SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir I It iાWIN IT કાર આને શMnલ્લો ન ૧ અશોકના શિલાલેખો ઉપર દષ્ટિપાત–લેખક આચાર્ય શ્રી વિજયેન્દ્રસૂરિ મહારાજ. 3. ત્રિભુવનદાસ લહેરચંદ પાસેથી મળેલા ]nscriptions of Ashoka અને સંપ્રતિ મહારાજને શિલાલેખે દિવા પદયુત સમ્રાટ અશોકના લેખ ઉપરથી લેખક મહાપુરુષે અનેક ગ્રંથાના આધાર અને પોતે જ જૈન ઇતિહાસના પ્રખર વિદાન અને સંશોધક હોવાથી પોતાના અનુભવથી આ લઘુ ગ્રંથ અનેક પ્રમાણે આપી લખે છે. ઇતિહાસ માટે ગમે તે માણસ ગમે તે અભિપ્રાય આપી ન જ શકે, પરંતુ તેને બહોળો અભ્યાસ, શહાદત, શાસ્ત્રીય અનેક પ્રમાણેથી જ તે વસ્તુ સિદ્ધ થઈ શકે. આચાર્ય મહારાજે તેવા જ યથાયોગ્ય પ્રમાણે આપી અશોકનો શિલાલેખે માટે આ ગ્રંથમાં લખ્યું છે. એઓશ્રીના આવા ઐતિહાસિક લેખ સત્ય અને પ્રમાણભૂત જ હોય છે. કિંમત ચાર આના ચોગ્ય છે. પ્રકાશક શ્રીયશોવિજયજી જૈન ગ્રંથમાળા-ભાવનગર. ૨ પંચકલ્યાણક પૂજા (શ્રી પાર્શ્વ પ્રભુની )–રચયિતા મુનિરાજ શ્રી દર્શનવિજયજી મહારાજ. મરેઠ જીલ્લાના આસપાસના ગામોમાં પલ્લીવાલ, અગ્રવાલ ભાઈઓને ઉપદેશદારા જૈન બનાવતાં તેઓની વિનંતિથી હિંદી ભાષામાં આ લઘુ પૃન તેઓના ઉપકાર નિમિત્તે પ્રભુ-ભક્તિ માટે રચવામાં આવેલ છે. રચના સરલ અને સુંદર છે. પ્રકાશક જયંતીલાલ છાટાલાલ શાહ-અમદાવાદ. કિંમત એક આનો. ૩ જૈનત્વ-દિગંબર જૈન માસિકની ર૯ મા વર્ષની ભેટ તરીકે પોતાની સ્વર્ગસ્થ પત્ની સવિતાબાઈના મારક ગ્રંથમાળાનો જ નંબર માસિકના અધિપતિ મૂળચંદ કિસ-દિાસ કાપડિઆએ પ્રગટ કરેલ છે. લેખક રમણીકલાલ વિમળશી શાહ, ૪ યુગપ્રધાન શ્રી જિનચંદ્રસૂરિ-લેખક અગરચંદ નાહટા તથા ભવરલાલ નાહટા–કિંમત એક રૂપીયે. પ્રકાશક શરદાન શુભેરાજ નાહટા નં. ૫-૬ આરમીયન સ્ટ્રીટ-કલકત્તા, આ ચરિત્ર હિંદી ભાષામાં લેખકે લખેલ છે. શ્રીમાન જિનચંદ્રસૂરિ મહારાજા શ્રીમાન્ હીરવિજયસૂરિ મહારાજાના સમકાલીન હતા અને શહેનશાહ અકબરને પ્રતિબોધ કરવા અને જીવદયા પળાવવા માટે પણ શહેનશાહને ઉપદેશ આપી, તે કાર્યને અમલમાં મુકાવતા. શ્રી જિનચંદ્રસુરિ મહારાજ ભલે ખરતરગચ્છના આચાર્ય હોવા છતાં શાસનપ્રભાવક, સંયમી, મહાન આચાર્ય હતા એમ ચરિત્ર ઉપરથી ફલિત થાય છે. ભલે સામાચારી ભેદ ગળામાં હાય.. છતાં સંયમ, પ્રભાવકપણું, મિત્તા જૈન સમાજ ઉપર ઉપકાર કરનાર મહાપુરૂષની મહાન તરીકે ગણા થયા વગર રહેતા નથી. આચાર્ય મહા For Private And Personal Use Only
SR No.531395
Book TitleAtmanand Prakash Pustak 034 Ank 02
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1936
Total Pages28
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy