પવૃક્ષ માગીએ તે તરત આપે, ધર્મ ન માગેલ પણ લાંખા વખતે આપે; પરંતુ એક રાજા જ માગ્યા વગર સેવફાને તરત આપે છે. લક્ષ્મીમાં આસક્તિ અને સ્રીમાં વિશ્વાસ ન
કરવા, કારણ કે લક્ષ્મી જીવતાં હુ સંકટ આપે અને સ્ત્રી મુઆ પછી નરક આપે. ધર્મ
કીર્તિને માટે સદા ઉદ્યમ રાખવા, નહિ તે જમીનના ઊંચા ટેકરા પર રહેલ તૃણની જેમ અન્ય કીતિ તે તરત નાશ પામે છે. પુરુષાનું રૂપ તે રૂપ નથી પણ જગતના આનતે ઢને માટે દાન એ તેમનું રૂપ છે. વરસે તે સ્યામમેઘ પણ સારી અને ન વરસે તે વિશદ (નિલ) પણ સાશે નહિં. દક્ષજનોએ નગ૨માં વ્યસની વસતે। હેાય તે તેના ઉદ્ધાર કરવા. વ્યસન તે પાપનું મૂળ છે અને પાપ તે દુઃખનું મૂલ છે. ધર્મોનું મૂળ અવ્યસન છે અને સર્વ સુખલદ્દમીનું મૂળ તે ધ છે. અગ્નિમાં શીતલતાની જેમ મૂઢના વ્યસનમાં સુખ ઇચ્છે છે, માટે સર્વ વ્યસનાથી રહિત તથા સુકૃતા સહિત એવા પુરુષામાં પ્રીતિ રાખવી. ”