________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
==
==><>|= =1<>| = = =<>] = [<> શ્રી નવપદજીની આરાધના માટે ખાસ લાભ,
શ્રી નવપદજી પૂજા.. અથ નાટ, મંડળ, યંત્ર વિધિ સહિત.
આ ગ્રંથમાં પૂજ, તેના અર્થ, વિશેષ સમજણ માટે વિશેષાર્થ અને ફટનોટ પણ આપેલ છે. તેના ભાવાર્થ તે વિશેષાર્થ એવી સુંદર રીતે આપેમ છે કે વાંચનારના હૃદયમાં અનેરા રંગ લાગે તે પ્રભુ પ્રેમ ઉત્પન્ન થાય તે સ્વાભાવિક છે. - શ્રી નવપદજીનું મંડલ પણ આ બુકમાં આપ્યું છે. તેમાં મડલના પદોના વર્ણ વિગેરે હકીકતા છે. આ મંડલ આયંબીલ–એાળો કરનારને ઉપયોગી હોવાથી તે મોટા ખર્ચ કરી જીદા જીદા મ ડળના ૨ ગા પ્રમાણે છપાવી દાખલ કરેલ છે.
શ્રી સિદ્ધચક્રજીને યંત્ર પણુ ઝુકમાં દાખલ કરી તેનું આરાધન કરવાની વિધિ સ્પષ્ટ સમજી શકાય, તેવી રીતે આપવામાં આવેલ છે. આ બુકના બે વિભાગે નીચે મુજબ પાડી ગ્રંથને અત્યુત્તમ બનાવવામાં આવ્યા છે.
વિભાગ છે. - | ૧ શ્રી નવપદજી અને તેના વર્ગો.
૨ શ્રી નવપદજી આરાધનના દ્રષ્ટાંતા. Tી ૩ શ્રી નવપદજીના યંત્ર તેની સમજ સાથે. ૪ શ્રી નવપદજી એળી વિધિ. - ૫ શ્રી નવપદજીના ચૈત્યવંદન સ્તવન રતતિએ.
- વિભાગ ર જે ૧ શ્રીમદ્દ યશોવિજયજી કૃત નવપદજી પૂજા અર્થ સતિ. ૨ પૂજા—નાટ, ૭ શ્રીમદ્દ પદ્યવિજયજી કૃત નવપદજી પ્રા. ૪ શ્રીમદ વિજયાનંદસરિ કત શ્રી નવપદ09પના
ગ્રથને આ પ્રમાણે ઉત્તમ બનાવી રંગામી કપડાના પાકા પુઠાથી બાઈડીંગ કરાવેલ હોવા છતાં કિંમત ફકત રૂપીઆ એક ને ચાર આના પેરટેજ જુદુ,
કીંમતમાં મોટો ઘટાડો છતાં ભેટ પણ સાથે,
શ્રીપાળ રાજાનો રાસ
ગુજરાતી અથ સાથે (સચિત્ર) આ ગ્રંથ તો દરેક કુટુંબમાં હા વીજ જોઈએ. ચૈત્ર માસ અને આસે માસમાં આવતા આય ભીલ તપ કરી, 7 નવપદજી મહારાજનું અપૂર્વ મહાગ્યુ જેમાં આવેલ છે તેવા શ્રીપાલા મહારાજનું ચરિત્ર સવ કેાઈ સહેલાઈથી સમજી શકે તેવી રીતે અર્થે સાથે ગુજરાતી ભાષામાં પાના ૪૬ ૦ પાકુ કપડાનું’ બાઈડીંગ સાથે પ્રકટ થયેલ છે. કિ’મત રૂ. ૩-૦-૦ છતાં વૈશાક શુદી ૩ ( અક્ષય તૃતિયા) સુધી લેનારી એ રૂપીઆમાં આપવામાં આવશે. -
સાથે ન તત્વના સુ દર આજ નામન રૂા. ૧-૦-૦ની કિમતનું પુસ્તક ભેટ આપવામાં આવશે.
For Private And Personal Use Only