SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્માન પ્રકાશ. ArunnArrnamaAN વામાં આવે છે. મૂળ કૃતિ ઉત્તમ હોવા છતાં, લેખકના હાથે કેઈ કેઈ ઠેકાણે અશુદ્ધિ દાખલ થવા પામી છે, પરંતુ પ્રાચીનતા જાળવવા ખાતર, કાંઈ પણ સંશોધન કર્યા વગર, જેમની તેમજ અન્ન ઉતારવામાં આવી છે. याचक चारण गणि सलहीजताजी, वीव्या संघ समग्र । नागपुरीय सराहैं पधारियाजी, लेता अरथ उदन। ४ वा० । कीरति पसरी दिसिं ऊनलोजी, विबुध तणो असमान । राजसनामां करतां वर्णनाजी, निसुणे महर्बत खान । ५ वा। गुज्जरपतिने डंस हुई खरीजी, जोवा विद्यावान । तास कथनथी जस साधे वनीजी, अष्टादश अवधान । ६ वा० । पेखि ग्यानी खान खुसी थयाजी, बुधि वखाणे नि बाप । आमंवरस्युं वाजिंत्र वाजतें जी, आचे थानिक आप। ७ वा०। श्री जिनशासन उन्नति ती यई जी, वाधी तपगमयति शोज । गड चोरासीमां सहु इम कहेंजी, ए पंमित अदोन । वा० । संघति सकल मिनि श्रीविजयदेवने जी अरज करे कर जोमि। . बहुश्रुत ए लायक चनथें पहजी (2) कुण करे एहनी होमि । ए वा० । गनपति नायक एह जाणिनें जी, धारे मनमा आए । पंमिाजी थानक तप विधिस्युं आदरेंजो, बेदन जब संताप । १० वा० । जीना मारग शुक्फ संवेगनें जी, चढे संयम चोष । जयसोमादिक पंमित मंमत्रीजी, सेवें चरण अदोष । ११ वा० । ૧ આ કડીને ભાવાર્થ એ છે કે–ઉપાધ્યાયજી મહારાજ, જયગાન ગાનારા એવા યાચક (ભોજક) અને ચારણભાટ આદિના ટોળાથી તથા સકલસંધ સમુદાયથી વીંટાયેલા નાગપુરીય સરહ માં પધાર્યા. આ નાગપુરીય સરાહ તે અમદાવાદની નાગોરી સરાય છે કે જ્યાં હાલ માં લલ્લું રાયજીની જેન બડગ આવેલી છે. ક્યાંથી અને શું કરીને ઉપાધ્યાયજી નાગોરીસરાયમાં પધાર્યા છે. તે હકીકત છે, નહિ મળેલા પ્રથમ પત્રમાં આ કડીની પહેલાની કડીઓમાં આ વેલી છે. પરંતુ આટલા કથન ઉપરથી એટલું તે સમજાય છે કે, કાઈ વિપક્ષિ સાથે મહાન વિજય મેળવવાના વિષયમાં આ ઉલ્લેખ છે. ૨ “મહાબતખાન તે કોઈ અમદાવાદને તે વખતનો સુબો હશે એમ લાગે છે. ૩ થાનક તપ–વીશ સ્થાનકની ઓલી. ૪ સેમ પંડિત તે યશસેમના શિષ્ય હતા. તેમણે સંવત્ ૧૭૧૬ ની સાલમાં છએ કર્મ ગ્રંથને બાલાવબંધ કર્યો છે, જેની લેક સંખ્યા ૧૭૦૦૦ સુમારે છે. આ બાલાવબોધ સ્વ. ભીમસી માણેકે પ્રકરણ રત્નાકરના ૪ થા ભાગમાં For Private And Personal Use Only
SR No.531150
Book TitleAtmanand Prakash Pustak 013 Ank 06
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1915
Total Pages48
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy