________________
Shri Mahavir Jain Aradhana Kendra
આત્માનંદ પ્રકાશના વધારા
લાયબ્રેરીના રાણુગાર 1
www.kobatirth.org
かの
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનને ઉત્તમ બનાવનાર સાથી !
શ્રી અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મડળ તરફથી પ્રસિદ્ધ થયેલાં
ચાસનિષ્ઠ વિશાળષ્ટિ પંડિત કવિરત્ન
જૈનાચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ
એમની કસાયલી કલમથી લખાયલાં ધર્મ, માત્મજ્ઞાન, યાગ, સમાજોપયોગિ સદુપદેશથી ઉભરાતા નવીન પ્રકટ થયલા
અમૂલ્ય ગ્રંથો.
૧. ઇશાવાસ્યાપનિષદ્ ભાવાથ'—ઉપનિષતુ આધ્યાત્મિક દ્રષ્ટિએ વિસ્તારથી વિવેચન, આ ગ્રંથમાં પ્રથમ મૂળ લેક આપી તેની નીચે શબ્દા અને તપશ્ચાત તેના લખાણુ અનુભવાય આપવામાં આવ્યે છે. વેદ જેવા ગહન વિષય પર એક જૈન વિદ્વાનને હાથે આા પ્રથમજ વિવેચન છે. ડેમી આઠ પેજી સળંગ છીંટનું કાપડી એમ્માઝ પાકું પુઠું પૃ. ૩૬૦ કીંમત રૂ. ૧-૪-૦.
૨. ભજનપદ સંગ્રહ ભા. ૯—શ્રીમની આધ્યાત્મિક ચેગ, ધ્યાન તથા વ્યવહારિક શૈલીનાં રસાળ ભજને જાણીતાં છે. આ ભાગમાં તેવાં દા જૂદા રાગમાં અનેક ભજને આપવામાં આવ્યાં છે. જેવાં કે આત્મિક સ્વાજ, સ્વદેશ, અમારા ગુજરાત, વંદેમાતરમ્, સત્ય પ્રેમ, હિન્દ ઉઠે, માદિ આત્મિક રાષ્ટ્રિય અને વ્યવહારિક દષ્ટિનાં ભજનાના સાગર તેમાં ઉભરાય છે. ડેમી આઠ પેજી. સળંગ છીંટનું કાપડી એમ્બેઝ પાકું પુરું ૫. ૫૮૪ કીંમત રૂ. ૧-૮-૦.
For Private And Personal Use Only