________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભગવાન મહાવીર સંબંધી કેડી હકીકતો.
૨૯
૧૯
૪૬ પર ૫૪ ૬૭
છ૮ ૧૨૫ ૧૨૯ ૧૩૫
૧૩૮
પુરિમતાલપુર. વાગુરથી ભાભાય ઉપરોકત નગરવાસી મહિનાથ ભગવાનના ચૈત્યને ઉદ્ધાર કરાવનાર, શકટમુખઉદ્યાન, ઉપકત નગરમાં ઉપરોકત ચૈત્યવાળું, ઉષ્ણાક ગ્રામ. ગભૂમિ રાજગૃહનગર, આઠમું માસું. વજીભૂમિ-શુદ્ધભૂમિ-લાટાદિ સ્વેચ્છભૂમિ, નવમું ચોમાસું. સિદ્ધાર્થપુરકૂર્મગ્રામ, ગેબગ્રામ ચંપારાજ ગૃહાન્તરે ( વૈશિ.કાયનનું જન્મસ્થાન ) ખટકગ્રામ ઉપરોકત ગ્રામની પાસેજ , , સિદ્ધાર્થપુર નગર. શ્રાવસ્તી નગરી ગોશાલાએ તેજોલેસ્યા સાધી. શોણ-કલિંદ-કર્ણિકાર–અછિદ્ર–અગ્નિશાન–અજુન આ છએ શ્રી પાર્શ્વનાથભ૦ના શિષ્ય હતા, દીક્ષા છેડી દીધેલી હતી, તેની પાસે ગશાલક અષ્ટાંગ નિમિત્ત ભો. વિશાલી નગરી. શંખ ઉપરોક્ત નગરીને રાજા–ભ૦ ને પિતૃસુહદ્ ગણરાટ. વાણિજક ગ્રામ મંડિકિકા નદી વૈશાલી અને વાણિજકગ્રામની વચ્ચે ભગવાન નાવથી ઉતર્યા. ચિત્ર શંખગણરાને ભાણેજ. વાણિજક ગ્રામ. આનન્દશ્રાવક. વાણિજક ગ્રામમાં અવધિજ્ઞાની. શ્રાવસ્તી નગરીમાં દશમું ચોમાસું (કોષ્ટક ઉદ્યાન તે નગરીમાં છે ) સાયષ્ટિક ગ્રામ, આનંદગૃહી ઉપરોકત ગ્રામમાં ભ૦ ને પારણું કરાવનાર. બલા દાસી ઉપરોકત ઘરની દાસી પારણું કરાવનાર. દભૂમિ ફેર લેકની. પેઢાલ ગ્રામ તેની પાસે પાલારામમાં પાલાસ ચૈત્યમાં સંગમક દેવની ઉપસર્ગ.. વાલુકા ગ્રામ. ગેલ. તેમાં વત્સપાલ સ્થવિરાએ ભ૦ ને પારણું કરાવ્યું. પુરી આલંભિકાં.
શેતવીં. શ્રાવસ્તી નગરી કંદ પૂજા
૧૩૯
૧૪૧ ૧૪૩ ૧૪૪ ૧૪૮ ૧૪૯ ૧૫૫ ૧૫૬
૧૬૧
૨૮૪
૩૧૯
૩૨૨
૩૨૮
For Private And Personal Use Only