SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kabatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહીલા-મહાય ભાગ ૧-૨ દરેક ઘરમાં જોઇએ. -: જેમાં :જીવન જીવવાની કળા— આહાર-નવહાર, ખાન-પાન, રહેણી-કરણીના અનુભવને અભાવે અકાળે કરમાઈ જતાં જીવનને નવપલ્લવિત કરી દીર્ધાયુ બનાવવાની કળા આ ગ્રંથમાં તમે જોશે. સ તાન સિદ્ધિના ચમત્કાર ગભ ન રહેવાના કારણેાનું સંશોધન કરીને ગર્ભસ્થાનના દર્દીની ચિકિત્સા તથા તેને દૂર કરવાના પ્રયાગ (ક્ષેત્ર શુદ્ધિ) તેમજ પુરૂષાના ત્રતુદાનને અંગેના દોષે તથા તેના ઉપચારો (બીજકે શુદ્ધિ) તેની સંપૂર્ણ હકીકત સાથે મહર્ષિએથી આદેશાયેલા અપ્રગટ હસ્તલીખિત તાડપત્ર આદિમાંથી સંશાધન કરીને લેખકે બાસઠ વર્ષના એકધારા અનુભવ પછી ઘરગત ઉપચારો આપેલા છે; તેમજ શકિત, તેજ માટે સેંકડાના ભાગે મળતી ગુટિકાઓ, તૈલે, યાકુતિઓના સડેજ-સુલભ વાજીકરણ પ્રયાગ પણ આ ગ્રંથમાં સ્પષ્ટ અને વિસ્તારથી જશે. સુવાવડીના સાથી - ગર્ભ ઉછેર તથા પ્રસુતિ પ્રસંગનું સંરક્ષણ જાણવાના અભાવે અનેક ઉગીને ઉભી થતી ઓંના જીવન ખોઈ બેસે છે. અથવા તે મુડદાલ-નિ:સત્વ બની જાય છે. તેમને આ પ્રકરણ. આશિવાદરૂપ થઇ પડશે. કેમકે તેમાં ગર્ભ રહે ત્યારથી ગર્ભઉછેર અને ગર્ભવતીના આરોગ્ય માટે જરૂરી દરેક હકીકતો, તેમજ સુવાવડી અને સુયાણી (દયા ) માટે જરૂરી ઝીણી—માટી સમજુતીના સમાવેશ કર્યો છે. તેમજ ગર્ભમાં અને જન્મ પછી બાળકોના પોષણ–રક્ષણ તેમજ વિકાસને લગતુ’ વિસ્તૃત માર્ગદર્શન આ પ્રકરણમાં તમે જોશે. આ ગ્રંથ માટે મળેલ અભિપ્રાય પૈકી કેટલાકઃ—+ + + જ્યારથી પહેલા ભાગ પ્રકટ થયા ત્યારથીજ તેના વાંચકાને ઉત્કંઠા રહેલી હતી કે કયારે બીજો ભાગ પ્રકટ થાય ? + + + પહેલા ભાગમાં નિરોગી રહેવા માટે એવાં તત્ત્વ સમર્પવામાં આવ્યાં. છે કે બીજાં વધુ તવા માટે માહ રહી જાય. + + + ( બીજા ભાગમાં) અનેક રાગા, કારણો અને તેના ઘરગથ્થુ પુષ્કળ સુખાએ આપેલા છે. તે + + ડેાકટરોની ફી અને દવામાં પસા ખર્ચવાની જેમની શક્તિ ન હોય તેવા મધ્યમ અને ગરીબ વર્ગના લોકો માટે આ પુસ્તક અતિ ઉપયોગી થઈ પડે તેમ છે. “ ગુજરાતી પંચ ”—અમદાવાદ. અનેક દર્દીનાં લક્ષણો અને તે ટાળવાના ઉપાય, આયુષ્યવૃદ્ધિના નિયમ વગેરે સરસ, સુંદર અને સચ્ચાટ ભાષામાં વઘુ વેલ છે. આ પુસ્તકમાં દર્શાવેલ નિયાના અમલ કરવામાં આવે તો (સ્ત્રીઓ ) તંદુરસ્તી સહેલાઈથી સાચવી શકે, વૈદા ડેાકટની ભાગ્યેજ આવશ્યક્તા રહે. + + + દરેક ગૃહસ્થાએ પોતાના ઘરમાં આ પુસ્તક ખાસ સંગ્રહ કરવા ચોગ્ય છે. + + આવાં પુસ્તકો પ્રકટ થવાથી સ્ત્રીઓ પોતાની શારીરિક અને માનસિક સ્થિતિ સુધારવા ઉપરાંત પોતાનાં બાળકોની માવજત પ્રત્યે સંપૂર્ણ લક્ષ દરવી ભવિષ્યની સંતતિને તંદુરસ્ત અને દીર્ધાયુથી બનાવવા પ્રેરાશે. 6% હિતેચ્છુ ?” કરાંચી. | + + + આ પુસ્તક સ્ત્રીજીવનના આધાર તરીકે અતિ ઉપયોગી છે. + + + અમે ન્યાયથી કહીએ છીએ કે હાલના વખતમાં એક નારીએ સન્નારી બનવાને આ પરતક એક સુંદર સહાય સમાન છે. + + + દરેક કુટુંબની દરેકે દરેક સ્ત્રીઓએ આવા પુસ્તકને નિરંતર અભ્યાસ કરવો ઉચિત છે. સ્ત્રીઓના સર્વ ધર્મ આ પુસ્તકમાં ભરપુર છે. - 6 દેશીમિત્ર ”—સુરત. કીંમત:–ભાગ ૧ લા તથા બીજો દરેકની કીંમત રૂા. અએ. પાસ્ટ ખચ દરેકના છ આના. ને એક સાથે અને ભાગ મંગાવનાર માટે પાર્ણ ખચ માફ. For Private And Personal Use Only
SR No.531334
Book TitleAtmanand Prakash Pustak 029 Ank 01
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1931
Total Pages49
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy