________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હાલ તાત્કાલીક શું કરવું ? થાય અને ગુણે તેમજ આચાર વિચારનો દેખાવથી—આદર્શના આદર્શ પણાથીજ સંકાંત થવ્ય. આમ કમવારથી બુદ્ધિમાન મહાનુભાવોને તેઓ જગતમાં વારસારૂપે મૂકી જાય અને સામાન્ય બુદ્ધિના તેમના શિષ્યો તેવર્ગના ચડતા ઉતરતા ક્રમના કાર્યો કરવાના અધિકારી તરીકે ગોઠવાઈ જાય એટલે મિશન બરાબર ચાલે પણ આવી જાતના મહાન પુરૂષનું દર્શન આ કાળે દુર્લભ છે એટલે આ કાળમાં તેવી પદ્ધતિથી કામ થવું બિલકુલ અશક્ય છે છતાં તેવું જ કામ કરવાની જેની ઈચ્છા હોય તે બુદ્ધિબળ ને પૈસાની સગવડથી આ સંસ્થા દ્વારા કામ સાધી શકાય. જેમકે આ સંસ્થામાં ભિન્નભિન્ન શિક્ષકનો અનુભવ અને જ્ઞાનની છાપ તેઓ અભ્યાસીઓ પર પાડે અને ક્રિયા, વર્તનની પણ છાપ પાડે તેવી યોજના હોય તેથી દરેક બાબતની દરેક મુનિઓમાં છાપ પડે આ રીતે ઉત્તરોત્તર જ્ઞાનને સંસ્કાર વધતા જાય, છેવટે એકાદ મહાન શક્તિ ઉત્પન્ન થઈ એટલે મહેનત સફળ થઈ જાય, તે આવી સંસ્થા સિવાય બીજે કંઇ આશ્રયજ નથી.
આમ દરેક રીતે વિચાર કરતાં આ રી સંસ્થા અવશ્ય જૈન શાસનના ઉદય નિમિત્તે થવી જોઈએ.
હાલ તાત્કાલીક શું કરવું?
E. આ લેખ વાંચી રહ્યા પછી વાચકને એમ લાગે કે આ કામ અવશ્ય કરવા જેવું છે, અને તેમ કરવાથી જ જેના શાસનનો ઉદય છે અને જેન શાસનનો ઉદય એજ જૈનત્વનો ઉદય. જે કામના ઉદય સાથે જૈનત્વનો સંબંધ હોય તે જૈન કેમનો ઉદય, એટલે જૈનત્વને ઉદય અને કમનો ઉદય એ બન્ને અલગ અલગ બાબતો છતાં છેવટનું ધ્યેય એક જ છે, તે અનુભવીઓને સમજાય તેમ છે. એક બીજાના ઉદયને આધાર તેમજ પ્રગતિને આધાર પણ એકબીજા ઉપર રહે છે, બને ઉદયના સરવાળાનું ફળ ઓરજ છે. કેમના ઉદયના રસ્તાઓ અનેક છે તેને અહીં વિચાર નથી એ પહેલેથી જ કહેવાઈ ગયું છે. અહીં માત્ર જૈન શાસનના ઉદય માટે અમે વિચાર કર્યો છે. તેનું ધ્યેય બતાવ્યું છે. તે ધ્યેય સિદ્ધ કરવા સંપૂર્ણ સાધનોથી ભરપુર સંસ્થાની યોજના પણ બતાવી છે. બતાવેલ ધ્યેય સિવાય ચાલવાનું નથી. તે સિવાય સંતોષ થવાનો નથી. તે સિવાય બીજા કામોની જેમ નજીવું ફળ છે પણ કંઈ બીજાઓની સ્પર્ધામાં ઉતરી શકાય તેવું તે બનવાનું નથી, એવો વ બ ા ય જ રિદ્ધિ કર્યા વિના રિદ્ધિ નથી. તે યેય સિદ્ધ
For Private And Personal Use Only