SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૦ શ્રી આત્માના પ્રકાશ, નથી. તેઓની શ્વાસભેર દાડમાં તેએ અનેક ખડખરાબામાં અથડાય છે, અનેક કીચડન: ગધાતા ખાળેાચી આમાં ગબડે છે. અને આખરે હારીને નિરાશ પામીને હેઠા બેસે છે. તેએ જેને ધે છે તે અંતરમાં છે બહાર નથી, તૃપ્તિ અંતરમાં છે કાઇ પદાર્થ વિશેષમાં નથી મનુષે ભ્રાંતિથી પદાર્થમાં સુખ માની તેને મેળવવાની સરતમાં ઉતરે છે. આ બધી વાસનાઞા આત્માના અવિકસિત ઔંશમાંથી ઉદભવેલી હાય છે. જે અનેક હલકા જીવનમાંથી તે પસાર થયે હાય છે, તે જીવનના સસ્કારી હજી મનુષ્યમાં રહેલા હોય છે; અને તે સંસ્કારોમાંથી તેની ઉપરાત વાસનાએ પ્રગટે છે. આ વાસનાએ વસ્તુત: અનિષ્ટ છે એમ અમે કહેવા માગતા નથી, પરંતુ એટલુ જ કહીએ છી જે કે એ વાસના ! આત્માના વિકાસક્રમની અમુક ભૂમિકાએ ચેાગ્ય હતી. પશુત્વમાં અથવા મનુષ્યત્વની હલકી અવસ્થામાં તે વાસનાએ ઠીક હતી. અને તે પેાતાના યોગ્ય સ્થાને હતી, પરંતુ હવે મનુષ્યત્વની આવી ડહાપણુ અને વિવેકવાળી સ્થિતિમાં તે અગ્ય અસ્થાને અને અનિષ્ટ છે. અનાસકત મનુષ્ય આ વાસનાઓની ઉત્પત્તિ, સ્થિતિ અને લયના ઈતિહાસ જાણુતા હોય છે, અને આત્માના કયા અંશમાંથી, તેની કઈ કૃતિમાંથી તે ઉદ્ભવે છે તેવુ તેમને સમ્યજ્ઞાન હેાય છે આથી તેઓ નિર્ભય હાય છે પેાતાના વિકાસક્રમના ઇહાસમાં એ વાસનાઓનું ક્યારે શુ સ્થાન હતુ તે તે સમજે છે, અને તેથી વત માનમાં તેની અનાવશ્યક્તા સમજીને તેનાથી નહી દોરાવા માટે તેએ સાવધાન રહે છે. ટુકામાં તે વાસનાના માલીક અને અધિપતિ છે, તેના ગુલામ કે સેવક નથી, તેઓ જાણે છે કે હવે તેમને તેની કશી જરૂર નથી, કર્તવ્ય અને જીવનના અર્થ, હેતુ અને ઉદ્દેશ અનાસક્ત મહાજના સારી રીતે જાણતા હોય છે, અને તેથી તે સબધે તે પ્રાકૃ1 લોકસમુદાયની ભાવનાએ અને ભ્રાન્તિઓને હિંસામમાં લેતા નથી સુર્ખ લેકે માનના હાય છે કે કોઇ વેરી સત્તાએ આ કર્તવ્ય અને ફોની વેડ તેમને ગળે વળગાડી દ્વીત્રી છે અને હવે તે વેંઢાર્યા વીના છૂટકો નથી એમ સમજી તેને ખેંચે જાય છે. આથી ઉલટુ આસક્તિ રહિત મહાત્મા તેને એક હાન કલ્યાણકર સકેત પૂર્ણ મંગળ વિધાન માને છે અને સમસ્ત વિશ્વના એક કીમતી ઠુક તરીકે ગણે છે. કાર્યમાંથી ઉદ્ભવતું સુખ અને શ્રેય તેઓ યથાર્થપણે સમજતા હોય છે, માત્ર તે કાય મેહુને વશ થયા વિના અને મુક્ત હૃદયે કરવુ જોઈએ. કાર્ય એજ તેમનો આનદ છે. આપણું જીવન કાંઈ મહાન અર્થથી ભરેલુ છે. આપણા ભાગ જે ±ાંઇ કાર્ય ના હીસ્સા આવેલા છે તે મજાવી લેવામાં મહાન ઇધરી યોજના પૂર્ણ થવાના કોઇ પરમ કલ્યાણકર સ ંકેત સમાએલા છે. આપણી અલ્પ મતિમાં આપણ્વ માન For Private And Personal Use Only
SR No.531172
Book TitleAtmanand Prakash Pustak 015 Ank 04
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1917
Total Pages28
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy