________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૬૦ ]
શ્રી આત્માનંદ પ્રકાશ.
ભીખુરાયે ચરણુ ભજિયા ભાવથી સાધુઓના, ભક્તિમાં તે રસબસ થયા, શાસ્ત્રસંસ્કાર જોરે: આણી મૂર્તિ ષજિનની પૂર્વ કેરી કલિગે, ઉદ્ધાર્યા છે. વિવિધ રસના ગ્રંથ એ ખારવેલે. આજ્ઞા પાળી જિનવરતણી સંપ્રતિ વિકમે રે, ન્યારી ન્યારી વિવિધ પ્રતિમા, મંદિરે જીયાં રે; પાળી આજ્ઞા અડગ પ્રણયી ભાત કુમારપાળે, આજ્ઞા એ છે જીવનભરને શ્રેષ્ઠ કે ધર્મ જાણી. ૮ વસ્તુપાલે જનહિતતણાં કાર્ય ઝાઝાં કરાવ્યાં, વાપી કૂપો નહિ જ, બહુલા મંદિરોયે રચાવ્યાં; શાસ્ત્રો ગ્રંથ અમુલ સઘળા ભાવનાથી લખાવ્યા, ભક્તિમાગે ઍવન વિતવ્યું પૂર્વજોને દીપાવ્યા. સર્વે ભકતો પ્રભુમય બને, ભાન ભૂલે વધુનું, એ ભક્તિથી વિભુવર રીઝે દુઃખ જાયે ભવેનું સ્પશે, દશે, સ્મરણથી વળી પૂજને મુક્ત થાઓ, પ્રેમે એક શુચિ હૃદયથી ભક્તિથી પાર થાઓ.
અનુષ્ય ભકિત એવી બને ત્યારે, તે ઘડી ગણું ધન્ય હું સ્મરણે ભક્ત એવાનાં, કરી હેમેન્દ્ર ધન્ય છે. ૧૧
મુનિશ્રી હેમેન્દ્રસાગરજી મહારાજ.
For Private And Personal Use Only