________________
કલ્પસૂત્ર
( પર્યુષણમાં મહાવીર જન્મ-વાંચનના શુભ દિને કલ્પસૂત્રમાંથી મહાવીર સ્વામીના જન્મ વિષેની આ વિગત વાંચવી
વિનોદ કપાસી
અષાઢ મહિનાની, શુક્લ પક્ષની કઠીએ, ૨૦ સાગરોપમ વર્ષોનું આયુષ્ય સમાપન કરીને શ્રમણ ભગવાન મહાવીર મહાવિજય પુષ્પોત્તર વિમાન દ્વારા આ જંબુદ્રીપમાં ભારત વર્ષે પર ઉતર્યા અને દેવાના નામની સ્ત્રીની કુક્ષિમાં પધાર્યા.
જે રાત્રે શ્રમણ ભગવાન મહાવીર દેવાનંદાની કુક્ષિમાં પધાર્યા ત્યારે દેવાનંદાએ અર્ધ જાગૃત અવસ્થામાં ચૌદ સ્વપ્નો જોયાં સિંહ, હાથી. વૃષભ, લક્ષ્મીજી, પુષ્પમાળ, ચંદ્ર, સૂર્ય, ધ્વજ,કળા, કમળ સરોવર, સાગર,વિમાન રોગમય, અને તેણે નિર્દોપ અગ્રિ
આ રમણીય.મંગલકારી ચનોને નીરખીને દેવાનંદા ખૂબજ પ્રફુલ્લિત થઈ ગઈ. દેવોના દેવ રાક કહ છે કે:અરીહંતનો કે વતીનો કે વાસુદેવનો જન્મ અયોગ્ય કુળમાં ન થાય. એમનો જન્મ તો સુયોગ્ય, ઉચ્ચ રાજવંશી કુળમાં જ થવો જોઈએ. આમ સમજીને સૌધર્મેન્દ્ર શકે પોતાના એક દેવ હરિણૈગમેષીને ભગવાન મહાવીરના ગર્ભની અદલા બદલીની આજ્ઞા કરી. આ અનુજ્ઞા અનુસાર હરિણૈગમેષીએ દેવાનંદાના ગર્ભમાંથી ખૂબજ કાળજીપૂર્વક શ્રમણ ભગવાન મહાવીરના દેહને લઇ લીધો અને ત્રિશલા રાશીના ગર્ભમાં મૂક્યો, અને ત્રિશલા રાણીના ગર્ભમાં રહેલ કન્યાના દેહને દેવાનંદાના ગર્ભમાં મૂક્યો
અર્ધનિંદ્રામાં ત્રિશલાએ નીચે પ્રમાણે ચૌદ મંગળમય મહાસ્વપ્નો જોયા અને જાગી ઉઠયાં,આ સ્વપ્નો હતાં :માતાએ જોયા'તા રામણામાં, ચૌદ ચૌદ સપના મંગલકારી લિંકેસરી ગર્જના કરવો ચૈન હાથી સ્વૈર વિહારી વૃદ્ધ હતાં ને હતો લક્ષ્મી, પાંચમે દેખી પુષ્પની માળા ચાંદો જોયો, સુરજ જોયા, જોયા ધ્વજને કળશ રુપાળા કમળ સરોવર સુંદર સોહે, સાગરવર ગંભીર ઉછળતો વિમાન ઉંચે ઉડે હવામાં ને રત્નોનો રાશિ ચમતો છેલ્લે સપને નિર્હુમ અગ્નિ, તપ સંયમના પ્રતીક સમાન હરખે માતા ત્રિરાલા દેવી, ઘન્ય જીવતર પુત્ર મહાન
Jain Education International_2010_03
આ ચૌદ સ્વપ્નો જોઇને ત્રિશલા અત્યંત પ્રસન્ન થયાં, આનંદ વિભોર થયાં. પૂર્ણ જાગૃત થઈ પોતાના શયનખંડમાંથી બહાર આવીને પોતાના પતિ, સિદ્ધાર્થ રાજાને જગાડયાં અને આ સ્વપ્નોની વાત કરી તથા સ્વપ્નોનો શું અર્થ હશે તે જાણવાની જીજ્ઞાસા પ્રદર્શન કરી. સિદધાર્થ રાજા બોલ્યા “ઓરાલા ાં મે દેવાણપ્તિએ સુમિણા દિઠ્ઠા”
હું દેવાનુપ્રય ! મેં ખરેજ ખૂબજ ઉમા સ્વરો નિહાળ્યા છે. કલ્યાાકારી સ્વો નિહાળ્યાં છે. ખરેખર તે ચો મંગળમય, ભાગ્યવંતા, આશિષકારી છે. એનાથી આરોગ્ય, લાભ, ચિરંજીવીપણું અને કલ્યાણ પ્રાપ્ત થશે. આપણી રિદ્ધિ સિદ્ધિ, રાજ્ય, મિત્રો, ઘન,સુખ વગેરેમાં વૃદ્ધિ થરો. નવ માસ સાડા સાત દિવસ અને રાત્રી વીતતા તારી કૂખે પુત્રનો જન્મ થરો જે કુળની વૃદ્ધિ કરનાર હરો,આપણા કુળનો દીપક હશે, આપણા ગોત્રનો મુકુટ હરો આપણને યા,કીર્તિ અને આનંદ આપશે. તે સર્વાંગસંપૂર્ણ અવયવો યુક્ત,સારા લક્ષણોવાળો, ચંદ્ર જેવી રીતળ ક્રાંતિ વાળો આનંદમય અને સુંદર હરશે. યુવાન વયે તે સૂર અને વીર થશે. સર્વ પ્રકારનું જ્ઞાન સંપાદન કરરી અને મહાન લશ્કરવાળો, સર્વ પ્રકારનાં વાહનો અને સાધનોવાળો બની વિશાળ રાજ્યસત્તા ધારણ કરશે. ત્રિરાલારાણી આ સાંભળીને ખૂબજ પ્રસન્ન વદને બોલ્યાં “જે તમે કહોછો તે સત્ય છે, મારા સ્વામી ! એજ સત્ય છે મને એમાં શંકા નથી." આમ કહીને ત્રિશલારાણીએ ૨ાત્રીનો શેષ ભાગ જાગૃત અવસ્થામાં જ ગાળ્યો.
સિદ્ધાર્થ રાજાને સ્વપ્નોના ફળાદેશ માટે જ્યોતિષીઓ અને સ્વપ્નપાઠકોને નિમંયા. સર્વે જ્યોતિષીઓ અને સ્વપ્નપાઠકોએ સવિસ્તર સઘળી વાત જાણીને અસ પરસ મસલત કરીને અને ચર્ચા વિચારણા કરીને અંતિમ નિષ્કર્ષ પર આવ્યાં.
“એવું ખલુ દેવાણુખિયા ! અહં સુમિણ સન્થે બાયાલીસઁ સુમિણા”
હે દેવાનુપ્રિય (મહારાજા સિદ્ધાર્થ) અમારાં સ્વપ્ન ગ્રંથોમાં ફૂલ ૭૨ સ્વપ્ન નોંધેલા છે. એમાંથી ૩૦ મહાસ્વપ્રો છે. ૪૨ અન્ય સ્વપ્રો છે જ્યારે અર્હત કે ચક્રવર્તી પોતાની માતાના ગર્ભમાં હોયછે ત્યાર માતા જાગીને આવા મહાન ૩૦ સ્વપ્નોમાંથી ૧૪ નો જૂએ છે.જ્યારે વાસુદેવનો
25
For Private & Personal Use Only
www.jainelibrary.org