________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે.
hHOURSANTES
- it
પુસ્તકઃ ૩૮ મું: અંક : ૧૦ મો :
આત્મ સં. ૪૫ઃ
વીર સં. ૨૪૬૭ વૈશાક : વિક્રમ સં. ૧૯૭ : મે ?
Dરકિરીટકીકરમઠરાખ્યોતિરાધિ લી
izosieressiesiesiesi
( મહાસક્ત-મોહબ્ધ જીવને કાળ ચેતવણું.)
વસંત વૃત્ત. रात्रिर्गमिष्यति भविष्यति सुप्रभातं, भास्त्रानुदेष्यति हसिष्यति पंकजश्री।। રૂાથે વિવિજ્ઞાતિ જોશmતે , હા! શ્રઢતા કમરિની ગઝ કગાર III
કઈ મધુકર (ભ્રમર) પરિમલ અને મકરંદરસમાં લાલુપ્ત થઈ કમળકેશમાં ભરાઈ બેઠે છે, સૂર્યાસ્તને સમય થઈ ગયે (સૂર્યાસ્ત સમયે કમળપાંખડીઓ બીડાઈ જાય છે, એ અનુભવસિદ્ધ છતાં) તે મેહગ્રસ્ત ભ્રમર કમળગર્ભ. સ્થાનથી મુક્ત થઈ શકતો નથી-મેહપાશમાં બંધાયો છે. તે ત્યાં રહી વિચાર કરી રહ્યો છે કે –“આ રાત્રિ હમણાં વહી જશે અને પ્રાતઃસૂર્ય પ્રગટતાં જ આ પદ્મપાંખડીઓ વિકસિત થશે, એટલે પ્રભાત થતાં જ હું આ કમળબંધન થી મુક્ત થઈ ચાલ્યા જઈશ.આ પ્રમાણે વિચારશ્રેણી ગોઠવી રહ્યો છે ત્યાં તે અચાનક કેઈ હસ્તિ જળવિહાર કરવા પ્રવેશ કરે છે, તે સહજ રમતમાં એ કમળના છોડને ઠેઠ મૂળમાંથી જ ખેંચી કાઢે છે, અને આ રસભેગી ભ્રમર, એ કમળમાં જ ગુંગળાઈ મરણને શરણ થઈ જાય છે! બહું મન મોહમહિમા
વાચક બંધુઓ ! આપણામાંથી ઘણાએ આ રસેન્દ્રિય લેભી ભમરા ભાઈની સ્થિતિ જોગવતા નજરોનજર જોઈએ છીએ, છતાં મહમુક્ત થઈ શકતા નથી. સંસારની વિવિધ સંપત્તિઓ એકત્ર કરવા, અને લલિત લીજજતે માણવા અનેક તર્ક-વિતર્કો કરી અનેક હવાઈ કિલ્લાઓ નજર સામે ખડા
[. જ
છે
e
nie
છે જે
For Private And Personal Use Only