________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ સભાના વાર્ષિક સભાસદોને વિનંતિ. આપ સર્વે ને વિદિત છે કે આ સભાને ૨૧ મું વર્ષ પૂર્ણ થઈ બાવીશમાં વરસમાં પ્રવેશ થયેલ છે. ગયા વર્ષનું વાર્ષિક લવાજમ વસુલ કરવા ધારા મુજબ ભેટની બુક શ્રી અામહાર સૂત્રના સંક્ષિપ્ત સારાંશ વીપી થી શ્રાવણ સુદ ૫ થી મોકલવામાં આવશે તો તે સ્વીકારી! લઈ આ વર્ષનું અથવા વધારે ચડેલું’ જે લવાજમ હાય તે મહેરબાની કરી આપવા તસ્દી લેવી. આ શહેરના સભાસદોને હાથોહાથ બુકે આપવામાં આવશે, અને બહાર ગામના સભા પદ બધુઓને દર વર્ષ મુઅ તે ભેટની બુક ચડેલી ફીના લેણા પુરતા લવાજમ સાથેના વી. પી. મોકલવામાં આવશે, સ્થી દરેક સભાસદોએ મહેરબાની કરી સ્વીકારી લેવું.
| તા. કે—ખાસ જણાવવા વિનતિ કે આ વર્ષે આ સભાના દરેક વાર્ષિક મેમ્બરાને ઉપર લખેલી ભેટની બુક સાથે શ્રી કુમારપાળ ચરિત્ર ઇતિહાસિક ગ્રંથ પણ સાથે ( એ બુકા ) ભેટ આપવાની છે તે વિદિત થાય.
જલદી મંગાવે. જ-કુર્તાના અભ્યાજીઅોને એક ઉમદા તક
૧ શ્રી ગાંગેય ભંગ પ્રકરણ, ૨ મૃગાંક ચરિત્ર, ઉપરના બંને સંસ્કૃત ગ્રંથા ઉંચા એન્ટીક કોગળા ઉપર નિર્ણયસાગર પ્રેસમાં સુંદર શાસ્ત્રી ટાઈપમાં છપાઈ હાલમાં પ્રસિદ્ધ થયેલ છે. સંસ્કૃત અભ્યાસીઓને ખાસ ઉપયોગી હોવાથી તેના સર્વ લાભ લઈ શકે તે હેતુથી કિંમત પ્રથમ ગ્રંથની રૂા. ૦-ર-૬ તથા બીજા ગ્રંથની રૂા. ૦-૧-૬ માત્ર નામની સાધારણુ જ રાખેલી છે. પાસ્ટેજ જુદું. શ્રી જૈન આત્મવીર સભાએ પ્રસિદ્ધ કરેલ છે..
મળવાનું ઠેકાણું. શ્રી જૈન આત્માનદ સભા-ભાવનગર, - સંસ્કૃતના અભ્યાસી મુનિમહારાજોને વિનંતિ - શ્રી શ્રાદ્ધવિધિ માટી ટીકા. શ્રીમાન રત્નરોખરસૂરિ કૃત તથા શ્રી બૃહત સંધયણી શ્રી જિનભદ્રમણિ કત શ્રીમલયગિરિસર કૃત ટીકા સહિત ( આ બંને ગ્રંથ) મુનિમહારાજ તથા જ્ઞાન ભંડારાને ભેટ આપવા માટે છપાઈ તૈયાર થયા છે જે થોડી મુદતમાં બહાર પડશે.
શ્રી કુલચાલ @ા.
(સંત ગ્રંથ.) આ ગ્રંથના પ્રણેતા શ્રીમાન રત્નપ્રભસૂરિ છે. આ ગ્રંથ કથાનુયોગને ઘણો જ રસિક છે. બહુજ રસિક ચરિત્રોનું વર્ણન આ ગ્રંથમાં આપવામાં આવેલું છે. કષાયો પ્રાણીને સંસારમાં ‘કેવી રીતે રખડાવે છે તેનું અદભૂત ચિત્ર આપવામાં આવેલું છે. એક વાર શરૂ કર્યા પછી પૂર્ણ કર્યો સિવાય હાથમાંથી આ ગ્રંથ છેાડવાનું મન થતું નથી, સાથે સુંદર બાધ પણ આપેલા છે. એકંદર રીતે ઉત્તમ પંકિતના ગ્રંથ છે. અને તે સરલ સકત્ત ભાષામાં હોવાથી કોલેજ, પાઠશાળામાં કે ઘેર બેઠા અભ્યાસ કરતા સંસ્કૃતના અભ્યાસીઓ-વિદ્યાર્થીઓને અભ્યાસ માટે ખાસ ઉપયોગી છે. ઉંચા એન્ટીક પેપર ઉપર નિણું યસાગર પ્રેસમાં છપાવી સુંદર બાઈડીંગથી અલંકૃત કરવામાં આવેલ છે, કિંમત માત્ર રૂા. ૧-૮-૦ પાસ્ટેજ જુદુ'.
For Private And Personal Use Only