________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
*
~
~
૧૨૮
શ્રી આત્માન પ્રકાશ. संवेगी सिर सेहरो, गुरु ग्यान रयणनो दरियो रे।। कुमत तिमिर जछेदि वा, एतो बानारूण दिनकरियो रे । श्री० ७ । श्री पाटणना संघनो, लही अति आग्रह सुविशेषिरे । सोनावी गुण फुलमि, इम सुजस वेली म्हें लेषि रे । श्री० । उत्तम गुण उदनावता, म्हें पावन कीधी जीहा रे । कांति कहे जस वेलमी, सुणतां हुई धन दोहा रे । श्री०ए। इति श्रीमन्महोपाध्याय श्रीयशोविजयगणि गुणगण परिचये
सुजसवेलिनामा जासं । गकोर मूलचंद पठनार्थ ।
- કાંતિવિજય. ડાઉપાધ્યાય મહારાજના સમયમાં કાંતિવિજય નામના બે લેખક થઈ ગયા છે. એક તે કીતવિજય ઉપાધ્યાયના શિષ્ય અને વિનયવિજયજીના ગુરૂભ્રાતા હતા, કે જેમણે “સંવેગબાવની” આદિ કેટલીક કૃતિઓ બનાવી છે.
શ્રી ગુરૂ હીરસૂરિંદના શ્રી કીર્તિવિજય ઉવઝાય; તેહ તણા સુપસાયથી મેં કીધી એહ સક્ઝાય. ગુરુભ્રાતા ગુરૂ સારીખા શ્રી વિનયવિજય ઉવજઝાય; ગ્રંથ બે લાખ જેણે કર્યો વાદીમદ ભંજનહાર, સંવેગ રસાયન બાવની જે સુણે નર ને નાર; કાંતિવિજીય કહે તસ ઘરે નિત નિત મંગલ માલ.
–સંવેગ રસાયન બાવની. આજ કાંતિવિજય માટે શ્રી વિનયવિજપાધ્યાયે, “હેમલઘુપ્રક્રિયા” વ્યાકરણ બનાવ્યું છે.
कातिविजयाख्यगणिनः पठनकृते कृतधियः सतीर्थ्यस्य । विहितोऽयं यत्नः सफलः स्तात्सर्वप्रकारेण ॥
–શૈલઘુમક્રિયા બીજા કાંતિવિજય, પ્રેમવિજ્યના શિષ્ય છે. જેમણે સંવત ૧૭૧૯માં ડભાઈ માં, એકાદશીનું સ્તવન બનાવ્યું છે.
૧ આ શ્લોક છપાયેલ પુસ્તકમાં જોવામાં આવતું નથી પરંતુ પાટણના ભંડારમાં સં. ૧૭૧૨ ની લખેલી પ્રતિમાં આ શ્લેક વિદ્યમાન છે.
For Private And Personal Use Only