SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ // પી.// boooooood UOOD , સમરોમ ભલો નવકાર સમરો મંત્ર ભલો નવકાર, એ છે ચૌદ પૂરવનો સાર, એના મહિમાનો નહિ પાર, એનો અર્થ અનંત અપાર, સમરો ૧ સુખમાં સમરો દુ :ખમાં સમરો, સમરો દિવસ ને રાત, જીવતા સમરો મરતા સમરો, સમરો સૌ સંગાથ. સમરો ૨ જોગી સમરે ભોગી સમરે, સમરે રાજા રંક, દેવો સમરે દાનવ સમરે, સમરે સૌ નિ:શંક સમરો ૩ અડસઠ અક્ષર એના જાણો, અડસઠ તીરથ સાર, આઠ સંપદાથી પરમાણો, અડસિધ્ધિ દાતાર સમરો ૪ નવપદ એના નવનિધિ આપે, ભવોભવના દુ:ખ કાપે, વીર વચનથી હૃદયે વ્યાપે, પરમાતમ પદ આપે. સમરો ૫ Jain Education Internet
SR No.528693
Book TitleJain Center of America NY 2005 06 Pratishtha
Original Sutra AuthorN/A
AuthorJain Center of America NY
PublisherUSA Jain Center America NY
Publication Year2005
Total Pages220
LanguageEnglish
ClassificationMagazine, USA_Souvenir Jain Center NY New York, & USA
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy