________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કે છ મા કે પ્રકાશ છે BR-૦૭-~~ -~ક૬–૭છ— —ક —UR 2. इह हि रागद्वेषमोहाद्यभिनूतन संसारिजन्तुना के शरीरमानसानेकातिकटुकदुःखोपनिपात
पीडितेन तदपनयनाय हेयोपादेय
पदार्थपरिज्ञाने यत्नो विधेयः
पुस्तक १८ ] वीर संवत् २४४८ ज्येष्ट. आत्म संवत् २६. [ अंक ११ मो.
સમયનો સદુપયેગ.
( વિઠ્ઠલદાસ મૂ શાહ.) " Eacn day is a litte life.” “પ્રત્યેક દિવસ આપણા જીવનને એક અંશ છે.” પ્રિય વાંચકા ! ગત લેખમાં એ બતાવવામાં આવ્યું કે મનુષ્યનું સૌથી પહેલું કર્તવ્ય શારીરિક સ્વનું રક્ષણ કરવું તે છે. નિરોગીતા વગર કઈ પ્રકારની ઉન્નતિ યથેષ્ઠ સમયમાં કદિ પણ થઈ શકતી નથી પરંતુ જે આપણે કેવલ સ્વસ્થ રહીને અન્ય વિષયે તરફ દુર્લક્ષ કરીએ તે પણું આપણું મનુષ્ય-જીવન સફલ થઈ શકતું નથી કેમકે આ જીવન અનેક વાતનું મિશ્રણ છે અર્થાત્ આપણું સાંસારીક સફલતાના અનેક અંગ છે જે આરેગ્યતા ઉન્નતિનું મૂળ છે તે સમયને સદુપગ કરે તે પણ આત્મનિતિનું એક પ્રધાન અને અત્યાવશ્યક અંગ છે.
જે આપણે ધ્યાન પૂર્વક વિચાર કરશું તે આપણને પ્રતીત થશે કે સમય” જ સૌથી અધિક કીમતી વસ્તુ છે પરંતુ જે ખરું કહેવામાં આવે તે આપણે કોઈ પણ વસ્તુને સમયથી અધિક દુરૂપયેગ કરતા નથી, ઘણે ભાગે લોકો ધન સંબંધી વાતમાં કંઈક વિશેષ વિચાર કરે છે પરંતુ તે સમયની લેશ પણ
For Private And Personal Use Only