________________
પંચપરમેષ્ટી આરતી
ઈહ વિધિ મંગલ આરતી કીજૈ, પંચ પરમપદ ભજ સુખ લીજૈ. ટેક પહલી આરતી શ્રીજિનરાજા, ભવ-દધિ પાર ઉતાર જિહાજા. ઈહ૦૧ દૂસરી આરતી સિદ્ધનકેરી, સુમરન કરત મિટૈ ભવફરી.
ઈહ૦૨ તીજી આરતી સૂર મૂનિંદા, જનમ મરના દુઃખ દૂર કરિંદા. ઈહ૦૩ ૌથી આરતી શ્રીઉવજઝાયા, દર્શન દેખત પાપ પલાયા. પંચમી આરતી સાધુ તિહારી, કુમતિ-વિનાશન શિવ-અધિકારી. ઈહ૦૫ છઠ્ઠી ગ્યારહ પ્રતિમાધારી, શ્રાવક બન્દ આનન્દકારી. સાતવી આરતી શ્રીજિનવાની, 'ધાનત' સુરંગ મુકિત સુખદાની. ઈહ૦૭
મંગળ દીવો
દીવો
દીવો૦
દીવો
દીવો રે દીવો પ્રભુ મંગલિક દીવો,
આરતી ઉતારીને બહુ ચિરંજીવો. સોહામણું ઘેર પર્વ દિવાળી,
અંબર ખેલે અમારા બાળી. દીપાળ ભણે એણે કુળ અજવાળી,
ભાવે ભગતે વિઘન નિવારી. દીપાળ ભણે એણે એ કળિકાળે,
આરતી ઉતારી રાજા કુમારપાળે. અમ ઘેર મંગલિક તુમ ઘર મંગલિક,
મંગલિક ચતુર્વિધ સંઘને હોજો. કર જોડી સેવક એમ બોલે,
નહિ કોઈ મારા પ્રભુજીની તોલે.
દીવો
દીવો૦
દીવો૦
99 www.jainelibrary.org
Jain Education International 2010_03
For Private & Personal Use Only