________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૮૮
સુ ખ ની
આત્માથી ભિન્ન અન્ય વસ્તુની જરૂરત નથી; કારણ કે મીઠાશ, સુગધી, પ્રકાશ અને આનદ માટે જે વસ્તુગ્માના ઉપયાગ કરીયે તે વસ્તુએ સાકર, ફૂલ, દીવે અને આત્મા જ હોય છે.
www.kobatirth.org
'
પાશ
શા ધ માં
થાય છે. આત્માના ખાસ ધર્મ, જ્ઞાન, આન ૢ તથા સુખ વિગેરે હોય છે તે કરૂપ જડના સાગથી આધિ, વ્યાધિ, જન્મ, જરા, મરણુ, મૂઢતા આદિ અન્ય ધર્મીના આભાસ આત્મામાં થાય છે, કના
ધર્મોંસથા વિયેાગ થવાથી આત્માના ખાસ ધર્માં વિશ્વ
માન રહે છે, અને બીજા સયાગજન્ય ધર્યાં નષ્ટ થઇ જાય છે; માટે જ આત્મામાં આધિ, વ્યાધિ દુ:ખ જેવી વસ્તુ નથી. જે જણાય છે તે કજન્ય હાવાથી સુખના અભિલાષીએએ કમને નાશ કરવા, કતે આત્મામાંથી છૂટા પાડવા પ્રયત્ન કરવા જોઇએ પણ અન્ય જડના સગ્રેગ ન ઇચ્છવા જોઇએ. જડના સંયોગથી કદાપિ સુખ મળી શકતુ નથી. અગ્નિના સયાગથી ઉનાં થએલા પાણીને શીતળ કરવાને અગ્નિ તથા અગ્નિ જેવા ઉષ્ણ પદાર્થીની આવશ્યકતા નથી પણ ઉષ્ણ પદાર્થીના વિયેાગની જરૂરત છે, કાઢવથી ખરડાએલા વસ્ત્રને ઉજળું કરવા કાદવની જરૂરત નથી પણુ જે વસ્તુથી કાદવ દૂર થાય તેવી વસ્તુની જરૂરત છે. જો અગ્નિથી પાણી શીતળ થાય, કાદવથી વસ્ત્ર ઉજળું થાય ? જ જડ તથા જડના વિકારાથી આત્માને સુખ મળી શકે.
સંસારમાં રહેલા પદાર્થોમાં બે પ્રકારના
હોય છે: એકતા સાધારણ ધમ અને ખીજે અસાધારણ ધર્મ, સાધારણ ધર્મી ભિન્નભિન્ન વસ્તુએમાં એક રૂપે રહેવાવાળા હાય છે અને અસા ધારણ ધર્મી અમુક અમુક વસ્તુમાં જ ખાસ રહેવાવાળા હોય છે, જેમકે પ્રકાશ અસાધારણ ધર્મ છે અને તે દીપકમાં રહે છે. મીઠાસ સાકરમાં જ રહે છે, ખારાશ મીઠામાં જ રહે છે, સુગ ધ પુષ્પામાં જ રહે છે, આનંદ આત્મામાં જ રહે છે. અને સાધારણ ધર્મ જેવા કે–રતાશ, લાલાશ આદિ વણું, કઠણ મૃદુ આદિ સ્પર્શી વિગેરે અનેક વસ્તુઓમાં રહેવાવાળા હોય છે. અસાધારણ ધર્માં પણ અન્ય વસ્તુના સાગથી અનેક વસ્તુગ્મામાં જણાય છે, પણ તે સચેગ દૂર થવાથી તે ધ પણ નષ્ટ થઇ જાય છે. જેમકે—પાણી શીતળ હોવા છતાં અગ્નિના સયાગથી ઉષ્ણ થાય છે, દેહ જડ હાવા છતાં ચૈતન્યના સયાગથી દેહમાં જ્ઞાન તથા ચેષ્ટા વિગેરે જણાય છે, પાણી આદિ પીકી વસ્તુએ સાકરના સંયોગથી મીઠી થાય છે, અગ્નિ, ચૈતન્ય તથા સાકરના વિયેાગ થવાથી તે વસ્તુઓ પાછી પેાતાના અસાધારણુ ખાસ ધર્મવાળી જણાય છે. તાપ કે અસાધારણ ધર્મ વસ્તુને ઓળખાવનાર હેાઈ વસ્તુથી જુદો પડી શકતા નથી. અભેદપણે તે વસ્તુમાં જ રહે છે, અને સાધારણ ધ અનેક વસ્તુામાં રહેતા હોવાથી વસ્તુને ઓળખાવી શકતો નથી અને બદલાતા રહે છે. કેરી કાચી ડાય છે ત્યારે લીલી, કઠણું અને ખાટી હાય છે; પણ પાકે છે ત્યારે પીળી, નરમ અને મીઠી
પણ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક માણસ વગડામાં જન્મ્યા હોય, અને વગડા છેડીને બીજે કયાંય પણ ગયા ન હેાય, જન્મથી જ કાડા, ખીલાં આદિ તુચ્છ ળે! ખાઈને આનંદ માનતા હેાય તેવા માણસને શહેરમાં લાવીને સારામાં સારૂ મિષ્ટાન્ન જમાડીયે તે તેને તે મિષ્ટાન્ન ભાવશે નહીં, તેને મિષ્ટાન્ન ખાવાને ચિ પણ નહિ થાય તે પછી તેને આનંદ તથા સુખ તે કયાંથી જ મળે ? તેને તે કાઠા તથા ખીલાં જ ખાવાનું મન થયા કરશે, તેવી જ રીતે જે જીવાએ અનાદિ કાળથી જડ વસ્તુએાના સયાગજન્ય ક્ષણુિક સુખને જ સ્વાદ ચાખ્યા છે તેને જડ વસ્તુના
For Private And Personal Use Only