________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૬
શ્રી આત્માનંદ પ્રકાશ.
ભાવના અને વૈરાગ્ય વૃત્તિનું સેવન કર. મોક્ષપદ દાયક જાણી ઉક્ત પદોને યથાવિધિ આદર કર. હે ભાગ્યશાલિન એથી તું માંગલિક માલાને પામીશ. અરિહંત ભગવાનની યથાગ્ય પૂજા અર્ચા કરતા સતે પાપને લોપે છે; દુ
ર્ગતિને દળી નાંખે છે, આપદાને નાશ કરે છે, પુન્યનો જમાવ “શ્રી તીર્થકર કરે છે, લક્ષમીને વધારે છે, નીરેગતાની પુષ્ટિ કરે છે, સૌભાગ્ય મહારાજની ભ- ( લોકપ્રિયતા) ને રાચે છે, પ્રીતિને વધારે છે, યશને વિસ્તારે કિતને અલૌકિ છે તેમજ સ્વર્ગ અને મેક્ષ પણ મેળવી આપે છે એમ સમજી ક પ્રભાવ.” શ્રી જિનેશ્વર દેવની ભાવ ભક્તિ કરવી.
૧૦ જે પૂર્ણ શ્રદ્ધા રાખી શ્રી જિનેશ્વર પ્રભુની પૂજા કરે છે તેને સ્વર્ગની પ્રાપ્તિ ઘરનાં આંગણું જેવી ટુકડી છે. વિશાળ રાજ્ય લક્ષમી તેની સાથે રહેનારી છે, સાભાગ્યાદિક ગુણે સ્વતઃ તેનામાં આવી વિલાસ કરે છે. સંસારસાગર તો તેને સુગમ થાય છે અને મેક્ષ જલ્દી તેની હથેળીમાં આવી લુંઠન કરે છે. પ્રભુ પૂજાને મહિમા અગમ અપાર છે.
૧૧ જિનપૂજા કરનારને કદાપિ રેગ કેપીને નાશી ગયે હેય તેમ સામું જેતે નથી; દાલિદ્રભયબ્રાન્ત થયું હોય તેમ સદાય દૂરને દૂરજ નાસતું ફરે છે, રીસાયેલી સ્ત્રીની જેમ દુર્ગતિ તેનો સંગ તજી દેય છે. અને સન્મિત્રની જેમ પ્રતાપ ઐશ્વર્યાદિક અભ્યદય તેની સાથે જ સદા રહે છે.
૧૨ જે ઉત્તમ પુષ્પ વડે પ્રભુને પૂજે છે, તે દેવાંગનાનાં વિકસ્વર નેત્રે વડે પૂજાય છે (દેવ પણે ઉત્પન્ન થઈ ત્યાં દેવાંગનાઓ વડે સાદર અવલકાય છે.) જે એકવાર (આગમ રીતે) પ્રભુને વદે છે, તે ત્રણ જગત્ વડે સદાય વંદાય છે. જે પ્રભુને સ્તુતિ સ્તવનાદિક વડે સ્તવે છે, તે પરલોકમાં ઈન્દ્રોના સમુદાય વડે સ્તવાય છે, અને જે પ્રભુનું ધ્યાન ધરે છે, તે સમસ્ત કર્મને ક્ષય કરીને ગીજનો વડે ધ્યાન કરવા યોગ્ય બને છે, કિંઘહુના? ઈતિશમ
૧૩ જે દેષ રહિત–નિર્દોષ મિક્ષ માગે પ્રવર્તે છે અને કશી સ્પૃહા વગર સદગુરૂની સેવા, અન્યને મેક્ષ માર્ગમાં પ્રવર્તાવે છે અને જે સ્વયં ભવભક્તિ અને આ- સમુદ્રને તરતા અન્ય ભવ્ય જનોને તારવા સમર્થ છે, તેવા સદ જ્ઞાને અદ્દભૂત ગુરૂજ સ્વહિત ઈચ્છનારાઓએ સેવવા ગ્ય છે. મહિમા.”
૧૪ જે મિથ્યાત્વને ફાડી નાંખે છે, આગમ અર્થને બંધ કરે છે, વળી સદગતિ અને દુર્ગતિના માર્ગ રૂપ પુન્ય અને પાપને ફેડ કરી બતાવે છે, તેમજ
For Private And Personal Use Only