________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપમિતિ ભવપ્રપન્ચ કથામાંથી કેટલાક વચના.
૧૯૯
૧૨૭ રાગાદિકથી વ્યાકુલ થયેલું ચિત્ત વિષયરસમાં પ્રવર્તે છે અને વિવિધ વિષયામાં પ્રવૃત્ત થયેલા જીવને ક ના સ ંચય વધતા જાય છે.
૧૨૮ લાભીને અર્થ આપવા વડે, ક્રોધીને મધુર ભાષણવડે, કપટીને વિશ્વવાસ રાખ્યા વગર, અભિમાનીને નમ્રતા વડે, ચારને જાપતા વડે, અને પરસ્ત્રીલ પટને સારી બુદ્ધિના ઉપયાગ કરવા વડે, વિદ્વાનેા વશ કરી શકે છે.
૧૨૯ પંડિત જનેાએ જગતમાં વ્યવહાર માર્ગનું ઉલ્લંઘન કરવું ન ઘટે. ૧૬૦ પ્રાણીઓની ચિત્ત વૃત્તિએ જુદા જુદા પ્રકારની હાય છે.
૧૩૧ વિદ્યા અને ધ્યાન યાગમાં સ્થિરતા ભારે હિતકારી નીવડે છે.
૧૩૨ સદ્વિદ્યાની વૃદ્ધિયુક્ત સધ્યાન ચેાગે ક્ષમાદિક સદ્ગુણુ સેવવાવડે રાગદ્વેષાદિક ઉપદ્રવા શીઘ્ર નષ્ટ થઇ જાય છે.
૧૩૩ ઉદાર આયવાળા અને અમ્રત સમાન સાર મેધ આપનારા આચાર્ય ભગવતા હાય છે.
૧૩૪ અપન પુરૂષ શાસ્ત્રના વિભાગ ( ઉત્સર્ગ -અપવાદ, નિશ્ચય વ્યવહાર, દ્રવ્યક્ષેત્ર કાળ ભાવાદિક ) જાણી શકતા નથીજ.
૧૩૫ વિચારી કામ કરનાર અશક્ય અર્થમાં કેમ પ્રવતે ?
૧૩૬ વિષવૃક્ષને પણ વધારી જાતે તેને છેદવું અયુક્ત,
૧૩૭ ખરેખર સંત-સાધુજના રાગ દ્વેષાદિક વિકાર રહિત હાય છે.
૧૩૮ ગુરૂના વિનય સાચવવા તત્પર રહેનારી કાયા, ગુરૂના ગુણ ગાનારી વાણી અને ગુરૂમાં રંગાયેલું મન ખરેખર પ્રશંસવા યેાગ્ય છે. ( સદ્ગુરૂવર શુદ્ધ દેવ સમાન સત્કારવા ચેાગ્ય છે )
૧૩૯ સંત જના દાક્ષિણ્યતાથીજ અન્ય કૃત પ્રાર્થના અવગણતા નથી. ૧૪૦ દેાષિતમાં પણુ અણુને આરેાપકારી લેનાર અને સહુને આનંદ ઉપજાવનાર અચિન્ત ચિન્તામણિ જેવા અજમ સજ્જનની પ્રકૃતિના ગુણ હોય છે. ૧૪૧ ગુણી જના પ્રત્યે પક્ષપાત કરવા મહાપુરૂષોને ઉચિત છે. ૧૪૨ પરવશતા માત્ર દુ:ખ રૂપ છે. સુકૃત્યે વડે પાપ માત્ર દૂર થાય છે. ૧૪૩ સ કઇ સત્ત્વમાં રહેલું છે. મહાપુરૂષાનુ અધુ મહાન્ હાય છે. ૧૪૪ આવશ અધુ સુખરૂપ છે. જેવી ભવિતવ્યતા તેવાજ સહાયક મળી આવે છે. ૧૪૫ સ્વકાય –સ્વાર્થીની ઉપેક્ષા કરીને પરોપકાર કરવા સતા સહેજે સદા ઉદ્યમી હાય છે.
૧૪૬ સાધુજના સ્વમે પણ સ્વકાયાનું સુખ વાંછતા નથી.
૧૪૭ સજ્જના આરંભેલું કાર્ય તજી દેતા નથી. સારી રીતે પરખી લીધેલુ હાય તેજ કાર્ય સારૂં.
૧૪૮ શંકીત મ છતે કાળ નિલમ કરવાથી સુખી થવાય છે.
For Private And Personal Use Only