________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માન પ્રમ,
ધ્યાવા (૬)
રોમ રોમ છિ વન વિકશન, ભવિ ગા વસંતને છંદ– ક્ષયિક ગુણની પુષ્ટિ કરંતા, હરંતા પાપને પંદરે– પરમાતમ પદના જે ભેગી, પામશે શિવ લબ્ધિ ચંદરે
ધ્યા. (૭)
ધ્યા
. (૮)
॥ श्री नवपदजी आराधना ॥
(નાથ કૈસે ગજ બંધ –એ રા.) ન-પદ દયન ધરી ભવિ ! પ્રાણી,
ભવ સાયર તણી પીછાણ. નવો " અન–સિદ્ધ સૂરીશ્વર પાઠક, સાધુ વૃન્દ સુખકારી;
દંસણ-નાણું-ચરણ-તપ સંયુન, નવપદ જગ જયકારી. નવ૦ ૧ ગુણ ગુણ સંબંધ પાંચ ચાર ક્રમ, ધ્યાન અજોડ કહાવે; શાસ્ત્ર કથન સહુ સાધ્ય શિરોમણ, ધ્યાને ધ્યેય પદ પાવે. નવ૦ ૨ “વેત રકત પીત નીલ શ્યામ છે, વણે વિશિષ્ટ ગુણીના; વેત વર્ણ ગુણના છે સુંદર, નવપદ વર્ણન લીના. નવ૦ ૩ ગુણુ–ગુણ સંબંધ ગુરૂગમ જાણું, ધ્યાનની ધૂન મચાવો, નાસિકા અગ્ર દષ્ટિ ધરીને, યંત્રિત તાર લગાવો. નવ૦ ૪ વર્ણ શ્યામ-નીલ પત રકત અને, “વેત ઉલટ કમ લેતા; સાધુ-પાઠક-સૂરિ સિદ્ધને અહંન, ધ્યાન રન દગ દેતા. નવ૦ ૫ કવેત વર્ણ ગુણ યાર સાથે, સંબંધ શુદ્ધ સ્વભાવે, આતમ નિર્મલ કરવા કારણ, અનુપમ ઐકય મિલાવે. નવ૦ ૬ વિધિવત શ્રી શ્રીપાલને મયણુ” આરાધન કરી પ્રેમે; રેગ મુકત સુખ સંપત્તિ ભકતા, મુકિત વધુ વરે નેમે નવ૦ ૭ આધિન ચત્ર તણી અન્ડિકા, શાશ્વતિ શા દાખી; “આરાધન નવપદ” કરવાને, સમયન ચુકચિત્ત રાખી, નવ૦ ૮
વેલચંદ ધનજી.
For Private And Personal Use Only