SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપમિતિભવપ્રપંચાડ્યાનું સપદ્ય-ગદ્ય ભાષાંતર ર૩૫ ભત ભાવિ અને વર્તમાનના રે, સૂક્ષ્મ ભાવ વિભાવનમાંય...શુદ્ધ. માનું કારણ ઉત્તમ તેહને રેશુભ વિધિથી જે પ્રયોજાય....શુદ્ધ. ૨૦૭ તત્ત્વપ્રીતિકર તીર્થોદક, ને “ *તપ્રીતિકર નામનું રે, તીર્થોદક જે મુજ પાસ..... શુદ્ધ તે તે નિઃશેષ રેનસમૂહની રે તનતાનું છે કારણ ખાસ.... શુદ્ધ૦ ૨૦૮ ઉમાદવિનાશક તે વળી રે, છે વિશેષથી વણવેલ.....શુદ્ધ ૧પ૯દષ્ટિપણાનું તેહને રે, દ્રઢ કારણ ૧૨વિબુધે કથેલ.શુદ્ધ૦ ર૦૯ મહાકલ્યાણક પરમાન. અને “મહાકલ્યાણક ” નામનું રે કર્યુ હાજર જે પરમાન્ન; તે તે વત્ત સમયે ઉખેડવા રે, જડમૂળથી રેગ તમામ......શુદ્ધ૦ ૨૧૦ દીએ વિધિથી એહ પ્રજમાં રે. વણ પુષ્ટિ ને બલ અત્યંત શુદ્ધ દએ વૈર્ય ને ચિત્ત પ્રસન્નતા રે, વીય ૧૪ ઓજસ ને વયસ્તંભ ૫ શુદ્ધ૦ ૨૧૧ ૧૬ અજરામરતા વળી આપતું રે, નિઃસંશય એહ અનન્ય ...શુદ્ધ (ચાલુ) માનું એહ થકી પર છે નહિં રે, લેકમાંય કે ઓષધ અન્ય..શુદ્ધ૦ ૨૧૨ તેથી એહ બિચારા રંકને રે, એહ ત્રણથી સમ્ય રીત......શુદ્ધ વ્યાધિઓથી મૂકાવું સર્વથા રે, ” અવધાયું એવું નિજ ચિત્ત શુદ્ધ ૨૧૩ માનંદન. 22 ૭. પ્રકાશવામાં, વિશેષે વિચારવામાં, ૮. તીર્થજલ. (Sacred water.) ૯. સઘળા. ૧૦. હળવાપણું, નરમાશ. તે સર્વ રોગોનું જોર નરમ કરે છે. ૧૧. કુશળ-નિપુણ દૃષ્ટિનું કારણ. Gives a good eyesight & vision. ૧૨. મહાપ્રાસ જનોએ. * તત્ત્વ પ્રત્યે પ્રીતિ-ચિ કરાવે તે “તત્ત્વપ્રતિકર.' ૧૩, મહાકલ્યાણ કરે છે કે મહાકલ્યાણક.” ૧૪. તેજસ્વીપણું. ૧૫. વયનું સ્તંભન, વય ટકાવી રાખવાપણું. નિત્ય નવયૌવનપણું. ૧૬. જન્મ–જારહિતપણું. જન્મ-જરા (વૃદ્ધાવસ્થા ) રહિત અવસ્થા. ૧૭. ચઢીયાતું. ' આ ત્રણ ઔષધોનું સંક્ષેપ રહસ્ય આ છે – (૧) વિમલાલેક અંજન-(1) સર્વ નેત્રરોગ મટાડે. (2) ત્રિકાળ વિષયક પદાર્થો પ્રકાશિત કરે. (૨) તત્ત્વપ્રીતિકર તીર્થજલ-(1) સર્વ રોગોનું જોર નરમ કરે. (2) ઉન્માદને વિનાશ કરે. (8) દૃષ્ટિ નિપુણ કરે. (૩) મહાકલ્યાણક પરમાન-(1) સર્વ રેગોને જડમૂળથી કાઢે. (2) વર્ણ પુષ્ટિ બલ આદિ આપે. (8) અજરામરપણું કરે. For Private And Personal Use Only
SR No.531367
Book TitleAtmanand Prakash Pustak 031 Ank 10
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1933
Total Pages54
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy