________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વઆળખાણ સ‘બધી સ્થળ વિચારણા.
૨૯૧
ઉપર પ્રમાણે ચોદ રાજલેાકની અંદર રહેલા સંસારી જીવા અઢાર પ્રકારની ભાવદેશામાં હંમેશાં ભ્રમણ કરે છે. જીવા એ પ્રકારના છે. એક સંસારી જીવ અને બીજા મુક્ત જીવ. જેઓ સથા કર્મ મળથી રહીત થઇ લેાકાંત સિદ્ધ સ્થાનમાં આદિ અન ંત ભાગે રહેલા છે, એવા મુક્ત જીવાને ઉપરની દ્રવ્ય અથવા ભાવ દિશા પૈકી કાઈ પણુ દીશામાં મુસાફી કરવી પડતી નથી. તે શીવાયના સ’સારી જીવા ચોદરાલાકની અંદર અઢાર દ્રવ્ય દિશામાં અને અઢાર પ્રકારની ભાવ દિશામાં ગતિ ગતિ કર્યો કરે છે. તે પછી આપણે આ ભવમાં ઉપરની અઢાર પ્રકારની ભાવદિશા પૈકી કેઇ દિશામાંથી આવી ઉત્પન્ન થયા છીએ. અને આ ભવનું આયુષ્ય પુરૂ થયા પછી કેઇ દિશામાં આપણે જવાના છીએ એની વિચારણા પણ આપણે હમેશા કરવી જોઇએ. આવા જ્ઞાનવાળા જે પુરૂષ હાય તેજ ખરેખરી આત્મવાદી, લેાકવાદી અને ક્રિયાવાદી છે એમ જાણવું. એમ ભગવત માહાવીર પરમાત્મા આચારાંગ સુત્રમાં કહે છે.
૮ ઉપર આપણે વિચાર કરી ગયા છીએ કે આપણને વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન નથી તેથી આપણે જાણતા નથી. તેમજ વિશિષ્ટ પ્રકારના જ્ઞાનીઓના અભાવના લીધે પણ તે જાણવાના જોગ અને તેમ નથી. તો પછી એ સંબંધિ આપણે વિચાર કેવી રીતે કરી શકીએ એ પણ એક પ્રશ્ન છે.
૯ આ દ્રવ્ય દિશા અને ભાવ દિશા સબ ંધી સ્પષ્ટ અને ચેાપુ જ્ઞાન આપણને થઈ શુદ્ધ વિચારણા કરી શકીએ એ બનવું તેા અશકય છે. પશુ આગમને આશ્રય લઈએ તે એ સંધિ કાંઇ અનુમાન કરી શકીએ.
૧૦ જીવ વિચાર, નવતત્વ, કર્મ ગ્રંથ વીગેરે પ્રકરણાના અભ્યાસ કરી મનુષ્ય ગતિમાં કયા કયા દંડકમાંથી આવી શકાય છે તેની વિચારણા કરીએ તે આપણને અનુમાન થઇ શકે કે અમુક ભાવિદેશામાંથી આપણે આ ગતિમાં આવેલા હાવા જોઈએ. મનુષ્ય ગતિ બંધના કારણે। કયાં કયાં છે, તેના વિચાર કરવાથી એ પણ અનુમાન થઇ શકે કે આપણે પુર્વ ભવમાં અમુક પ્રકારના શુભમ કરેલાં કે જેથી મનુષ્યની ગતિ અને ઉત્તમ કુળ તથા દેવગુરૂ ધર્મ ની સારી જોગવાઇવાળી સામગ્રી પામી શકયા છીએ. તેજ પ્રમાણે જ્ઞાની માહારાજાએ મનુષ્ય અને દેવગતિના બંધના જે કારણેા બતાવેલા છે, તે કારણેાનુ દ્રવ્ય અને ભાવથી સેવન કરીએ તેા વખતે તેવી ગતિમાં જવાને સમર્થ પણ થઈ શકીએ !
૧૧ પણ આ દ્રવ્ય દિશા અને ભાવ દિશા સબંધીના પ્રશ્નો આટલી ઉંમરમાં કોઇપણ વખત મનમાં ઉત્પન્ન થયા નહીં. એ કેટલી અજ્ઞાનતા અને માહનીય કર્મના કેટલા પ્રમળ ઉદય ? હજી આપણે આ ભવ પુરા કરી ચૈાદ રાજલેાકમાં ઉપરની દ્રવ્ય અને ભાવ દિશામાં મુસાફરી કરવા જવાનુ છે. એ નક્કી છે, છતાં કાઇપશુ વખત એ
For Private And Personal Use Only