SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org * શ્રી આત્માનઃ પ્રકાશ મે ઉપર જણાવ્યું તેમ સુન્દર બાવન જિનાલયનું મંદિર છે, પરન્તુ વચમાં દેરીએ ખાલી છે. પ્રદક્ષિણામાં પાછળના ભાગમાં વચ્ચે જ એક મંદિર છે. એમાં જિનવરેન્દ્રની સુદર પ્રતિમાએ છે, તેમાંયે ધાતુની પ્રતિમાએ તે પ્રાચીનકાલીન છે, એ પ્રતિમાએ વસન્તગઢના કિલ્લામાંથી હમણાં નીકળેલી છે. દૂરથી જોતાં એ પ્રતિમા બૌદ્ધ પ્રતિમા હોય એમ ક્ષણભર ભ્રમ થાય છે, પરન્તુ વાસ્તવિક રીત્યાનિરીક્ષણ કરતાં સાફ જણાય છે કે આ જિનવરેન્દ્રની જ પ્રતિમા છે. એ પ્રતિમાની રચના ખાસ લક્ષ્ય ખેંચે તેવી છે. પ્રાચીન કાલમાં વિવિધ પ્રકારે જિનવરેન્દ્રની પ્રતિમાઓની રચના થતી, એ આ ઉપરથી અરાઅર સાબિત થાય છે. ત્યાંની કેટલીએક ધાતુની મૂર્તિ આના લેખ વાંચવા અમે અને સ્વસ્થ બાબૂ પુરચંદ્રજી નહારજીએ મળી પ્રયત્ન કરેલા પરન્તુ મહામુશ્કેલીએ ઘેાડા લખા વહેંચાયા. ( ૧ ) વિ. સં. ૧૧૫૧ ની એક સુન્દર ચાવીશી છે. ( २ ) चंद्रकुले धनपालसुत सह जननी हुल्लायि धर्माय मपार्श्वनाथ સંવત નથી વાંચતા પરંતુ અનુમાનથી અગિયારમી બારમી શતાબ્દિની પ્રતિમાજી છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩ ) મૈં. o o ૦૨ શ્રીમન્નાય છે. વીરેખ શાશ્તિા. & ( ૪ ) ૨ || ૩ || જીર્ શ્રીમન્નાળીય છે. વામુતેન વીર શ્રાવकेण धर्मार्थं कारिता. આવી રીતે ચાર પ્રતિમાઓના લેખ મુશ્કેલીથી વંચાયા. આ લેખમાં નાણુકીય ગચ્છ ખાસ ધ્યાન ખેચે છે. આ ગચ્છ કેટલે પ્રાચીન છે એ એ ગચ્છના પ્રાચીન લેખેથી જણાઇ આવે છે. બારમી શતાબ્દિના પ્રારંભથી એ ગચ્છના આચાર્યની પ્રતિષ્ઠિત મૂત્તિએ મળે છે. અજારીના જૈન મદિરમાં પણ નાણકીય ગચ્છના આચાર્ય મહેન્દ્રસૂરિ અને શાન્તિસૂરિની પ્રતિમા છે. તેમજ પાટણના ભેસપતવાડના ગૌતમસ્વામીના મિ રમાં મૂલ પ્રતિમા જે છે તે પણુ નાણુકીય ગચ્છના આચાર્ય શ્રી સિÀન સૂરિની છે, અને દેસુરના મદિરમાં પણુ નાણુકીય ગચ્છના આચાર્યપ્રતિષ્ઠિત જિન પ્રતિમાએ છે, અજારીમાં તે ઘણી પ્રતિમાએ નાણુકીય ગચ્છના આચાર્ય પ્રતિષ્ઠિત છે.ă અર્થાત્ એક સમયમાં અહીં નાણુકીય ગચ્છના આચા ૧ વિદ્વાન સાક્ષર જિનવિજયજસોંપાદિત પ્રાચીન લેખસં×હુ ભાગખીતે પૃ. ૩૩૮ અને ૨૧ For Private And Personal Use Only
SR No.531395
Book TitleAtmanand Prakash Pustak 034 Ank 02
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1936
Total Pages28
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy