________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સયા તરંગ,
૩ર૩
૨૯ ૭૫
१८४ ૨૩૬ ૨૩૭ ૨૩૮ ૨૪૦
બહુશાલાભિધોઘાન બ્રાહ્મણકુંડમાં. ક્ષત્રિયકુંડ ગ્રામમાં ભગવાન સમોર્યા-જમાલિપ્રિયદર્શના દીક્ષા. પરિચંપાયાં પૂર્ણભદ્રવને. . ટંકકુલાલ (કુંભાર) પરમશ્રાવક શ્રાવસ્તિ નગરીમાં. ઉદયન- શતાનીક મૃગાવતીને પુત્ર કૌશાંબીનો રાજા. કૌશાંબી નગરીમાં ભગવાન સમોસર્યા. મૃગાવતી દીક્ષા. જિતશત્ર વાણિજક ગામનો રાજ. આનન્દગૃહી વણિક ગામમાં. શિવનદા તેની ત્રી. કલાકાખ્યોપપત્તન વાણિજક ગ્રામથી ઉત્તર પ્રાયમદિશિ. વણિજકગ્રામ પ્રતિપલાશ વનમાં ભગવાન સમોસર્યા. જિતશત્રુ ચંપાનગરીને રાજા. કામદેવ ગૃહપતિ ચંપાનગરીમાં ભદ્રા તેની બ્રા.
( ચાલુ )
૨૪૧
२९६
૨૬૭ २६८
તે સંધ્યા તરંગ. છે
હરિગીત.
સહજ વિચારણા
અને સામાન્ય પ્રશ્ન સરલ-ઉત્તર.
(૧) ગત સમયની કરવી મીમાંસા સાર સત્ય શું મેળવ્યું?
વન ગુમાવ્યું? અગર સાર્થક સમય તે તે કેળવ્યું ? આશા અને તૃષ્ણ તણી પિપાસમાં રઝળી રહ્યો ! વળી રાગ દ્વેષ ને મેહની જંજીરમાં જકડી પડ્યો !
(૨) આ હૃદય વારિધિ વિષે કલ્પના રૂપ કાલની, વિધ વિધતાથી સ્થિરતા મનની ન ક્ષણભર થેભતી; જીવન નિરાશામાં નહીં પ્રેરક અને ઉત્સાહી કે ! પાસ તિમિર છવાયલું ઉદ્યત કર નહીં વ્યકિત કે!
For Private And Personal Use Only