________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આત્માનો પ્રકાશ
૩૦
અસુરા અને સુવર્ણ કુમારાથી પૂછત હોય છે. આ છત્ર, પતાકા, વેદિકા, અને તેારણેાથી યુકત હાય છે-( ગાથા-૩૬-૩૭–૩૮ )
આ ચાવીશ તીર્થંકરોને ચાવીશ શિષ્યા. મુખ્ય હતા, તેનાં નામ:--શ્રેષભસેન, ( પુંડરીક ) સિ ંહુસેન, ચારૂ, વજનાભ, ચમર, સુન્નત ( પ્રદ્યોતન ) વિદર્ભ, દત્ત, વરાહ, આનંદ ( પદ્મનદી) ગેાસ્તુભ ( કૃતાર્થ ) સુધર્મા ( સુભ્રમ ) મંદર, યશ, અરિષ્ટ, ચક્રાયુધ, શાંખ, કુ ંભ, અભિનય, ઇદ્રકુંભ, ( મલી ) શુભ, વરદત્ત, દિન, અને ઈદ્રભૂતિ, તી પ્રવર્ત્તક જીનવાનાં પ્રથમ શિષ્યા અતિ ઉન્નત કુલવરાવાળા અને ગુણુવાન હેાય છે. ( ગાથા-૩૯-૪૦-૪૧ )
આ ચાવીશ તીર્થંકરોની મુખ્ય શિષ્યાએ ચાવીશ હતી, તેનાં નામેબ્રાહ્મી, ફ, શામા, અજીત, કાશ્યપી, રિત, સામા, સુમના, વારૂણી, સુલસા, ધારણી, ધરણી, ધરણીધરા, પઢમા-શિવા. શુચિ, અમૂઆ, રક્ષિકા, મધુમતિ, પુષ્પમતિ, અમિલા, અધિકા, યક્ષક્ત્તિન્ના, પુષ્પચૂલા, અને અને ચંદનખાલા, તી પ્રવર્ત્ત નહાર તીર્થંકરાની આ પ્રથમ શિષ્યાઓ, અતિ ઉન્નતકુલ વંશવાળી વિશુદ્ધ વશવાળી અને ગુણવાન હાય છે ( ગાથા-૪૨-૪૩-૪૪ )
૧૫૮ ખાર ચક્રવતી અને નવ વાસુદેવાના અધિકાર ( ગાથા ૪૫ થી ૬૫ )
* ૧૮
૧૫૯-તીથંકરા ( ગાથા ૬૬ થી ૮ )
જ બુદ્વીપનાં અરવત ક્ષેત્રમાં આ અવસર્પિણી કાળમાં ચાવીશ તીર્થંકરા થયા તે આ પ્રમાણે.
૧ ૩
૧૪
૧૬
ચદ્રાનન, સુચદ્ર, અગ્નિસેન, ન ંદિસેન, ( આત્મસેન ) ઋષભદત્ત, વધારી અને સામચંદ્રને વંદન કરૂં છું. યુકિતસેન ( દીર્ધ્વબાહુ કે દીર્ઘ સેન ) અજીતસેન ( શતાયુત ) શિવસેન ( સત્યસેન કે સત્યકી ) બુદ્ધ, દેવશમીને અને નિશ્ચિં શસ્ત્ર ( શ્રેયાંસ ) ને વંદન કરૂ છું જીનવૃષભ-અસ જવલ ( સ્વયંજલ ) અમિતનાની, અનન્તક ( સિંહુસૈન રજરહિત, ઉપશાન્તને અને ગુપ્તિસેનને વંદન કરૂ છું. અતિપાવો, સુપાર્શ્વ, દેવેન્દ્રોથી વંદા એલા, મદેવ, મેક્ષે ગએલ ધર, ક્ષિણુદુખ, શ્યામકેને [ વંદન કરૂ છું] વીતરાગ નસેન ( મહાસેન ) વીતરાગ અગ્નિ પુત્રને અને રાગદ્વેષ રહિત તથા માક્ષે ગયેલા વાર્ષિણને વંદન કરૂં છું. ( ગાથા ૬૬ થી ૭૦ )
૨૩
જાંબુદ્રીપનાં ભરત-ક્ષેત્રમાં આવતા ઉત્સર્પિણી કાળમાં સાત કુલકર થશે.
For Private And Personal Use Only