________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રતિપક્ષ-નિરાસ પ્રકાશ.
(વીતરાગતેત્રાંર્ગત)
(લે. સહગુણાનુરાગી કપૂરવિજયજી) NEWછે. હે પ્રભુ! નેત્રને અમૃત-અંજન સમાન અને લાવણ્ય વડે પવિત્ર કાયાવાળા આપને જયે સતે આપમાં ઉદાસીન રહેવું તે પણ દુઃખદાયી થાય છે; તે પછી ઈર્ષાવડે આ૫માં અસત્ય દૂષણ ઉચ્ચારવાનું તે કહેવું જ શું ? તેમ કરનારની નરકાદિક નીચ ગતિ જ સંભવે છે, તેથી આપ પ્રત્યેને શ્રેષભાવ તે અત્યંત બુર છે. ચિન્તામણિ તુલ્ય આપની તે ઉપેક્ષા કરવી પણ અયુક્ત છે. ૧.
નિષ્કારણે વિપકારી એવા આપને પણ શત્રુ છે અને તે પણ ક્રોધાદિ કષાયથી વ્યાપ્ત છે, આવી વાર્તા પણ સાંભળીને વિવેકી જને શું સાથે તંદ્વયુદ્ધ કરવાનું છે, કેમકે ઇશ્વરને માર્ગ વીરપુરૂષોને માટે છે, કાયરોને માટે નહિ. આ અભ્યાસથી આપણને પ્રાર્થના માટે વધારે સમય મળવા લાગશે એટલું જ નહિ પણ તે સાથે આપણે કેટલીક નકામી જંજાળથી બચી જઈશું.
જે માર્ગે જવું નહિ એનું નામ શા માટે લેવું? ” જે વિષયે, જે બાબતે સાથે તમારા સંબંધ ન હોય તેમાં હસ્તક્ષેપ કરવાની જરૂર જ શી છે? પારકી ચર્ચામાં સમયને ઉપયોગ કરવો તે નકામો નહિ તે બીજું શું છે? આનું તાત્પર્ય એ નથી કે આપણે પાડોશીઓની જરૂરીયાતે તરફ ધ્યાન આપવાનું છોડી દેવું. પાડોશીઓને સંબંધ તે આપણી સાથે જ છે. આપણે છીએ, તો પાડેશીઓ પણ છે. એના દુઃખમાં ભાગ લે એ આપણું કર્તવ્ય છે. બીજાની સેવા કે સહાયતાને જયાં સુધી સંબંધ છે ત્યાં સુધી તે આપણે એ વિષય પર સારી રીતે વિચાર કરી શકીએ છીએ, પણ બેકારોની માફક અહિંતહિ ભટકીને ગમે તેની સારીનરસી, સાચી-બેટી ધાતે કરવા ન બેસવું એ મતલબ છે. એનું નામ જ પરચર્ચા. એવી વાતોથી નથી આપણને લાલા થતું કે નથી તેઓને લાભ થતું. એમાં ગાળેલે આપણે બધે સમય નકામે જ ગણાય છે એનાથી સર્વથા બચવાને યત્ન કરે. યથાસાધ્ય મૌન રાખે. બેલ્યા વગર ચાલે એમ ન જ હોય તે જ બેલે એટલે કે જ્યારે બેલે ત્યારે રામની, પરમાત્માની કે કામની જ વાત કરે.
-અપૂર્ણ.
For Private And Personal Use Only