SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ જયમાલા (છંદ હરિગીતા ર૮ માત્રા). ગનધર અસનિધર, ચક્રધર, ગલધર, ગદાધર વરવદા, અરુ ચાપધર, વિધાસુધર તિરસૂલધર સેવહિં સદા; દુખહરન આનદમ રન તારન, તરન ચરણ રસાલ હૈ, સુકુમાલ ગુનમનિમાલ ઉન્નત, ભાલકી જયમાલ હૈ. (છંદ ઘરા) જય ત્રિશલાનંદન, હરિકૃતવેદન, જગદાનંદન, ચંદવર, ભવતાપનિકંદન, તનકનમંદન, રહિતસવંદન નયનધરે. (છંદ ટોટક) જય કેવલભાનુકલાસદન, ભવિલોક વિકાશન કંજવન, જગજીત મહારિ!મોહહર, રજજ્ઞાનદગારચૂરકર. ગર્ભાદિક મંગલમંડિત હો, દુખદારિદ નિતખંડિત હો, જગમાહિ તુમ્હીં સતપંડિત હો, તુમહી ભવભાવવિહંડિત હો. ૨ હરિવંશ સરોજન રવિ હો, બલવંત મહંત તુમ્હી કવિ હો, લહિ કેવલ ઘર્મપ્રકાશ કિયો, અબલો સોઈ મારગ રાજતિ. ૩ પુનિ આપતને ગુણમાંહિ સહિ, સુર મગ્ન રહે જિતને સબહી, તિનકી વનિતા ગુણ ગાવત હૈ, લચ માનનિસો મન ભાવત હૈ. ૪ પુનિ નાચત રંગ ઉમંગ ભરી, તવ ભકિત વિષે પગ એમધરી, ઝનન ઝનન ઝનન ઝનનં, સુર લેત તહાં તન તનનં. ઘનનું ઘનને ઘનઘંટ બજૈ, દમાં દમદ મિરરંગ સજૈ, ગગનગન ગર્ભગતા સુગતા, તતતા તતતા અતતા વિતતા. ૭ ધૂગતાં ધૂગતાં ગતિ બાજત હૈ, સુરતાલ રસાલ જુ છાજત હૈ, સનનું સનન નનન નભમેં, ઈકરૂપ અનેક જુ ધારિ ભ્રમેં. કઈ નારિ સુવીન બાવતિ હૈ, તુમરો જસ ઉજજવલ ગાવિત હૈં, કરતાલ વિષે કરતાલ ધર્મે, સુરતાલ વિશાલ જુ નાદ કરેં. ૮ ઈન આદિ અનેક ઉછાહ ભરી, સર ભકિત કરેં પ્રભુજી તુમારી, તુમહી જગજીવનકે પિતુ હો, તુમહી વિનકારનૌં હિતુ હો. ૯ 86 Jain Education Interational 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.528421
Book TitleJain Center of Greater Boston 1998 05 Gujarati Pooja Book
Original Sutra AuthorN/A
AuthorJain Center MA Greater Boston
PublisherUSA Jain Center Greater Boston MA
Publication Year1998
Total Pages106
LanguageEnglish
ClassificationMagazine, USA_Souvenir Jain Center MA Greater Boston, & USA
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy