SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીમદ્ વિજયાન દસૂરિન્ધરની ઉજવાયેલી જયતી. ईदोर में उजवायेल जयंती. जैठ सुदि ८ शुक्रके रोज ईदोर शहरके अंदर खजुरी बजारमें सडकके उपर श्री युत हिरालालजी वाला भव्यमकान में श्रीविजयानंदसूरीश्वरजी ऊर्फे श्री आत्मारामजी माहाराजकी विजयजयंती उजवनेमें आई. प्रारंभ मुनिश्री कर्पूरविजयजीने श्री विजयानंदसूरि अष्टकके काव्य तथा अच्छे अ च्छे छंद सुणायेथे, तदनंतर गुरुमाहाराज श्रीमान् हंसविजयजी माहाराज साहेबने श्री विजयानंदसुरीश्वरजीका जीवनवृतान्त संबंधी व्याख्यान वैराग्यरस से भरपूर प्रभावशाली सुगागाथा. छेवटमें पन्यासजी श्रीसंपतविजयजी माहाराजने “ स्वर्गे गये झटपट " वगैरे वैराग्यजनक सूरीश्वर के गुणगर्भित कीर्तनक गायन सुणा - येथे. आखीर में गुरु घंटालका पुस्तककी प्रभावना लेकर सभा विसर्जन हुईथी. उसरोज देवलमें बडी पूजा भगाने में तथा अंगी रचना कराने में आईथी तथा रात्री में व्याख्यानशाला के अंदर धर्म जागरण हुवाथा. ૨૭ પુનામાં ઉજવાયેલ જયંતી. મુનિમહારાજ શ્રી દોલતવિજયજીના સદુપદેશથી જેઠ જીદ્દી ને વાર શુક્રવારના દીવસે જૈનાચાર્ય શ્રીમદ્દ વિજયાનંદસૂરી ( આત્મારામજી) મહારાજના એકવીશમા નિર્વાણ્ણાત્સવ અત્રે ઉજવવામાં આવ્યા હતા. તે દિવસે શા. મનસુખલાલ દયાળજી તરફથી પૂજા, પ્રભાવના, આંગી વિગેરે અતિ ધામધુમથી કરવામાં આવ્યાં હતાં. તેમજ પુના સીટીમાં પણ મુનિમહારાજ શ્રી રાજવિજયજીના ઉપદેશથી પૂજા ભણાવવા વિગેરે કાર્યો કરવામાં આવ્યાં હતાં. For Private And Personal Use Only વેરાવળમાં ઉજવાયેલ જયંતી. જૈનાચાર્ય શ્રી વિજયાન દસુરી (શ્રી આત્મારામજી)ની જયંતિ શ્રી વેરાવળના શ્રી સંધ તરફથી ઊજવવા માટે સ. ૧૯૭૨ ના જેઠ સુઢ્ઢી ૮ શુક્રવાર તા. ૯-૬-૧૯૧૬ ના રાજ શ્રી જૈન જ્ઞાનવ કશાળાના હાલમાં અપેારના એક વાગે મુનીમહારાજ શ્રી વિદ્યાવિજયજીના પ્રમુખપણા નીચે મેલાવડા કરવામાં આવ્યા હતા. જૈન તથા જૈનેત્તર ગૃહસ્થાનીસંખ્યા તેમજ શ્રાવિકાઓ ત્થા વિદ્યાથીએ વીગેરેથી હાલ ચીકાર ભરાયા હતા. શ્રી આચાર્ય મહારાજશ્રીની છબી ( મુત્તિ)એઇલ પેઇન્ટ શા કલ્યાણુજી ખુશાલ તરફથી કરવામાં આવેલ તે જ્ઞાનશાળામાં ખુઠ્ઠી મુકવાની શુભ ક્રિયા મુની મહારાજ શ્રી વિદ્યાવિજયજી તથા વિચારવિજયજીના હાથથી કરવામાં આવી હતી. મુટ્ઠી મુકયા
SR No.531155
Book TitleAtmanand Prakash Pustak 013 Ank 11
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1915
Total Pages46
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy