________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી વીશ સ્થાનક ત૫ પૂજા ( અર્થ સાથે.). | (વિસ્તારપૂર્વક વિવેચન તથા મંડળ સહિત.) . વિસ્તારપૂર્વક વિધિ વિધાન, નાટ, ચૈત્યવંદન, સ્તવને, મંડળ વગેરે અને સાદી સરલ ગુજરાતી ભાષામાં અથ સહિત અમોએ પ્રકટ કરેલ છે. વીશ સ્થાનક તપ એ તીથ કરનામકર્મ ઉપાર્જન કરાવનાર મહાન તપ છે. તેનું આરાધન કરનાર બહેન તથા બંધુઓ માટે આ ગ્રંથ અતિ મહત્વના અને ઉપયોગી છે. શ્રી વીશ સ્થાનક તપનું મંડળ છે તેમ કે અત્યાર સુધી જાણતું પણ નહોતું, છતાં અમાએ ઘણી જ શોધખોળ કરી, પ્રાચીન ઘણી જ જૂની તાડપત્રની પ્રત ઉપરથી મોટો ખર્ચ કરી, ફેટ બ્લોક કરાવી તે મંડળ પણ છપાવી આ બુકમાં દાખલ કરેલ છે. આ એક અમૂલ્ય (મંડળ ) નવીન વસ્તુ જિનાલય, ઉપાશ્રય, જ્ઞાનભંડાર, લાઈબ્રેરી અને ઘરમાં રાખી પ્રાતઃકોળ માં દર્શન કરવા લાયક સુંદર ચીજ છે.
ઉંચા કાગળ ઉપર સુંદર ગુજરાતી ટાઈપમાં છપાવી સુશોભિત બાઈડીંગથી અલ કૃત કરવામાં આવેલ છે છતાં કિંમત બાર આના માત્ર રાખવામાં આવેલી છે. પોસ્ટેજ જુદુ'.
શ્રી તીર્થકર ચરિત્ર ( ભાષાંતર ) શ્રી અમરચંદ્રસૂરિકૃત મૂળ ગ્રંથનું શુદ્ધ અને સરલ ભાષાંતર.
| ( છપાય છે ) આ ગ્રંથ જેમાં ચાવીશ તીર્થકર ભગવાનના ઘણા સંક્ષિપ્તમાં ચરિત્ર આપવામાં આવેલ છે. આટલા ટુંકા, અતિ મનોહર અને બાળજી સરલતાથી જલદીથી કઠોગ પણ કરી શકે તેવા સાદા, સરલ સુંદર ચરિત્રો આ ગ્રંથમાં છે. જૈન પાઠશાળા, કેન્યાશાળા, જૈન વિદ્યાલયમાં ઐતિહાસિક શિક્ષણ તરીકે ચલાવી શકાય તેવું છે, મદદની જરૂર છે. આર્થિક મહાય આપનારની ઈચ્છા મુજબ અ૫ કિ મતથી કે વિના મૂલ્ય સભાના ધારા પ્રમાણે ભેટ પણ આપી શકાશે.
| શ્રી સ્તોત્રસંદોહઃનિરંતર પ્રાત:કાળમાં સ્મરણીય, નિવિદનપણું પ્રાપ્ત કરાવનાર, નિત્ય પાઠ કરવા લાયક નવસ્મરણો સાથે બીજા પ્રાચીન ચમત્કારિક પૂર્વાચાર્ય કૃત દશ સ્તોત્ર, મળી કુલ ૧૯ સ્તોત્રો, તથા રત્નાકર પચ્ચીશી, અને બે યંત્રો વિગેરેને સંગ્રહ આ ગ્રંથમાં આવેલ છે. ઉ ચા કાગળા, જેની સુંદર અક્ષરોથી નિર્ણયસાગર પ્રેસમાં છપાએલી, સુશોભિત બાઈડીંગ અને શ્રી મહાવીરસ્વામી તથા ગૌતમસ્વામી એ પૂજ્યપાદ ગુરૂ મહારાજાઓની સુંદર રંગીન છબીઓ પણ ભક્તિનિમિત્તે સાથે આપવામાં આવેલ છે. આટલા મોટા સ્તનો સંગ્રહ, અને આટલી છબીઓ અને સુંદરતા છતાં સર્વ કઈ લાભ લઈ શકે જે માટે મુદ્દલથી પડ્યું ? ઓછી કિંમત માત્ર રૂા. ૧-૪-૦ ચાર આના. (પાસ્ટેજ જુદુ) રાખેલ છે. (નિત્ય સ્મરણ કરવા લાયક હોવાથી ) લાભ લેવા જેવું છે.
' લખે:શ્રી. જૈન આમાનંદ સભા-ભાવનગર.
For Private And Personal Use Only