________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમદ્ વિજયાન દસૂરિન્ધરની ખભાતમાં ઉજવાયેલી જય'તી.
૧૮૫
વિજયાન'દસૂરિ એટલે જેણે વિજય સાથે આન ંદ મેળવ્યેા છે, ખીજું નામ આત્મારામજી એટલે જેણે આત્મા સાથે આરામ મેળવ્યેા છે, એવા મહાત્માની જયંતી ઉજવવી એ પ્રસંશનિય છે. ત્યારબાદ કાવ્યરૂપે એક અસરકારક યોાગાન તે મહાત્માનું કર્યું હતુ. અને જૈન રત્ન વ્યાખ્યાન વાચસ્પતિ મુનિ શ્રી લબ્ધિવિજયજીની ઓળખાણ કરાવી હતી. ત્યારબાદ પન્યાસજી દાનવિજયજીએ પાતાનું ભાષણ કર્યું હતુ અને પેાતાના ભાષણમાં જણાવ્યુ હતુ કે એ મહાત્માનુ એટલુ અગાધ જ્ઞાન હતું કે જૈન મતના હાલના બધા સાધુનું જ્ઞાન એકત્ર કરવામાં આવે પણ એમના જ્ઞાનના તાલે આવે નહીં. તેઓએ જૈન મતની બધી શાખાઓનુ અને દરેક ધર્માંનું મનન કર્યું હતું, તે તેમના હાલના ગ્રંથા ઉપરથી માત્રુદ છે. તેનાં અગાધ જ્ઞાનને લીધે ડા. મેાક્ષમુલરની મારફતે બ્રીટીશ સરકાર તરફથી જૈનમાં એક મહાત્મા તરીકે કેટલાક ગ્રંથ ભેટ મળ્યાં છે જેનુ વજન પાણા એ મણુ છે. અને જેમના પ્રયાસથી પજામમાં ઘણા શ્રાવકા ખન્યા છે અને જૈન મતના જે વાવટા ફરકે છે તે બધા પ્રતાપ તે મહાત્માના જ છે. ત્યારખાદ આચાર્ય શ્રીમદ્ વિજયકમળસૂરીજીના શિષ્ય જૈન રત્ન વ્યાખ્યાન વાચસ્પતિ મુનિશ્રી લબ્ધિવિજયજીએ તે મહાત્માનું જીવનચરીત્ર પ્રથમથી છેડે સુધી કહી બતાવ્યું હતું. તેમના જન્મ, દીક્ષા, સ્વર્ગવાસ એ બધાનું અસરકારક ખ્વાન કર્યું હતુ, અને તેમની ધૈર્યતા, ગંભીરતા, બીજા ધર્માંના વાદીઓને સમજાવાની યુક્તિએ અને પોતાના રાગી મનાવવાની અથાગ શક્તિનું મ્યાન કર્યું હતુ, અને કહ્યું હતુ કે એ મહાત્માનું જીવનવૃત્તાંત પૂરેપૂરૂ કહેવાને અશક્ત છું, અને મહીના વીતી જાય તે પણ હું કહી શકું નહીં. ત્યારાદ મુનિશ્રી ગભિરવિજયજીએ આપણે પણ તે મહાત્માના જેવા શી રીતે થવુ કે જેથી આપણા તેવાજ યશોગાન ગવાય. તે સંધે જણાવવા પછી સભા વિસર્જન થઈ હતી. બારે થજાત્રાના દમદખા ભરેલા મ્હોટા વઘેાડા કાઢવામાં આવ્યા હતા અને જીરાળાપાડાના માટે દરે પૂજા ભણાવી હતી.
(૨) ખંભાત.
આજે (જે શુદ ૮ ) શ્રીમદ્ આત્મારામજી મહારાજના નિર્વાણ દિવસે હાવાથી શેઠ અખાલાલ પાનાચંદની જૈન ધર્મશાળાને વાવટા અને તારણથી અત્યંત આકર્ષક બનાવવામાં આવી હતી કે જ્યાં રાત્રે જ્યતીના મેળાવડા થતાં જેમાં આશરે ૫૦૦. ૬૦૦ સ્ત્રી પુરૂષાએ હાજરી આપી હતી. કાર્યના પ્રારંભમાં શ્રી મેાહનલાલજી પાઠશાલા”ના વિદ્યાથીઓએ પ્રભુસ્તુતિ મનહર ડ્રેસમાં સજ્જ થઈ મધુર કંઠે ગાઈ સંભલાવવા પછી સભાનું પ્રમુખપદ અત્રેના નગરશેઠ વેણીભાઇ દીપચંદને આપવામાં આવ્યું હતું. ત્યારખાદ રા. રા. ગફુરભાઇ છેાટા
For Private And Personal Use Only