________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચૈત્ર સુદ પ્રતિપદાનો પ્રમાણપૂર્વક નિર્ણય
ચાલુ વર્ષે ચૈત્ર સુદ ૧ જોધપુરી પંચાંગમાં તા. ૨૧મી માર્ચ મંગળવારે આપેલી છે. જ્યારે હિંદુસ્તાનના દરેક પંચાંગમાં જેમકે દિવાકર પંચાંગ, લાહાર, શ્રી જીયાલાલનું પંચાંગ દીલ્હી, શ્રી જય વેદી પંચાંગ જયપુર, શ્રી માનવ પંચાંગ (શ્રી વહેલભ મનીરામનું'), શ્રી વિશ્વ પંચાંગ બનારસ, શ્રી ય વાયુદેવ શાસ્ત્રીનું પંચાંગ બનારસ, શ્રી ભારત વિજય પંચાંગ ઈ દાર, શ્રી ગીરજાશંકર શાસ્ત્રીનું પંચાંગે અમદાવાદ, શ્રી ભાસ્કર વૈરાટકર શાસ્ત્રીનું પંચાંગ ધોળકા, શ્રી ગુજરાતી પ્રેસનું પંચાંગ મુંબઈ, શ્રી મુંબઈ સમાચારનું પંચાંગ મુંબઈ, શ્રી કેતકી પંચાંગ મુંબઈ, શ્રી ચિત્રશાળા પ્રેસનું પંચાંગ પુના, શ્રી રઘુનાથ શાસ્ત્રી પટવર્ધનનું પંચાંગ પુના, શ્રી તિલક પંચાંગ પુના, શ્રી દાતેનું પંચાંદા સોલાપુર તેમજ શ્રી મહેન્દ્ર જૈનપંચાંગ આદિ બધા પંચાંગામાં ચૈત્ર સુદ ૧ તા. મી માર્ચ ૧૯૭૯ બુધવારે આ પેલી છે. આ બાબતમાં સત્ય શું છે તે જાહેર કરવાના આ લેખને
તિથિના વિષયમાં નિરયન અને સાયન વચ્ચે તફાવત પડતો નથી. જે નિરયન તિ છે તે જ સાયન તિથિ હોય છે. કારણ કે નિરયન સૂર્યમાં અયનાંશ ઉમેરવાથી સાયન સૂર્ય થાય છે રીતે નિરયન ચંદ્રમાં અયનાંશ ઉમેરવાથી સાયન ચંદ થાય છે. તિથિ એટલે સૂર્ય અને ચંદ્રની આનાકા,
સૂર્ય અને ચંદ્રનું બાર અંશનું અંતર તે એ કમ, સૂર્ય-ચંદ્રનું ૨૪ અંશનું અંતર તે બીજ, ૩૬ અંશનું અંતર તે ત્રીજ. એજ પ્રમાણે સુર્ય-ચંદ્રનું ૧૮૦ અંશનું અંતર તે પૂનમ પૂર્ણ અને ૩ ૬ ૦ અંશનું અંતર અર્થાત સૂર્ય-ચંદ્ર બન્ને એક જ રાશિની અંશ, કલા અને . અર થાય ત્યારે અમાસ પૂણુ (સમાપ્તિ થાય) છે. a મેં ઉપર જણાવ્યું તે ઉપરથી સ્પષ્ટ થશે કે સાયન સૂર્ય અને સાયન ચંદ્રના નિરયન સૂર્ય અને નિરયન ચંદ્રની બાદબાકી આવશે. કારણ કે : તફાવત બાદબાકીમાં નીકળી જશે. અર્થાત સાયન તિથિ
પ્રત્યક્ષ ગણિત પ્રમાણે ફાગુન વદિ અમાવાસ્યા ૧૯ મિનિટે પુરી થાય છે. આ સમયે ૬૪ અક્ષાંશ ઉપ રેખાંશ કરતાં પૂર્વમાં આવેલ છે. તેથી આખા હિંદુસ્તાનમાં ૧ ૭ ક. ૭ મિનિટ કરતાં મેડે કયાંયે થતો નથી, અર્થાત્ આખા હિંદુસ્તાનમાં , સૂર્યોદય વખતે ફાગુન વદિ અમાવાસ્યા પ્રવત્તમાન હશે. તેથી આ ખા હિંદુસ્તાનમાં મને અમાવાયા પળાવી જોઈએ.
પ્રત્યક્ષ ગણિત પ્રમાણે બુધવાર તા. ૨૨ મી માર્ચ ૧૯૩૯ સ્ટાન્ડર્ડ ટાઈમ કા ૮-૯ જાદ ચૈત્ર સુદ પ્રતિપદી પુરી થાય છે, તે વખતે આખા હિંદુસ્તાનમાં સૂર્યોદય થઈ ગયો હશે. તેથી બુધવારે આખા હિંદુસ્તાનમાં ચૈત્ર સુદ પ્રતિપદા પળાવી જોઈએ. | આ ઉપરથી જણાશે કે જોધપુરી પંચાંગમાં મંગળવારે ચૈત્ર સુદ પ્રતિપદા લખેલ છે તે સ્પષ્ટ ભૂલ છે, અને ખરી પ્રતિપદા ખુધવારે જ છે. તિથિ એ સૂર્ય અને ચંદ્ર વચ્ચેનું પ્રત્યક્ષ અંતર છે. અને તે આકાશમાં પ્રત્યક્ષ માપી શકાય છે. તેથી તે બાબતમાં શંકા અને વિવાદને સ્થાન જ નથી. | આકાશમાં રહેલા ગ્રહો ઉપરથી નકકી થતા શુદ્ધ કાળ પ્રમાણે જ આપણી ધાર્મિક ક્રિયાઓ અને વ્રતોને નિર્ણય કરવામાં આવે છે. એટલે આકાશના પ્રત્યક્ષ ગૃહ પ્રમાણે જ જે આપણે વ્રતાનો નિર્ણય ન કરીએ અને આકાશ સાથે નહિ મળનારા ભૂલવાળા ગણિત પ્રમાણે જે આપણે વ્રત નિર્ણય કરીએ તો એવા વ્રતો પાળવાને અને તેને અંગે ધાર્મિક ક્રિયા કરવાનો કોઈ અર્થ જ રહેતા નથી.
( વધુ માટે જુઓ ટાઈટલ પેજ ૨ જી )
For Private And Personal Use Only