________________
Jain Education International
Blessings from Kalyansagarji Maharaj
શ્રી સીમંધરસ્વામિ જિનમંદિર - કાર્યાલય
ઓસિયાજી નગર, નેશનલ હાઇવે નં. ૮, મું. પો. નંદિગામ, ભીલાડ, જિ. વલસાડ. ફોન. ૦૨૬૦- ૨૭૮૪૦૮૯,૩૨૯૧૫૪૯
સ્થાપના વીર સં. ૨૫૦૯ - ટ્રસ્ટ રજી. ક્રમાંક નં, એ - ૬૬૩ વલસાડ (૩૦-૧૧-૧૯૮૩)
બધુ ભાડ પ્રી. કચાસ નસુરીવ મેં મા
તા: ૨૬.૦૪.૨૦૦૭
શ્રી જૈન સંઘ ઓફ મીનસોટા
યુ. એસ. એ.
આપના શ્રી સંધમાં ચરમશાસનતિ દેવાધિદેવ ૨૮ માં તીર્થપતિ શ્રી મહાવીરસ્વામિ પરમાત્માની મહામંગળકારી પ્રતિષ્ઠાનો અવસર ઉજવાય રહ્યો છે તે નિમિત્તે અમારા તરફથી ૨૫ માં તીર્થકર જેવા શ્રી સંઘને અંતરના શુભ આશીર્વાદ પાઠવીએ છીએ.
તમારો ધ્વારા થતી પ્રતિષ્ઠા ધર ધરમાં અને ઘટ-ઘટમાં પરમાત્માના ગાસનની પ્રતિષ્ઠા થાય તેવા પૂ. ગુરુદેવ વતી માર્શીવચન પાઠવીએ છી» ધર્મ આરાધનામાં પ્રગતિ કરી જિનશાસનના અપૂર્વ કાર્ય કરતા રહેશો એજ મંગળ કામના...
1X KRIS
પ.પુ.ના. શ્રી. કલ્યાસાગરસુરીશ્વર
પુ. બાલમુનિશ્રી ઋષભસાગર મ. સા. ના ધર્મલાભ
મ.સા. પૂ. પં. શ્રી શિવસાગરજી મ.સા. તથા
10
For Personal & Private Use Only
www.jainellbrary.org