________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૦
શ્રી આત્માનંદ પ્રકાશ.
ઉ૦ શ્રી રાજવિમલ ગઉપરિ હતે. પછઈ સીરાડી મધ્યે આવી ધ્યાન બડાં. ઉ૦ શ્રી ધર્મસાગર ગ. નડ્ડલાઈને આદેશ દીધો. ત્રિય માસ લગઈ ધાન બયરી સૂરિ મંત્ર લાખાવાર જ. દેવતાઇ કહું તે મનમાં ધારી, ચઉમાસાનઇ પારણુઈ સર્વ ગીતાર્થ મિલ્યા. સઘલે વિનતી કરી, તિવારઇ શ્રી પૂજ્યજી ઉ૦ શ્રી ધર્મસાગર ગ૦ નઇ આગલિ કીર્ધા આચાર્યપદનાં મુહૂર્ત લીધાં. તે દિવસઈ મહાપાધ્યાય શ્રી હરિહર્ષ ગ૦ નઈ આચાર્યપદ સ્થાપના કરી શ્રી હરવિજયસૂરિ નામ સ્થાપના કરી સર્વ સંઘ હર્ષ પામ્યાં. ઘણું દ્રવ્ય ખરચાયું. પછઈ છ લાખ છત્રીસ સહસ્ત્ર ગ્રંથ સિદ્ધાંતની વાંચના શ્રી હીરવિજયસૂરિજી મહોપાધ્યાય શ્રી ધર્મસાગર ગ૦ મહાપાધ્યાય શ્રી રાજવિમલસૂરિન દીધી. પછઈ પાટણ મધ્યે શ્રી આચાર્યનઈ વાંદણુમહોત્સવ થયે. જિનશાસનનો ઉોત થયો.
તત્સમયે એકદા વડીપાસાલને શ્રાવક સાઇ ધનજી મનજી ઘણાં કુટુંબને નાયક આવી શ્રી પૂજ્ય શ્રી આચાર્યશ્રીજી બી ઉપાધ્યાય પાસઈ આવી બયઠા. ભગવાનજીઈ *ક કહ્યું. પછ તેણુઈ પ્રશ્ન પૂછ્યું શ્રી પૂજ્યજીન–જે દેહરવું સત્તરભેદ પૂજા કરતાં ગુરૂના વચલઈ ગીત ગાઈ છઈ તિવારઈ તીર્થકરની આશાતના ઉપજઈ છ જે કારણ ભણી ગુરૂથી તીર્થકર વડાં વડાં છતાં લેહડાનઈ વાંદણુ દી જઈ તે આશાતના કહી તે સાંભળી શ્રી ઉપાધ્યાય ધર્મસાગર ગ. બેલ્યાં જે તુહ્ય નઇ એ સંદેહ તુઢ્યારે ગુરૂઇ ન ભાંજે ૧ તિવારઈ તે બોલ્યા જેમઈ અહ્મારૂ ગુરૂ જાઈ સર્વ યતિ પંડિત માત્ર પૂછયા પણિ કંઈ મુઝનઇ શાસ્ત્રનઈ અનુસારઇ જબાપ ન દીધો. માં ઘણી પાલિ જોઈ એ સંદેહ ને ટાળે. તિવારઈ શ્રી ઉપાધ્યાયજી બેલ્યા જે તુઢ્યા તો દેહરા મધ્યે ગુરૂનઈ ન વાંદો, ન પૂજે, ન ગાએ તિવાર તેણે શ્રાધે ના કહી જે અલ્લે તે તીર્થકર દેખતાં યતિનઇ શ્રાવકનઈ ન વાંદુ સહી તિવારઈ શ્રી ઉપાધ્યાયજી બોલ્યા જે એ પેટે પંથ યતિનઈ વાંદઈ પૂછઈ તુહ્મ પણિ વાંદે છે તે કિમ? ચિત્યવંદન કરતાં ખમાસમણ દઈ " जावंत केवि साहू उड्डे अ अहे अतिरिअलोए अ सव्वेसिं तेसिं पणभो તિવિજ તિવિષri ” ઈત્યાદિક કહી સમઝાવ્યું. તેણે મિચ્છામિ દુક્કડ દીધો શ્રી વિજયદાનસૂરિ ગુરૂ અંગીકરાં, શ્રી ઉપાધ્યાયજીને પરમ રાગી થયો સમસ્ત કુટુંબ સહિત પોસાલ છાંડી ઉપાશ્રય આવ્યો. તે શ્રી ઉપાધ્યાય શ્રી ધર્મસાગરગણિને પ્રતિબો યશમહિમા પાટણ મળે વિસ્તરો. - વલી એકદા શ્રી વિજયદાનસૂરિ પાસઈ કછુઆ મતીને ગૃહસ્થ આવ્યું. અને પૂછવા લાગો. જયે યતિ હોઈ તે સ્મશાનભૂમિકાઇ અથવા ઉદ્યાન માંહિ અથવા શૂન્ય ઘર જઈને રહઈ પણિ વસિઆણું મળે ન રહઈ ચણિરૂં ફિરઇ તિહાં ન
For Private And Personal Use Only