SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org વર્તમાન સમાચાર. ખંભાતના ભંડારનું ઉપાડેલું કા. તે વખતે ખંભાતના પ્રાચીન ભંડારનો મુલાકાત લઇને ભંડારને વ્યવસ્થિત રૂપમાં લાવવા માટે કાર્ય ઉપાડયું હતું અને તે પછી ધણાં જ વરસે બાદ તે ભંડારનું કા તેઓશ્રીના પટ્ટધર પજાબ નરકેસરી વિજયવલ્લભસૂરીધરજી મહારાજે ઉપાડેલું છે તે કાય અત્યારે ચાલુ છે, Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્યારબાદ પડિત શ્રી માધવાચાજીએ હિંદીમાં જયંતીનાયક તેઓશ્રીની મુતિ અદ્દભુત નજરે પડે છે. ત્યારબાદ દીપચંદ માસ્તરે જણાવ્યું કે તેએાશ્રીને જન્મ સાત ૧૮૯૨ માં પનબમાં થયા હતા. એક ઝુ ંપડી નાનીમાંથી નીકળીને હીરાસમા ઝળકી રહ્યા હતા. તેઓશ્રી દરરાજના લગભગ ૩૦૦ લેાક ક ઠાગ્ર કરતા હતા . ૨૬૫ ખેલતા જણાવ્યું કે આજના મહારાજશ્રી ભારે વિદ્વાન હતા. ત્યારબાદ મુંબઇથી આવેલા શ્રી વાડીલાલ જેઠાલાલ શાહે જણાવ્યું કે ચુક મુદ્દાઓ! હું તેઓશ્રીના જીવનમાંથી રજૂ કરૂં છું. જૈન ધર્માં દરેક ગ્રહણ કરી શકે છે અને આ મહાત્માની છાપ ડેડ વીલાયત સુધી પડી હતી. જ્યારે ચીકાગામાં સધમ રિષદ મલી ત્યારે આ મહાત્માને આમત્રણ મલ્યુ હતુ. જૈન સાધુના આચાર મુજબ ત્યાં જઇ શકાય તેમ નહી હાવાથી તેઓશ્રીએ વીચદ રાધવજી ગાંધી બેરીસ્ટરને ચીકાગા મેાકલ્યા હતા અને શ્રી. ગાંધી પણ ત્યાં સારી સેવા બજાવીને પાછા ફર્યાં હતા. પન્યાસજી સમુદ્રવિજયજી મહારાજ સાહેબે પ્રમુખસ્થાનેથી જણાવ્યુ` કે મારા પહેલાંના વક્તાઓએ ઘણીખરી બીનાએ જણાવી દીધી છે. એ વધુમાં જણુાવ્યું કે જૈન ધર્મના પ્રચાર માટે જૈન ધર્મની ઉન્નતિ માટે તેઓશ્રીના ધ્રુવા સુંદર વિચારા હતા. જેનું દિગ્દર્શન કરાવ્યું હતું. For Private And Personal Use Only ગુરૂમહારાજની અંતિમ ભાવનાને સાચવી રાખીને પંજાબની અંદર આત્માનંદ જૈન ગુરૂકુલ, મારવાડમાં શ્રી પાર્શ્વનાથ જૈન વિદ્યાલય ઉમેદપુર, જૈન ખાલાશ્રમ તેમજ મુંબષ્ટમાં શ્રી મહાવીર જૈન વિદ્યાલયની સ્થાપના આજના જયંતીનાયકના ખ્વસ પેટ્ટ ધર આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજીએ કરેલી છે. ત્યારબાદ સ મંગલ સભળાવી સભા મોડેથી વિસર્જન થઇ હતી. પ્રભાવના થઇ હતી. તેમજ અપેારના ધમ શાળામાં જ પુજા ભણાવવામાં આવી હતી. શ્રી જૈન આત્માનંદ સભા ભાવનગરના ૪૫ મા વાર્ષિક મહોત્સવ. સભાની વર્ષગાંઠના મગળમય દિવસ જે શુઇ ૭ અને પ્રાતઃસ્મરણીય શ્રી વિજયાન સૂરીશ્વરજી (આત્મારામજી ) મહારાજની જે શુદિ ૮ ના રાજ સભાએ શ્રી શત્રુંજય ઉપર ઉજવેલ જયંતિ.
SR No.531404
Book TitleAtmanand Prakash Pustak 034 Ank 11
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1936
Total Pages28
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy