________________
Shri Mahavir Jain Aradhana Kendra
પાંચ 21*51*?
www.kobatirth.org
સદા ચાર્
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-અનુ: અભ્યાસી, B, A,
( ગતાંક પૃષ્ઠ ૨૨ થી શરૂ )
પાંચ સકારમાં સદાચાર, ખીજો સકાર છે. સાધુ પુરૂષ જે આચારનું પાલન કરે છે, સત્પુરૂષ જે સદાચાર દેખાડે છે, અથવા જે સાધુહૃદય પુરૂષદ્વારા પાલન કરવા ચેાગ્ય છે અથવા જેનુ પાલન કરવાથી મનુષ્ય સદાચારી, સહૃદયી બની શકે છે તેને સદાચાર કડેવામાં આવે છે. દરેક શાસ્ત્રમાં સઢાચારનું શુદ્ધ નિરૂપણ કરેલુ છે. દાચારમાં લાગેલ મનુષ્યનું શરીર સ્વસ્થ, મન શાંત અને બુદ્ધિ નિર્મૂળ હાય ઈં અને તુ અંતઃકરણ શીઘ્ર શુદ્ધ થઈ જાય છે. શુદ્ધ અંતઃકરણ ભગવાનના ચિન્તન અને ધ્યાનને ચેાગ્ય હોય છે. એટલા માટે દરેક મનુષ્યે સદાચાર જાજુલા જોઇએ, તેનું પાલન કરવુ જોઇવું. મનસ્મૃતિમાં કહ્યું છે કે~
જ
श्रुतिस्मृत्युदितं सम्यद् निबद्धं स्वेषु कर्मसु । धर्ममूलं निषेवेत सदाचारमतन्द्रितः ॥ आचाराल्लभते ह्यायुराचारीदीप्सिताः प्रजाः । आचाराद्धनमक्षय्यमाचारो हन्त्यलक्षणम् ॥ दुराचारो हि पुरुषो लोके भवति निन्दितः । दुःखभागी च सततं व्याधितोऽल्पायुरेव च ॥ सर्वलक्षणहीनोऽपि यः सदाचारवान्नरः 1 श्रद्धानोऽनसूयश्च शतं वर्षाणि श्रीपति ॥
ભાવા—શ્રુતિ તથા સ્મૃતિમાં કહેલ, આપણા નિત્યકર્માના અંગભૂત, ધનુ મૂળ એવા સદાચારનુ સાવધાનીપૂર્વક સેવન કરવું જોઇએ. સદાચારથી મનુષ્ય આયુષ્ય, ઇચ્છપ પ્રજા અને અક્ષય ધન પ્રાપ્ત કરે છે. એટલુ જ નહિ પણુ સદાચારથી અપમૃત્યુ વગેરેનો પણ નાશ થાય છે. જે પુરૂષ દુરાચારી હાય છે તેની લાકામાં નિદા થાય છે, દુ:ખ ભાગવે છે તથા રાગી અને અલ્પાયુ થાય છે. વિદ્યાદિ સઘળા લક્ષણા ૬ પુરૂષ પણ જો સદાચારી હોય છે અને શ્રદ્ધાવાન તથા ય્યિરહિત થાય છે તે ૐ વહુ સાથે વર્ષ સુધી જીવે છે.
For Private And Personal Use Only
શાત્યાગ
સૂર્યાંય થયા પહેલાં પધારીમાંથી ઊડી જવું જોઇએ. બને ત્યાંસુધી તે ખામ મ્રુત્તમાં ઉઠવું જ વધારે સારૂં છે. એ વખતે ઉડનારનું સ્વાસ્થ્ય, ધન, વિદ્યા, બળ અને