SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ WA Tierna (હરિગીત છંદ) બહુ પુણચશ્કેરા પુંજથી, શુભ દેહ માનવનો મળ્યો, તોયે અરે ! ભવચક્રનો આંટો નહિં એક્કે ટળ્યો, સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે, લેશ એ લક્ષે લણો, ક્ષણ ક્ષણા ભયંકર ભાયમ૨ણે, કાં અહો રાચી રહો ? ૧ લક્ષ્મી અને અધિકાર વધતાં,શું વધ્યું તે તો કહો ? શું કુટુંબ છે પરંવારી, વધવાપણું એ નય ગ્રહો, વધવાપણું ઢંસારનું, નરદેહને હારી જવો, એનો વિચાર નહીં અહોહો ! એક પળ તમને હaો ! ૨ નિર્દોષ સુખ નિર્દોષ આંનદ, લ્યો ગમે ત્યાંથી ભલે, એ દિવ્ય શક્તિમાન, જેરી જંજીરેથી નીકળે, પરવસ્તુમાં નહિં મૂંઝવો, એની દયા મુજને રહી, એ ચારગવા સિધ્ધાંત છે, પશ્ચાત્ દુ:ખ તે સુખ નહીં, 3 હું કોણ છું ? કયાંથી થયો ? શું સ્વરૂપ છે મારૂં ખરૂં ? કોના સંબંધે વળગણ છે ? રાખું કે એ પરિંદરું ? એના aિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા, તો સર્વ પાત્મિજ્ઞાનનાં, સિદ્ધાંત તત્ત્વ અનુભવ્યો. ૪ તે પ્રાપ્ત કરવા વચન કોનું સચ કેવળ માનવું ? નિર્દોષ નરનું કથન માનો તેહ જેણે અનુભવ્યું, રે ! આત્મ તારો ! આત્મ તારો શીધ્ર એને ઓળખો, સન્મમાં અમદૃષ્ટિ દ્યો, આ વચનને હદયે લખો. ૫ વિ.સં. ૧૯૪૧ શ્રીમદ્ રાજચંદ્ર
SR No.528693
Book TitleJain Center of America NY 2005 06 Pratishtha
Original Sutra AuthorN/A
AuthorJain Center of America NY
PublisherUSA Jain Center America NY
Publication Year2005
Total Pages220
LanguageEnglish
ClassificationMagazine, USA_Souvenir Jain Center NY New York, & USA
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy